SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા ૩ ( મન-વચન-કાયાએ નહિ કરેલું-કરાવેલું અનુમે દેલું ) પરિશુદ્ધ, (શકાદિ) દૃશ દોષથી રહિત, (સાળ) ઉદ્ગમદોષ અને (સાળ) ઉત્પાદન દોષથી રહિત એવું એષણીય તથા શુદ્ધ, પેાતાની મેળે (આપવાની વસ્તુથી) દૂર થએલા અથવા પેાતાની મેળે દૂર રહેલા (કૃમિ આદિ) જીવા હાય અને એ રીતે અચિત્ત થએલી વસ્તુ અને પ્રાશુક એવું ભેજન ગવેષવાચેાગ્ય છે. (ગાચરીએ-ભિક્ષાર્થે જઈને) આસન પર એસી કથા પ્રત્યેાજન કરવાથી પ્રાપ્ત ન થએલું, ચિકિત્સા મત્રયંત્ર-જીપુટ્ટી-ઔષધ-કાય કરીને પ્રાસ ન કરેલું, લક્ષણ (ચક્ર-વતિષ્ઠાદિક ચિહ્ના)-ઉત્પાત-સ્વસ-જન્મ્યાતિષનિમિત્તની કથા કે વિસ્મર્ચાત્પાદક વાર્તા કર્યાં વિના સળેલું, સાયા–કપટ કર્યાં વિના મળેલું, કાઇને માટે રાખી મૂકેલું ન હાય તેવું, કળા આદિ શીખવ્યા વિના મળેલું, માચા કપટ વિનાનું-રાખી ન મૂકેલું-કળાદિ શીખવ્યા વિના મળેલું, એવું ભિક્ષાભાજન ગવેષવાચેાગ્ય છે. કેાઈનું અપમાન કરી, નિદા કરી, માન આપી, વખાણ કરી, સેવા-પૂજા કરી, અપમાન-નિ’દા-માન-સેવા ઈત્યાદિ કરી ભિક્ષાન્ન લેવાયાગ્ય નથી. કાઇને ભય અતાવી, તજના કરી, તાડના (માર મારી) કરી, ભય–તના-તાડના કરી, ભિક્ષા લેવાયેગ્ય નથી. ગર્વ કરી, દરિદ્રતા મતાવી, રાંકની પેઠે યાચી, ગવરિદ્રતા-યાચના એ ત્રણેવાનાં કરી ભિક્ષા લેવાચેાગ્ય નથી. મિત્રતા ખતાવી, પ્રાથના કરી, ભૃત્યવત્ સેવા કરી, મિત્રતાપ્રાર્થના-સેવા કરી ભિક્ષા લેવાચેગ્ય નથી. (સ્વજનાદિને) અજાણ્યે, અગ્રથિત-અપ્રતિમū, અદુઃ-દ્વેષાદિથી રહિતપણે,
SR No.011592
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalalmuni
PublisherNathalal Dahyabhai Shah
Publication Year1933
Total Pages183
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy