________________
૫૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઘૂમી રહ્યા છે, ત્રદ્ધિ-રસ-શાતારૂપી ગારવ-અશુભ અધ્યવસાયરૂપી જલચર વિશેષથી ગ્રહાયલા કર્મથી પ્રતિબદ્ધ થએલા છે તેવા સમુદ્રના નરકરૂપી તળીયા તરફ તણાય છે અને તેમાં બહુ ખુંચી જાય છે; અરતિ––રતિ-ભય-વિષાદશેક-મિથ્યાત્વરૂપી પર્વતેથી તે સાંકડે છે, કર્મ બંધનરૂપી તેના અનાદિ સંતાન છે, કલેશ અર્થાત્ રાગદ્વેષરૂપ કાદવથી ભરેલે હાઈને દુસ્તર છે, દેવ–મનુષ્ય-તીર્થંચ-નારકીએ ચાર ગતિમાં જવું એ તેનાં ચકવત્ પરિવર્ત છે અને વિસ્તીર્ણ જળની વેલ છે; હિંસા-મૃષાવાદ–અદત્તાદાન–અબ્રહ્મચર્યપરિગ્રહને આરંભ કરતાં-કરાવતાં અને અનુદતાં બંધાયલાં આઠ પ્રકારનાં અશુભ કર્મના સમૂહે કરીને ઘણો ભાર થઈ જતાં વિષમ પાણીને સમૂહ પ્રાણીઓને ડુબાવીને ઉંચા-નીચા પછાડે છે એવું દુર્લભ તે (સંસાર-સમુદ્રનું) તળી€ છેશારીરિક અને માનસિક દુ પામતાં શાતાઅશાતા અને પરિતાપનું ઉપજવું એજ ઉંચે જવું અને નીચે પડવું છે; ચાર ગતિરૂપ, મેટ અને અનંત એ. વિસ્તીર્ણ સંસારરૂપ સમુદ્ર છે, જેમને સંયમની સ્થિતિ નથી, તેમને એ સમુદ્રમાં કશું અવલંબન નથી, કશે આધાર નથી, અપ્રમેય (સર્વજ્ઞ વિના કેઈ ન જાણે તે) છે, ચોરાશી લાખ-જીવનિનું ઉત્પત્તિનું ગહન સ્થાનક છે, ત્યાં અજ્ઞાનરૂપી અંધકાર છે, અનંતકાળ સુધી નિત્ય ત્રાસ પામતા અને (સાત) ભય અને (ચાર) સંજ્ઞાથી યુક્ત જીવે સંસારમાં પરિભ્રમણ કરે છે.