________________
૭૮
વિષે સિ હસેન મામા રાજા છે, તેના કુલરૂપ અંબરને પ્રકાશ કરનાર ચંદ્ર સમાન આ પૂર્ણ ચનામે પુત્ર છે, તે તથારી ફઈને પુત્ર થાય છે. તે વચન સાંભળીને તુરત અત્યંત ઉત્સુક, થયેલી પુસુ દરી કહેવા લાગી કે હે સખી ! તારું કહેવુ ખરુ છે મુકતા સમાન બીજા પુરુષોમાં આ પુસવ રત્ન સમાન દેખાય છે. આ પુરાના ગુણે પાસે અન્યજનના સર્વ ગુણ કલકિત થઈ ગયેલા છે એમ કહ્યું, તેવામાં તે તેની અનામે સખી હસીને કહેવા લાગી કે હા, નિ આ પુરુષ ગુણમય છે. કારણ કે હમણા જ આ પ્રિય સખી જે પુષ્પ સુદરી તેણે પિતાના કટાએ કરી તેના સર્વ અગોને દેખી તે સાંભળી પુષ્પસુ દરીએ “ વિચાર્યું જે મારે અભિપ્રાય આ સર્વસખીઓએ જાણી લીધે દેખાય છે એમ વિચારી જલયકત થઈને સખીઓને કહેવા લાગી કે હે સખીઓ ! હવે સર્વ વાત જવા દ્યો. વિલબ લગડે નડુિ કીડાને ત્યાગ કરીને આપણે જલદી ઘેર જઈએ ? કારણ કે માતાજી આપણુ વાટ જોતા હશે ? ત્યારે સુદતા નામે કન્યાએ કહ્યું કે હે સખિ ! ચાલે. પણ આ પૂર્ણચદ્રકુમાર તે આપણી સમીપમાં જ ઉભા છે, માટે તેને બેલાવીને સૂકવવાર્તાથી તેને સત્કાર કરીએ પછી જઈએ, નહિ તો આપ સર્વને તે અવિનયી જાણશે ? એવા સુદતા સખીનાં યથાગ્ય વાક્ય સાભળી લજજાયુકત થઈને તે પુષ્પસુંદરીએ મેદસ્વરથી કહ્યું કે ત્યારે તમને જે એગ્ય ભાસે, તે કરો. પછી તે સખીએ વિનયથી ધીર સ્વરથી પૂર્ણચદ્રને બોલાવ્યા, કે તરત તે તો આવી તેજ સ્થળને વિષે બેઠા અને દૃષ્ટિએ કરી કમદલી જેવી તે કન્યાને જોઈને કુમાર ઘણે જ વિષયથી વિરક્ત છે, તે પણ સરાગ થઈ ગયે તે વખતે
ત્યાં રહેલા સહુને તે કન્યા તથા કુમારપ્રીતિને ઉત્પન્ન કરતા હતા. હવે પુસુ દરીએ હાથમાં વીણા લીધી છે, તેથી પૂર્ણ કુમારે જાણ્યું જે અહો આ સુંદરી વીણાવગાડવામાં કુશલ દેખાય છે એમ જાણી વિદ્યાનો વિદી તે કુમાર, કહેવા લાગ્યું કે હે સુ દરી ! અમારા મનના વિનોદને માટે જરા એ વીણ તે વગાડો? તે વચન સાભળી સુદતા સખી કહેવા લાગી કે હે કુમાર ! તમારા દર્શનથી ક્ષેભ પામેલી તે કન્યાને વગાડવાની લજજા આવે છે માટે તે વગાડવાને ઉદ્યક્ત થતી નથી, તેથી તે વીણને આપજ બજાવો. જેથી અત્રત્ય સહુ વિનોદ પામે? એમ કહીને સુદતાએ પુપણુ દરીના હાથમાંથી વીણું લઈ પૂર્ણચદ્ર કુમારના કરમાં આપી. તે વીણાને હાથમાં લઈ, સ્નેહ સહિત તેને સ્પર્શ કરતાં કુમારને અશેકનામે બીજી સખી કહેવા લાગી, કે અહા કુમાર ' સરલ, સુગુગુ, શુદ્ધ, વાસડામાથી ઉત્પન થયેલી, મધુર સ્વરવાલી, પ્રવર એવી આ વીણા આપના કરાગ્રમાંજ શેભે છે. આ વચનથી તે સખી બે અતિથી સમજાવ્યું કે પુરતુ દરી તમારી પાસે છે તે પૂર્વોક્ત સર્વ ગુણે 'પન છે, એમ અશોકા સખએ કહેલી અન્યક્તિ સાભળી મસ્તક ધુગાવી, પૂર્ણચ કકુમારે . તે વિણ વગાડીને તત્ર સર્વ કન્યાઓના તથા મનુષ્યના ચિત્તને આકર્ષણ કરી લીધા. એ પ્રમ ગ યા ચાલે છે, તેવા સમયમાં તે તે પુછપસુ દરીની ધાવમાતા તે કન્યાને તેડવા આવી. અને જ્યાં જુવે છે, ત્યાં તો સમાન વયવાળા અને સર્વગુણસ પન્ન તે રાજકુમ રને કન્યા પાસે વીણા વગાડતો જે, તેથી તે ધાવમાતાએ કહ્યું કે હે કુમાર ! આ સર્વ પ્રસંગ થાય છે, તે તે ઘણે જ ઉત્તમ થાય છે, કારણ કે બને તમે વયથી અને ગુણેથી ગ્ય