________________
અહિંસા
ગુરૂજનની આજ્ઞાને અનુસરી આસન ઉપર બેસે, સુખવસ્ત્રિકા-રજોહરણ કરી મસ્તક સહિત આખા શરીરને પ્રમાજે; હાથની હથેળીઓનું પ્રમાર્જન કરે; પછી અમૂછિતપણે, અમૃદ્ધપણે, અગ્રથિતપણે-આકાંક્ષારહિતપણે, આહારની નિંદા–તિરસ્કાર કર્યા વિના, રસમાં એકાગ્રપણું કર્યા વિના, નિમળ ચિત્તે, અલુબ્ધ ચિત્તે, આત્માથે નહિ પણ પરમાથે આહાર કરું છું એવા ભાવે, સડસડાટ કે ચવચવ (એ અવાજ) કર્યા વિના, અનુસુક રીતે, અવિલંબ રીતે--બહ વાર કર્યા વિના, ભોંય પર એક બિંદુ પણ પડવા દીધા વિના, પ્રકાશવંત (પહેળા મુખના) ભજનમાં, યત્નાસહિત, પ્રયત્ન સહિત, સંજના દેષરહિત, ઈંગાલદોષ (રાગ દેષરહિત, દ્વેષરહિત, ગાડાની ધરીને તેલ ઉંજવાની પેઠે, ત્રણને ઔષધને લેપ કરવાની પેઠે, સંયમ યાત્રા નિર્વહવાને માત્રા નિમિત્તે, સંયમને ભાર વહેવાને અર્થે, એમ સમ્યક્ પ્રકારે સંયતિ (સાધુ) આહાર કરે. એ પ્રમાણે આહારસમિતિના
ગથી જે ભાવિત છે તેને અંતરાત્મા મળરહિત, અસંલિષ્ટ પરિણામ સહિત, અખંડ ચારિત્રની ભાવનાએ ભાવિત, સંચમવંત સાધક બને છે.
પાંચમી ભાવનાએ વસ્તુ આદાન-નિક્ષેપ સમિતિ. પાટલે, પાટીયું, શય્યા,સંતારક, વસ્ત્ર, પાત્ર, કામળી, દંડ, રજોહરણ, ચલપટે, મુખવસ્ત્રિકા, પાદપુછણ, એ બધાં સંયમના પિષણ અથેનાં ઉપકરણે છે; વાયુ-આતાપ-ડાંસ-મસલાં– ટાઢમાંથી રક્ષણ–નિવારણ અર્થે છે; એ ઉપકરણે રાગદ્વેષ રહિતપણે ભેગવવા ગ્ય છે. સાધુએ હમેશાં એ ભાજન