________________
૧૫૨
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
સાધુએ રાષ-હેલણ-નિંદા-વકતા- છેદન-ભેદન–જુગુપ્સા ઈત્યાદિ સ્વ–પરના આત્માને અર્થે કરવો નહિ. એ પ્રમાણે જિહુવા ઈદ્રિય ભાવનાથી જે ભાવિત થાય છે તેને અંતરામા મનેz–અમનેશ અને શુભ-અશુભ (ર) પ્રત્યે રાગદ્વેષને સંવરનાર, સાધુ, મન-વચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઇંદ્રિયનું રૂંધન કરનાર હાઈ ધર્મને આચરે છે.
પાંચમી ભાવનાએ સ્પશેન્દ્રિયને (શરીરની ત્વચાને) મનેશ તથા સુખકારક સ્પર્શી લેતાં સંવૃત્ત કરવી. (તે સ્પશે કેવા ?) ઉદકમંડપ (જેમાંથી પાણીનાં ઝીણાં કણ વરસ્યા કરે તે-કુવારે), વેત ચંદન, શીતળ નિર્મળ જળ, નાના પ્રકારનાં ફૂલની શય્યા, સુગંધી વાળે, મુક્તાફળ, પદ્મનાભ (મૃણાલ), ચંદની ચાંદની, મોર પીંછના પંખાથીતાડના પાંદડાના પંખાથી ઉપજાવેલા સુશીતળ પવન, ગ્રીષ્મકાળે સુખસ્પર્શ કરાવનારાં અનેક પ્રકારનાં શયન, આસન તથા વસ્ત્રો, શિયાળામાં અગ્નિવડે શરીરને તપાવવું, સૂર્યને આપ લે, સ્નિગ્ધ-મૃદુ-શીત–ઉષ્ણહળવે એ જતુ તુને વિષે સુખકારક સ્પશે જે શરીરનું સુખ તથા મનની સ્વસ્થતા કરનારા છે તે અને એવા બીજા અનેક પ્રકારના મને તથા સુખકારક સ્પશેને વિષે સાધુએ સંગ કર નહિ, રાગ-ગૃદ્ધિ-સેહ-લભ-તેષ-હાસ્ય-મરણ તથા મતિ કરવી નહિ. વળી સાધુએ સ્પર્શેદિયે કરી અમનેશ તથા પાપના કારણરૂપ સ્પર્શ જેવા કે અનેક પ્રકારનાં ધન, વધ, તાડન, ડામ, અતિ ભારાયણ, અંગભંજન (અવયવે ભાંગવા-મરડવામાં આવે તે), નખમાં સેયને પ્રવેશ, ચામડી પર નાના છેદ, ગરમ લાખને રસ