________________
દત્તાદાનગ્રહણ: અચૌર્ય
૧૧૧
સ્થાન, ઉદ્યાન, યાનશાળા (વાહન રાખવાનું સ્થાન, ઘર વાખ ભરવાનું સ્થાન, યજ્ઞાદિને મંડપ, શૂન્ય ઘર, શ્યશાન, લયન (પર્વતગૃહ), હાટ અને બીજાં એવાં રથાનકેમાં સાધુએ વિહાર કરે ચગ્ય છે. પાણી, માટી, બીજ, લીલોતરી, ત્રસ જીવે, ઈત્યાદિથી રહિત અને ગૃહસ્થ પિતાને અર્થે બનાવેલું ઘર ફાસુક (શુદ્ધ) હાય, સી–પશુ-પંડગથી રહિત હોય, પ્રશરત હોય, એવા ઉપાશ્રયમાં જ સાધુએ વિહરવું યોગ્ય છે. જ્યાં ઘણું આધાક સાધુને અર્થે કરેલાં પાપકર્મો કરવામાં આવ્યાં હોય, જેવાં કે આછાં પાણી છાંટયાં હય, સાવરણીથી સ્થાન પ્રમાર્યું હોય, ખૂબ પાણી છાંટયું હોય, (માળા-ફૂલ-તોરણાદિથી) શણગાર્યું હોય, (દભાદિથી) આચ્છાદન કર્યું-છાયું હોય, ખીચૂનાથી ધન્ય હાય, છાણે કરી લખ્યું હોય, લીંયા ઉપર ફરીથી લખ્યું હોય, (ટાઢ નિવારવાને) અગ્નિ સળગાળે હાય, સાધુને અર્થે) વાસણ કુસણ હેરવ્યાં ફેરવ્યાં હાય, એ પ્રમાણે ઉપાશ્રય સ્થાનની અંદર અને બહાર સાધુને અર્થે પ્રાણઘાત કરવામાં આવ્યું હોય, તેવું આગમનિષિદ્ધ ઉપાશ્રય સ્થાન સાધુએ વર્જવાયોગ્ય છે. એ પ્રકારે જૂદા જૂદા દોષથી રહિત સ્થાને વસીને જે વસતીસમિતિના ચેગથી ભાવિત બને છે તેને અંતરાત્મા દુર્ગતિમાં પાડનારાં પાપકર્મો કરવા કરાવવાના દેવથી નિત્ય વિરતિ પામતો દત્ત અનુજ્ઞાત અવગ્રહની રૂચિ ધરાવનારા થાય છે.
છ ભાવનાએ અનુજ્ઞાત સંસ્તારકનું ગ્રહણ કરવું.