________________
રાજા તેને દેવ દેવીના વૃદ સ્તુતિ કરતા દેખી, શીયલના પ્રભાવથી નવાં નેત્ર આવ્યાં દેખી, શીયલઘત પાળવામાં દઢ થયે. સતીને ચરણે નમીને, પિતાને અપરાધ ખમાવત હતો. તે દેવ દેવીને વંદના કરી ગયા પછી રતિસુંદરીને સ્નાન, મજજન, ભેજન કરાવી, વસ્ત્રાભરણ પહેરાવી, ઘણે સત્કાર સમાન દઈ, પિતાના પ્રધાન સાથે તેને રથમાં બેસાડી, તે બાઈને ન દનપૂરે મેકલી. વલી રાજાએ પ્રધાન સાથે એવું કહેવરાવ્યું કે જે ચંદ્રરાજાને કહેજે કે, એ મારી બહેન છે, એ મારી ધર્મગુરણ છે, એ મહાસતી છે, માટે એની ઘણી રક્ષા કરજો તેમાં તમે કોઈપણ શંકા ન લાવશે. તથા મેં તમારી ઉપર દુષ્ટપણું ચિતવ્યું, યુદ્ધ કીધુ, તે તમે ક્ષમા કરજે. વલી તમે પણ ધન્ય છે, જેના ઘર મળે એવી સાક્ષાત્ લક્ષમી સરખી સતી નારી છે અને તેને પામ્યા છે. એવાં વચન કડી રાજને પ્રણિપાત કરે. એવું કહી પ્રધાનને સાથે મેક. પછી તે પ્રધાન નંદનપુરમાં ચંદ્રરાજાને મ. જેમ મહેન્દ્રસિંહ રાજાએ કહ્યું હતું તેમ તેને કહીને તે રતિસુંદરી ચદ્રરાજાને
પી. ત્યારે રાજાએ સ્ત્રીનું દુર્બલ શરીર દેબી, તે પ્રધાનનાં વાક્ય સાંભળીને તે ચંદ્રરાજા ચમત્કાર પામી, સતીના ગુણ જાણ, હર્ષ પામી તેને આદર હતું. આ પ્રમાણે સાધુ મહારાજે રતિસુંદરીને અધિકાર કહ્યો.
હવે બીજી બુદ્ધિયુ દરી છે તેને અધિકાર કહે છે તે પ્રધાનની પુત્રીને પરણવા માટે બીજા ઘણું રાજાદિકે પ્રાર્થને કીધી, પણ તેના પિતાએ તેને સુસીમા નગરીને વિષે સુકીત્તિ રાજને પ્રધાન સાથે પરણાવી એક સમયે રાજા રવાડીએ જાતા પ્રધાનના ઘર આગળથી નીકળે. તે સમયે તે નિજમ દિરમાં કીડા કરતી, લાવણ્યમૃતની વાવ સમાન મૃગાક્ષી એવી મહારૂપવતી બુદ્ધિસુ દરીને દીઠી. ત્યારે તે રાજા પથ્થરની જેમ ત્યાં ઊભે રહ્યો, રાજીનું મન ત્યા લાગ્યુ. તન્મય થ, અતિ કામાતુર થયે, રાજાએ ઘેર જઈ પિતાની દાસીને મેકલી. તે દાસીએ, ત્યાં જઈને કહ્યું રાજા ઈચ્છે છે. પટરાણ કરશે, ઘણે રાજપની તું વામિની થઈશ એવા કુશીવ વચન દાસીના સ ભળી તે દાસીને ધક્ક દઈ અપમાની કહી. ત્યાર પછી અકાર્ય કરવાને સમર્થ એ નિલે જ તે રાજા વગર ગુહે સ્ત્રી સહિત તે પ્રધાનને બદીખાને નાખે: પ્રજા, લેકોએ, તેમ સારા માણસોએ કહ્યું કે આ તમેને શોભતુ નથી.
ત્યારે રાજયે કહ્યું તમે જામીન થાઓ? એ પિતાની સ્ત્રી મને આપશે તે હું મૂકું તે પ્રજા લેક સહુ રાજાની કામાતુરતા જાણી વિચારીને પિતાને ઘેર ગયા. ત્યાર પછી તે -રાજ, અતઃપુરમાં જઈ બુદ્ધિદરીને કહે છે, કેમ તે દાસીને તિરસ્કારી કાઢી ? મરી , આજ્ઞા છે તે માની હોત તે તારે પતિ તથા તું એવી આપકા પામત નહિં. હે માનિની.! જો તું અતુલ માનને ઇરછે છે, તે આદેશકારિણી થા. મારા ઉપર સ્નેહ ધરીને માન્ય કર
તે કામી રાજાના વચન સાંભળીને સંવેગ રંગ વાલી પૂર્ણ તેરણિી મીઠી વાણી રાજાને પ્રતિબંધવા બુદ્ધિયુ દરી કહે છે. હે રાજનએ પરસ્ત્રી મતપ અકાર્યને વિષે