________________
ધર્મ શ્રદ્ધા
જ
કારણભૂત અ-લક્ષ્મીની સાકતા થાય છે. ભગવાનની શાન્ત આકૃતિ ભગવાનના ગુણૈાનુ ભાન કરાવે છે: મેાક્ષરૂપી મહાકાય ને પરપરાએ સિદ્ધ કરાવે છે તથા પાતે જડ હાવા છતાં ચિન્તામણિ રત્નની જેમ સવ` ઇચ્છિતાને શીઘ્ર આપે છે. ભગવાનની મૂર્તિની પૂજા ઉપર જે ઈર્ષ્યાભાવને ધારણ કરે છે, તેએ દુર્ભાગી છે, તેના હાથમાંથી ચિન્તામણિ રત્ન સરકી ગયું છે, તેને પરમ પુષ્ણેાયે પ્રાપ્ત થયેલ કામકુન્ન ફૂટી ગયા છે અથવા તેના ઘરના આંગણે ઉગેલ કલ્પતરુ ઊગીને મળી ગયુ છે, એમ સમજવુ.
પ્રશ્ન શ્રી જિનપૂજામાં સ્થાવર જીવાની હિંસા થાય છે, તેા તેનાથી પુણ્યબંધ કેમ થાય ?
ઉત્તર૦ શ્રી જિનપૂજામાં થતા સ્થાવર જીવાના વધ, ત્રસ—સ્થાવર ઉભય જન્તુઓની હિંસાના જેણે પરિત્યાગ કર્યો છે, તેઓને કરવાના હાતા જ નથી, પરન્તુ જેઓએ ત્રસ જીવાની હિંસાને પરિત્યાગ કર્યાં નથી, તે શ્રી જિનપૂજા અને શ્રી જિનભક્તિ નિમિત્તે થતી સ્થાવર જીવાની હિંસાથી ડરી જઈને શ્રી જિનભક્તિ નહિ કરે, તા તેવા જીવા તેટલા કાળ માટે ત્રસ જીવાની કે અન્ય સ્થાવર જીવાની હિ‘સામાં પરાયણ નહિ રહે, તેની શુ... ખાત્રી? ત્રસ-સ્થાવર ઉભયને અભય આપનાર મુનિને ભક્તિ -નિમિત્તે થતી સ્થાવર હિ'સા પણ દોષ રૂપ છે, કિન્તુ જેઓએ ત્રસની હિંસાના પણ પચ્ચખ્ખાણ નથી કર્યાં,