________________
માનવ કર્તવ્ય
૧૫૧
સાંભળવાથી, વિચારવાથી, હૈયામાં જચાવવાથી બ્રાતિ નાશ પામે છે અને સત્યનું યથાર્થ દર્શન થાય છે.
આજ સુધી અનન્ત આત્માઓએ એ જ રીતે જ્ઞાતિ ટાળી છે અને પિતાના આત્મામાં સત્યનો પ્રકાશ પ્રગટા છે. એ કારણે શ્રી સર્વજ્ઞભાષિત વચનેને યશ ત્રણે ભવનમાં પ્રતિષ્ઠિત થયેલું છે. એ વચને પ્રધાન અર્થને કહેનારાં છે. એ વચને, એને સાંભળનાર આત્માઓને મિશ્ચાત્યાદિક મળ સાફ કરી તેમને ઉત્તમ પ્રકારના નર; અમર અને શિવસુખના ભોક્તા બનાવે છે. બીજુ કર્તવ્ય.
પરમાર્થના સુજ્ઞાત પરમષિએ બીજું કર્તવ્ય ઉત્તર ઘelણા એ શબ્દો દ્વારા ફરમાવે છે. પ્રશંસનીયની પ્રશંસા કરે. પ્રશંસનીયની જ પ્રશંસા કરવાથી વાયતરાયાદિકમના ક્ષપશમથી મળેલ વચનસામર્થ્યને સાર્થક બનાવી શકાય છે. આ સંસારમાં અનંતાનંત જીવો એવા છે, કે જેમને એકેન્દ્રિયાદિ ભવમાં બોલવાનું સામર્થ્ય મળ્યું નથી. બેઈન્ડિયાદિ ભામાં જા મળે છે, તે પણ વ્યક્ત શબ્દોચ્ચાર કરવાનું સામર્થ્ય તે હેતુ નથી. બીજાઓ સમજી શકે તે વ્યક્ત શબ્દો રચાર કરવિનું પરિપૂર્ણ સામ સંસી–પર્યાપ્ત-પાદિય-મનુષ્ય અવસ્થામાં જ પ્રાપ્ત થાય છે અને એ અવસ્થા છાને મહાન પુણ્યદય જાગ્રત થાય ત્યારે જ કવચિત મળે છે.