________________
F
૫
.
વિષે ચુ' દુષ્કૃત ઉપાખ્યું કે, જેના ચેગે કરી એ' એ નિષિ,છતાં, એના હાથ કપાવ્યા, એ પ્રશ્ન શ્રવણુ કરીને જ્ઞાનસ'પન્ન ગુરુમહારાજ મેલ્યાઃ- હે રાજન ! એ કલાવતીના પૂર્વ ભવ હું કહુ છું તે તું સાભળ, અને કર્મ કરતાં પ્રાણી ખૂમ વિચાર કરશે.
* મહાવિદેહ ક્ષેત્રમાં મહેન્દ્રપુર નામે પત્તન- હતું. તે પુખ્તનમા નરવિક્રમં નામે રાજા ઘણા કાલસુધી રાજ્ય કરતાં થકાં તેણે પેાતાના શત્રુને ત્રાસ પમાડયા હતા. તથા તે રાજાનુ પરાક્રમ ત્રિવિક્રમ તુલ્ય હતુ. તે રાજાની સ્ત્રી લીલાવતીનામે ' હતી. તેના શીલની લીક્ષા પ્રશસનીય હતી તે રાજારાણીને એક પુત્રી થઈ તેનુ નામ સુલેચના રાખ્યું. તે ક્રમે-કરી, ચૌવન અવસ્થાને પામી એકદા તે મુàાચના પેાતાના પિતાના ખે ળામાં બેઠી છે. એટલામાં કાઇકે આવીને રાજાને એક શુક (પેાપટ) લેટછું આપ્યું. તે શુક સુંદર આકારવાળે અને વિચિત્ર એવી અનેક ભાષા ખેલવામાં ચતુર હતા. કૌતુકથી રાજાએ તેને હાથ ઉપર લીધે. અને તેને ખેલાવવા લાગ્યા. ત્યારે તે શુક જમણા પગ ઉંચા કરીને હષૅ કરી એક મ્લાક ખેલતા હતે. તે આ પ્રમાણે ઃ
ત્વદારિતારિતક્ણીશ્વસિતાનિલેન, સમુચ્છિતામિષુ મહેદધિષ્ણુ ક્ષીતીશ
અંતલુ ઠદ્રગિરિપરસ્પરશુ ગપાતાત્ ધાતારનૈમુરરિપારપયાતિ નિદ્રા ૫૧)
અર્થી :- હું રાજન્ ! તે મારેલા શત્રુની જે સ્ત્રીએ તેના શ્વાસંવાયુએ કરી સમુદ્રના કલ્લેાલ ઉછલવા લાગ્યા. ત્યારે તેમાંહે આમ તેમ ' ભમતારા એ પતે તેમના પરસ્પર આધાતે કરી શિખરે પડી જવાથી જે કડકડાટ શબ્દ થયેા તેણે કરી સુરરિપુ જે વિષ્ણુ
તેની નિદ્રા ઉડી ગઈ.
t
એવુ' વચન શુકના મુખથી સાંભળીને રાજા ઘણું રીઝયે, તેણે પેાતાના અગલગ્ન આભૂષણ અને ઘણુ દ્રવ્ય જે પુરૂષ તે શુકને લાવ્યેા હતેા તે પુરૂષને આપ્યાં. પછી રાજાએ તે શુક પક્ષી પેાતાની કન્યા સુલેચનાને આપ્યું. તેણે પશુ તિ થઈને પેાતાના આવાસ સ્થાનને વિષે જઈ સુત્ર મય પાંજરામાં તે પેટને રાખ્યું. અને દાડમ, દ્રાક્ષ, ચારેાલી, આ જીરુ, ઈત્યાદિ ફુલ તેને ખવરાવવા લાગી જેમાં શર્કરા નાખી છે, એવુ મધુર પાી તેને પીવરાવવા લાગી. તે રાજકન્યા પેલા શુકને કયારે કયારે પોતાના ખેાલામા લેતી હતી. કયારે કયારે પાંજરામાં મૂકતી હતી. યારે ક્યારે તેને શુક્તિ ખેલાવતી હતી. વળી આસન, શયન, ભેાજન, પાન, તથા રાજસભાને વિષે પણ તે પેપટ પક્ષીને પેાતાના આત્માની જેમ દૂર નહી મૂકતી હતી. એવી રીતે તે રાજકન્યા તે પક્ષી સાથે ક્રીડા કરવાને લેાલુપી થઈ
એકકા તે રાજકન્યા સખીના પરિવારને સાથે લઈ ને નગરના સમીપભાગમાં આવેલા કુસુમાકરનામે ઉદ્યાનને વિષે ગ ત્યારે તે શુક તેની પાસે હતા. તે ઉદ્યાનમાં જિનાલય તે રાજકન્યાએ દીઠું. ત્યારે દણુ આન દે કરી તે સુલેચ । જિનપ્રાસાદ” મધ્યે ગઈ, અને ત્યાં શ્રીસીમ ધર સ્વામીજીની પ્રતિમા જેઈ ઘણા હુથી સ્તુતિ કરતી હતી
પૂ. ૪
{ "e