________________
१०
શ્રી પ્રક્ષ વ્યાકરણ સૂત્ર માં ઇદ્ર જે, નરવૃષભ જેવ, મરૂભૂમિના વૃષભ જે (ભારનિર્વાહક) સમથે છે. અતિશય રાજતે જ અને લક્ષ્મીએ કરી દેદીપ્યમાન છે. (ચંદ્રની પેઠે) સૌમ્ય છે અને રાજવંશમાં તિલક સમાન છે. વળી તેના શરીર ઉપર વિવિધ પ્રકારનાં મંગળ ચિન્હ –લક્ષણે હોય છે, જેવા કે (૧) સૂર્ય, (૨) ચંદ્ર. (૩) શંખ. (૪) ઉત્તમ ચક. (૫) સાથી. (૬) દવાજા. (૭) જવ.(૮) મત્સ્ય. (૯) કૂમ-કાચબે. (૧૦) રથ. (૧૧) ભગ–ચાનિ. (૧૨) ભવન. (૧૩) વિમાન. (૧૪) અધ. (૧૫) તોરણ, (૧૬) ગોપુર (ત્રિપળી). (૧૭) મણિ (ચંદ્રકાન્તાદિ). (૧૮) રત્ન, (૧૯) નંદાવર્ત–નવખૂણે સાથીયે. (૨૦) મૂશળ. (૨૧) હળ. (૨૨) સુંદર કલ્પવૃક્ષ. (૨૩) મૃગપતિ (સિંહે). (૨૪) ભદ્રાસન. (૨૫) સુરૂચિ (એક પ્રકારનું આભરણ). (૨૬) રૂપ. (ર૭) સુંદર સુકુટ. (૨૮) સુક્તાવલિ. (૨૯) કુંડલ. (૩૦) હાથી. (૩૧) સુંદર વૃષભ, (૩ર) દ્વીપ, (૩૩) મેર પર્વત. (૩૪) ગરૂડ. (૩૫) પર્ણ–દેવજ વિશેષ. (૩૬) ઈંદ્રરયંભ. (૩૭) દર્પણ. (૩૮) અષ્ટાપદ-દૂત રમવાનો બાજોઠ. (૩૯) ધનુષ્ય, (૪૦) બાણ. (૪૧) નક્ષત્ર. (૪૨) મે. (૪૩) સ્ત્રીની કટિમેખલા. (૪૪) વીણા. (૪૫) ધાસરું. (૪૬) છત્ર, (૪૭) માળા. (૪૮) દામણી. (૪૯) કમંડળ. (પ) કમળ (૫૧) ઘંટા. (૫૨) સુંદર વહાણ. (૫૩) સેમ. (૫૪) સમુદ્ર, (૫૫) કુમુદનું વન. (૫૬) મગર, (૫૭) હાર. (૫૮) ઘાઘરે. (પઈ ઝાંઝર. (૬૦) પર્વત. (૨૧) નગર, (૬૨) વા. (૬૩) કિન્નર. (૬૪) મિર. (૫) રાજહંસ. (૬૬) સારસ. (૬૭)