________________
; }
४४
નગરીમાં પુરેાહિતના પુત્રને એ કન્યા આપી છે. સગાઈ કીધી છે. મેટાનુ ખેલ્યુ‘ અન્યથા થાય નહિં, માટે હવે ખીન્તને દેવાય નહિં ॥ તે સાંભલી પિતા ઘેર આવી પુત્રને હકીક્ત કહી. તે પણ વેદરુચીના કામાભિયાષ ન મટચે. માટે શાસ્ત્ર જે કામની વક્ર ગતિ કહી છે. હવે સાવથી નગરીથી પુરાર્હુિતના પુત્ર પુણ્યશર્માને તેડાવી શુભ દિવસે ગુણસુંદરીના પિતાએ પરણાવી. પુણ્યશર્માદ્વિજ પણ ગુણસુંદરી લઈ પેાતાને નગરે આવ્યેા. હવે વેદરુચિ કામીદ્વિજ મદોન્મત્ત થયા. તેથી પેાતાના ઘર, ધન, સવ છેડીને પિતાની આજ્ઞા વિના સાવથી નગરી ચાલ્યા. માની વચમા પલ્લીપતિની પાળ છે. ત્યાં તે અધમ દ્વિજ જઇ સુંદરીના સ ગમઅર્થે પલ્લીપતિની ચાકરી કરી. પાપી જીવ કાંઈ વિકટ કાર્ય કરતા ડરે નહિં. પુરેાહિતના ઘર ઉપર ધાડ લઈ જવા માટે પલ્લિપતિતે વિનવ્યે અને કહ્યું કે સાવથી નગરી મધ્યે પુરાહિત મહા ધનવત છે. ત્યાં ધાડ લઈ ચાલે તેના ઘરમાથી જે ધન મળે તે સ તમે લે અને કન્યા મને આપો એમ નક્કી કરી તે પલ્લીપતિએ તેનુ ઘર ઠેકાણુ જોઈ તેના ઘર ઉપર દ્વિજસાથે ધાડ લઈ આવ્યેા. તે ભિલ તે પુરોહિતનુ સ` ઘર લૂટી ધનમાલ લઈ આવ્યે અને ગુણસુ દરી દ્વિજને આપી,
તેને સારી જગ્યા આપી, સારા વચનેથી તે ગુણસુંદરીને કહે છે કે તારા પ્રત્યે મને રાગ છે. માટે તું મને આદર આપ, તારા વિના જીવન અફલ છે, સતીએ વાત સાભળી ત્યારે કહ્યું (સ્વશીલના રક્ષણાર્થે) કે હું... પણ એકલી અશરણુ છુ, ખીજા જિલ્લા, ચાર તા અનાય છે તમે સારા ગુણીયલ છે. તમેાએ પહેલેથી આવે રાગ મારા પ્રત્યે ખતલાન્યા હાત તે પરદેશી વર સાથે લગ્ન કરત જ નઠુિં, કામીદ્ધિજ ચિતવે છે કે મારા પ્રત્યે તેને રાગ જરૂર છે. ભૂખ્યા ભેાજનની જેમ તું મને મલી છે માટે તારા વિના હું હવે જીવીશ નિહ, ગુણસુંદરીએ તેના કામાભિલાષ નિશ્ચયથી જાણી તેને કહે છે કે તુ મારી સાથે સુખેથી રહે, પણ મંત્રસિદ્ધિના અર્થે મે' ચાર માસ સુધી બ્રહ્મચર્ય વ્રત, એક ટ ક ભાજન, ભૂમિશયન, આભૂષણ ન પહેરવાં, પુરુષ માત્રને માધવ માની એકાગ્રચિત્તથી જાપ કરવા, ત્યારે કામી દ્વિજ કહે-તે મંત્રી શુ સિદ્ધિઓ પ્રાપ્ત થશે? તે મંત્રથી સિદ્ધિ ધનાઢય, પુત્રાદિક, અન્વય વિ. પ્રાપ્ત થાય તેમ ગુણસુ ંદરીએ કહ્યુ—તે તમે ખુશીથી ચાર માસ મસિદ્ધિ કરા એમ કામક્રિષે કહ્યુ, શીયલવ તી શીયલ માટે રસ્તા સારા કાઢે જ છે.
તે સુદરી ચિત્તની સ્થિરતાથી સ્વસ્થ થઈ પાતાના ઘરની જેમ ઘરનું કાર્ય સ કરે છે. તેને પ્રતીતિ ઉપળવવા ત્યા રહી સરસ રસવતી કરે છે. તે ચિત્તમાં એમ જાણે છે, એ સારી સ્ત્રી અને હું એને લૉર. એવા તેને વિશ્વાસ ઉપજાવ્યેા. પેાતે આય ખીલ ઉલ્હાદરી તપ કરી શરીરને શેખવતી હતી. તે મહાસતીને એમ કરતાં ચાર માસ વીત્યા, અવિધ પૂરી થઈ. તેને છેલ્લે દિવસે પાછલી રાત્રે તે સુંદરી અત્યંત પાકાર કરતી હતી. તેને દ્વિજે પૂછ્યું, તને શું થયુ? ત્યારે ગુણ સુધરીએ કહ્યુ મને અંતર`ગ પેટમાં મહા