________________
અપરિગ્રહ
૧૪૧
માનીને દાન તરીકે આપેલું, દાન-પુણ્યને અર્થે આપેલું, શાશ્યાદિ તાપસ-રેક યાચકને અર્થે તૈયાર કરેલું, પશ્ચાતુકમી (સાધુને આપીને પછી હાથ ધુએ તે), પુરાકમ (પહેલાં હાથ ધોઈને પછી વહેરાવે તે), સદા એક ઘરનો આહાર, પાણી આદિથી ખરડેલો આહાર, અતિરિક્ત (૩૨ કેળીયાથી વધુ) આહાર, મુખરીપણાથી (વાચાળપણે બાલીને
તુતિ-ખુશામત કરીને) મેળવેલે આહાર, સાધુને અર્થ સામે આણેલે આહાર, માટી-છાણાદિથી લીધેલું ઉઘાને આપેલે આહાર, બાળકાદિની પાસેથી છીનવી લઇને આપેલ આહાર, બે જણાની વસ્તુ એક જણ (બીજાના ભાવવિના) આપે તે, તિથિમાં (સદનતેરશાદિ)-યજ્ઞ-પૂજાદિને વિષે– ઉત્સવ (ઇદ્રમહેસૂવાદિને) વિષે-ઉપાશ્રયની અંદર કે બહાર સાધુને અર્થે રાખેલું ? તે બધું (આહાર-પદાર્થો–વસ્ત્રો ઈત્યાદિ) હિંસાવાદથી યુક્ત હોઈને સાધુએ પરિગ્રહવાં કપે નહિ. સાધુને શું કલ્પ?
હવે શું શું સાધુએ લેવું ક૯પે તે કહે છે. (આચારાંગ સૂત્રના) “ પિડેષણ ” અધ્યયનમાં ૧૧ માં ઉદ્દેશામાં કહ્યા મુજબ શુદ્ધ, વેચાતે લીધેલો–વિનાશ કરી નીપજાવેલે–અગ્નિથી રાંધેલો એ ત્રણ કાર્યનું કરણ-કરાવણ અને અનુમોદન-એ પ્રકારે નવ કેટિએ કરીને વિશુદ્ધ (અર્થાત એમને કઈ પણ દેષ ન લાગે તે પ્રકાર), એષણાના દસ દોષથી મુક્ત, ઉદ્ગમ દોષ તથા ઉત્પાદન દોષથી એપ
શુદ્ધ, ચેતનારહિત-અચેતન થએલું-જીવસંસર્ગથી ત્યજાએવું એવું પ્રાશુક, સંજના દોષથી રહિત, અંગારદોષથી