________________
૧૩૦
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
રાત્રિની તેમા પાણી વિના અઠમ કરે, નગર બહાર જઈ અણુમીંચ્યા લોચને કાયોત્સર્ગ કરે. બારે પ્રતિમામા ૮ માસ થાય.]
(૧૩) તેર પ્રકારનાં કિચાસ્થાનક.
[1 અર્થ ક્રિયા–પિતા માટે હિંસા કરે. ૨ અનર્થ ક્રિયા-પર માટે હિંસા કરે. ૩ હિંસા ક્રિયા-તે મને હણે છે, હ હતો, હણશે એમ સંકલ્પી હિંસા કરે. આ અકસ્માત ક્રિયા–એકને મારવા જતાં વચમાં બીજાની હિંસા થાય ૫ દષ્ટિ વિપર્યાસ ક્રિયા-દુમન ધારી મિત્રને હણે. ૬ મૃષાવાદ ક્રિયા-અસત્ય બોલે છે. ૭ અદત્તાદાન ક્રિયા–ારી કરે છે. ૮ અભ્યસ્થ ક્રિયા–મનમા દુષ્ટ કલ્પનાઓ કરે તે. ૯ માન ક્રિયા-અભિમાન કરે તે. ૧૦ મિત્રદોષ ક્રિયા-સ્વજનને અલ્પ અપરાધે બહુ દંડ દે તે. ૧૧ માયા ક્રિયા-પટ કરે તે. ૧૨ ૧ર લાલ ક્રિયા-લાલચ-તૃષ્ણા. ૧૩ ઇપથિકા ક્રિયા-મામા ચાલતા હિંસા થાય તે.]
(૧૪) ચૌદ પ્રકારના જીવ.
[ ૧-૨ સૂમ એકેંદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૩-૪ બાદર એકેંદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૫-૬ બેઈ ક્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત ૭-૮ ત્રિઈદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૯-૧૦ ચૌઈ દ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત ૧૧-૧૨ અસંજ્ઞી પંચેંદ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૧૩-૧૪ સંજ્ઞી પંચેય અપર્યાપ્ત અને પર્યાપ્ત ].
(૧૫) પંદર પ્રકારના પરમાધામી દેવ.
[ આમ્ર, ૨ આમ્રરસ, ૩ શામ, ૪ સબલ, ૫ રૂદ, ૬ વરૂ, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુક, ૧૩ વિતરણ, ૧૪ પરસ્વર, ૧૫ મહાપ. ]
(૧૬) સૂત્રકૃતાંગ (સૂયગડાંગ) સૂત્રના પ્રથમથુત સ્કંધનાં ૧૬ અધ્યયન,