________________
શુ તે પુરુષ હાથીને ચારીને અહિં તે આબ્યા નથી ? ત્યાં વલી પાછે અસવાર બેન્ચે કે અરે! આમ ખેલવું તમને ઘરે નડે. અમે તે તે પુરુષના મત્તડુસ્તિવશીકરણ રુપ પરાકમથી પ્રસન્ન થયેલા છીએ માટે તે અમારા સ્વામી કયા ? તેને આપ ખેલાવે, અમે તેના દનની અભિલાષા કરીએ છીએ, ગભીર અને ઉદ્ગારચરિત્રના સત્ત્વને કાણુ જાણી શકે છે? કાઈ નßિ માટે પ્રસન્ન થઇ હાલને હાલ કહેા કે તે કર્યાં છે? અને તે પુરુષના દર્શન વિના અમારા સ્વામી વષુપ્તેજ રાજાને પશુ કાઈ ચેન પડતું નથી. તે સમયે તે ખેચરી કહેવા લાગી કે ભાઈ ! આ બેઠેલા દેવપુરુષ જ તમે! કહે છે, તે હાથીને સ્વપરાક્રમે કરી વશીભૂત કરેલા છે. અને તે તમારે સ્વામી અહી જ તમારી સન્મુખ બેઠેલે છે, તે તમે પૂર્ણ દૃષ્ટિથી જુવે. તે સાભળી અસવાર એકમ ત્યાંથી ઉભું થઈ અશ્વ ઉપર બેસીને પેાતાના સ્વામી વષુતેજ રાજા પાસે આવીને કહેવા લાગ્યું કે મહારાજ ! આપના છુટેલા હાથીને વા કરી ખÛતારા પુરુષ એક સ`વરના કાઠા ઉપરથી અમને મલી આવ્યા, માટે આપ ત્યા પધારે. તે સાભળી યુગ્રીવપુરપતિ વસુનેજ રાજાએ વિચાર કર્યાં કે જરૂર પુયવન્પુરુષ બ્યા, અને હસ્તીને વશ કર્યાં, હવે તને હું પણુ, નગરમાં તેડી લાવું? એમ વિચારીને તે રાજા તેને તેડવા માટે આવ્યે તે વખત જે વિન્નરી ખેડી હતી, તે ત્યાર્થી ગુપચૂપ ચાલી ગઈ પછી બુદ્ધિમાન એવે તે રશમ રાજા તલાવમાં પડેલા મત્તડુસ્તીને પાછો લાવી તેની ઉપર પાતે બેઠે, અને તેને વસુતેજ રાખ્ત પેાતાને નગર તેડી લાબ્દો, પછી સસામાં બેસીને તેને કહેવા લાગ્યા કે હે દેવપુરુષ ! આ મારી આઠ કન્યાએ છે, તેને તમે વો અને આા મારૂ રાજય છે, તેને પશુ ગ્રાણુ કરે કારણ કે હું એક દિવસ સુમ་ગલકેવીની દેશના સાંભળવા ગયેલા હતો, તેથી આ અસાર સંસા રના સ્વરૂપને મે જાણ્યુ, તે માટે રાજ્યના ત્યાગ કરવાની મે ઈચ્છા જણાવી, અને ગુરુજીને પૂછ્યું કે મહુારાજ ! મારે આ સસારમાં રહેવુ નથી પરતુ મારે પુત્ર નથી તથા કુંવારી કન્યાએ આઠે છે તે આ આઠે કન્યાએ તથા અમારૂ રાજ્ય મારે કાને આપવુ ? ત્યારે તે ગુરુજીએ કહ્યુ કે આ તારા હસ્તી મોન્મત્ત થઈને જ્યારે સાકળ વગેરે તેડી તૈફાન કરીને વનને વિષે જાશે, ત્યારે ત્યા જે પુરુષ તે હાથીને વશ કરે, તેને તું તારી આ કન્યાએ પરણાવજે, તત્રા રાજ્ય પણ તેને જ આપજે પછી તુ દીક્ષા ચણુ કરજે. આ પ્રમાણેના કેવલીનાં વચન સાંભળી સંસારથી વરગ્ય પામેલે હું તેની વાટ જોતા હતા કે આ મારા હાથી સેફાન કરી કયારે અટવીમા ાય, અને કયારે તે હાથીને કેાઈ પુરુષ વશ કરે? તેવામા તે હાથી કાન કરી અટવીમાં ચાલ્યે ગગે અને તેને વશ કરનાર પુરુષને જોવા માટે મારા અનુચરેને તે હસ્તીની પછવાડે સૈન્યસહિત ફરવાના શૈ હુકમ કીધા, કે જ્યા આ મઠ્ઠોન્મત્ત હાથી જાય, તેની પછવાડે તમે ન્તજો. અને જે વશ કરે, તેનુ નામ સ્થાન પૂછીને મને કહેજો... ત્યા તે તમેએ જ આવી ગજરાજને શ કર્યાં, અને મારા અનુચરે આવીને તે હસ્તીને વશ કરવાની વાત મને કહી. તે સાંભળી