________________
બનાવે છે, તે રત્નશિખ રાજા વિચારવા લાગ્યું કે ધીર પુના, ધર્માત્માઓને, તેમ ઉત્તમ જીવન જીવનારા આત્માઓના ચરિત્ર ઉત્તમ છે, ઉત્તમ પુના ચરિત્ર સાંભળવાથી મન તૃત બને છે. યત ઉત્તમ ના ચ કમાન શિયા વંશક યા શ્વાનેપિભપ્રમ શ્વાતિ, સંતુષ્ટ સ્વામિનાડપિતમ લા પંચાનનેવહ કાં પ્રકટે પુરુષાર્થ તામ્ . લધે મૃગેન્દ્ર શત્ર, ચેનૈવ નિજવિકમતું ઉત્તમ પુરુષને વશ પર પરાએ પ્રાપ્ત થયેલી લમીથી અભિમાન શું કરવું ? કરવું જ નહિ કારણ કે પિતાના સ્વામીએ આપેલા ભક્ષ્યને સંતુષ્ટ થઈને શ્વાન પણ ખાય છે, અર્થાત્ વંશપર પરાથી આવેલી લહસીથી ઉત્તમ પુરુષને અભિમાન આણવુ ઉચિત નથી. વળી સિહ જે છે, તે એક પિતાના જ પુરુષાર્થને વહન કરે છે. જુઓ કે જેણે પિતાના પુરુષાર્થથી મૃગેંદ્ર એ શબ્દ ઉપલબ્ધ કરે છે તે માટે હું પણ દેશાંતર જઈને મારા પુણ્યની પરીક્ષા કરીશ? આવી રીતે મનમાં નિશ્ચય કરીને પિતાના બુદ્ધિમાન એવા સુભદ્રનામે પ્રધાનને સર્વ અભિપ્રાય કર્યો. તે સાંભળી પ્રધાને કહ્યું કે હે દેવ ! આપની જે ઈચ્છા થઈ, તેને કેણ હણી શકે? તે પણ આપને કિ ચિત્ હ વિનાપન કરુ છુ. કે હે વિભે! પરદેશ તે દુખે કરી જવાય તેમ છે, રસ્તા પણ ઘણાજ દુઃખદાયક છે તેમાં મનુષ્ય મરણ પણ પામે છે, તેમાં વૈરીઓ પણ બળ કપ ની ઈચ્છા કરનારા હોય છે. તેમ છતાં આપનુ શરીર ઘણુંજ સુકેમલ છે માટે પરદેશ જવાલાયક આપ નથી. વળી આપને રાજ્ય પણ પ્રાપ્ત થયેલું જ છે. તે છે સ્વામિન ' તે પ્રાચીન પુણ્યનું જ ફલ છે. માટે બીજા અધિક ફળની ઈચ્છા કરીને આપને શુ કરવાનું છે? એમ મત્રીએ રત્નશિખ રાજાને ઘણુ સમજાવ્યું, તે પણ તેણે તે મંત્રીનુ વચન માન્યું નહિ અને પછી પિતાને અભિપ્રાય કેઈને પણ કહ્યા વિના પાછલી રાતે ઉઠી હાથમાં એક ખડ્રગ લઈને નગરથી એકદમ બહાર નીકળી ગયો અને સારાં શકુન જોઈ ઉત્તર દિશા તરફ ચાલવા લાગે હવે મનેરથરુપ રથમાં બેઠેલે, અને પુણ્ય રુપ સૈન્યથી સહિત, સતાપરુપ મત્રિવર્ગીયુક્ત થકે ગ્રામ, આકર, પેટ, ખર્વર, પર્વત, નદી, તલાવ પ્રમુખને વિષે ના નવા કીતને જોતો તથા મનહરનેત્રવાલી સ્ત્રીઓએ પગ પગનવિષે જેવાતે, ક્ષમાને ધારણ કરતે, સુશીલવાન, સુધા તૃપાને સહન કરત ભૂમિમાં શયન કરતે, સ તુષ્ટમન યુક્ત, મુનિ માર્ગસ્થ, કઈ પણ સ્થળને વિષે પ્રતિબંધને ન પામતે, અર્થાત્ સર્વ સ્થલમાં નિર્ભયપણાથી ચાલતે, એ તે શિખ રાજા, કેમે કરી વિષમ અટવીને વિષે આવ્યા ત્યાં થેડી એ ભૂમિ આગળ ચાલે છે, તેવામાં તો જેણે ગલામાં સેનાની માળા પહેરેલી છે ઘટાઓની માલાથી શોભાયમાન છેગ્રીવા જેની, એ એક આશ્ચર્યને કરાવનાર મોન્મત્ત હાથીને દીઠે. તે જોઈને વિચારવા લાગે કે અરે ! આવા નિર્જન વનમાં આ મદેન્મત્ત હાથી કયાથી આવ્યો હશે ? એમ વિચારી સિંહની જેમ નિર્ભય થઈને ઉભે છે, તેવામાં તે તુરત તે નિશિખ રાજાને હાથીએ નજરે જોયે, કે તુરત કો કરી રક્ત નેત્ર યુક્ત થઈને પિતાને મુંઢાદડને ઉંચે ઉછાલી એકદમ તેની પાસે