________________
૧૧૩
રીતે બાળક, બા, બાપા, કાકા, મામા, વગેરે શબ્દ બીજાને બોલાવ્યે જ બેસે છે. સમજ્યા પછી નથી બેલતે, પણ બેલ્યા પછી જ સમજે છે. તે વખતે જે શ્રદ્ધાપૂર્વક બોલવાની ક્રિયા કરી ન હોત, તે જ્ઞાન થવાનું જ શી રીતે હેત અણસમજણમાંથી સમજણ શ્રદ્ધાના આધારે જ થવાય છે, પરંતુ સમજણા થયા પછી લેકે, એ શ્રદ્ધાને જ વગેવવાને ધંધો કરે છે, તે કેટલું અજ્ઞાન અને અણસમજભર્યું કાર્ય છે?
શ્રધા અને જ્ઞાનની જેટલી જરૂર છે તેટલી જ ક્રિયાની પણ જરૂર છે. ક્રિયા વિના માત્ર શ્રધ્ધા કે જ્ઞાન કાંઈ પણ ફાયદે નથી કરી શકતા ન થવું સહેલું છે, તેથી જ્ઞાન તે ઘણાને હોય પણ ક્રિયા થોડા જ કરી શકે. બધા જ જાણે છે કે સીધી લીટી કોને કહેવાય, છતાં સીધી લીટી દેરી શકે કેટલા? ઘણુ સમજે છે કે વ્યસન ખરાબ છે, વ્યસન રાખવા બેટા છે, બીડી-તમાકુ-પાનસેપારી કે બીજી ટેવે નુકશાનકારક છે, છતાં એ કુટેવથી બચનારા કેટલા? .
સંસાર બૂર છે, મિથ્યાત્વ ભયંકર છે, અવિરત પાપનું મૂળ છે, કષાયો સંસારના બીજ છે, આ બધું જાણવાની દષ્ટિએ કે નથી જાણતું? પરંતુ એ જ્ઞાન પ્રમાણે આચરણ કેટલા કરી શકે છે? કેટયાધિપતિ કેને કહેવાય એ સૌ કેઈ જાણે છે, છતાં કટિવજ બને છે