________________
લેકે ખૂબ ખૂબ પ્રશંસા કરતાં ઘેર જતા હોય છે, આ રીતે સતી કલાવતીને જય જયકાર વર્તાય છે ' એમ દસ દિવસને મહોત્સવ કરે છે, બારમે દિવસે જ્ઞાતિકુટુંબને જમાડી સ્વપ્નાનુસારે સર્વ સભા સમક્ષ પૂર્ણ કલશ એવું નામ પિતાના પુત્રનું સ્થાપન કરે છે. એમ સુખમાં કાલ પસાર કરતાં સદ્દગુરૂની સંગતિથી ધર્મમાં ઓતપ્રેત બન્યા, વિષયાભિલાષને ત્યજીને ધર્મધ્યાનમાં લયલીન બને છે, બ્રહ્મચર્યાદિ તેને સ્વીકાર કરી શ્રીજિનાવનાદિ કરાવે છે. સાધુ-ધમી એવા સાધર્મિકેની ભક્તિ કરી જીવનને ધન્ય બનાવી રહ્યા છે, શ્રાવકધર્મથી જીવન વિતાવતા કેટલેક કાળ પસાર થયે.
પુત્રને રાજ્યોગ્ય જાણી મધ્યરાત્રે રાજા જાગીને ધર્મ જાગરણમાં ચિંતવતો હતે કે, અહો! આ અસાર સંસાર સમુદ્ર તે દુઃખે તરી શકાય એવો છે. સમુદ્ર જેમ જળથી ભર્યો છે તેમ સ સારસમુદ્ર તે શરીર અને મનના દાખપ જળથી ભર્યો છે. ચારિત્ર યુક્ત રૂપજે અહંન્દુ ધર્મ તે રૂપ જહાજ વિના તું કેમ સંસાર સમુદ્રને પાર પામીશ? એવી ધર્મ જાગરિકને ચિંતવને તે શબરાજા, ચારિત્રના મરથ કરે છે. મનુષ્યાવતાર પામ્યા વિના ધર્મની પ્રાપ્તિ કદાપિ ન હય, સિદ્ધાતમાં ચૂલકાદિ દશે દષ્ટાંતે માનવ ભવ પામ દુર્લભ કહ્યો છે. કદાપિ તે મનુષ્ય ભવ પામે તે પણ ધર્મ સાંભળ દુર્લભ છે. તેથી ધર્મની સહણને આદરવી, તે તો મહાદુર્લભ છે. માતાપિતા પુત્ર કલત્રાદિ સ્વજન કુટુંબ તે તે મૃગ પાસની જેમ દુઃખથી છ ડાય એવાં છે. ધન ધાનની જે આશા તથા યૌવનપણું તે તે સ્વપ્નની પેઠે વિનાશ પામનારાં છે. દારાના ભંગ તે કારાગૃહ સમાન છે. રાજ્ય તે દુર્ગતિમાં પાડનાર છે. વિષય તો વિષ સમાન છે. તે કારણ માટે એક ચારિત્ર ધર્મ છે તે મુક્તિ પદને પમાડે, તેથી સર્વ સંગને છેડી સંયમ હું આદરું. એમ ચિત્તમાં ધારી કલાવતી રાણીને રાજાએ પૂછ્યું, હવે આપણને આત્મસાધન કરવા માટે દીક્ષા લેવાને સમય છે ત્યારે રાણી કહે છે, હે સ્વામી ! આપણે ભેગ ભેગાવ્યા, આટલા દિવસ રાજ્ય પાળ્યું, હવે પુત્ર પણ રાજ્યભાર પાળવા ધુરંધર થયે, ત્યાર પછી તત્વ જાયાનુ સારો એજ છે, કે હવે ચારિત્રધર્મરૂપ શરણ અગિકારવુ.
આ પ્રમાણે સાભળી પ્રધાનને પૂછી શુભ દિવસે જિન પ્રસાદને વિષે મોટા મહત્સવથી જિનપૂજા રચાવી, દેશ મધ્યેથી માર શબ્દ નિવાર્યો દીન દુખીને તેના કુલને દાનાદિકે ઉદ્ધ, યતિ તથા સાધર્મિકની ભકિત કરતો હતો બંદીખાનેથી બદીવાન છયા. યાચક જનને સળ્યા . એમ આઠ દિવસસુધી શખ જાયે સર્વ લેકને ધનવ ત કીધા. -
એવા સમયમાં ઉદ્યાનપાલકે આવી રાજાને વિનંતિ કીધી કે, હે સ્વામિનJ અમિત તેના નામે સગુરુ સુસાધુ આવી સમેસર્યા છે ત્યારે શખ રાજાએ વનપાલકને વધામણું આપી, પત્રકલત્રપરિવાર સહિત મોટી દ્ધિથી ગુરુને વાદવા આવ્યા. ધર્મોપદેશ સાંભળી રાજા પિતે અવસર પામોને ગુરુને વિનતિ કરે છે કે, હે ભગવન્! કલાવતીએ પૂર્વજન્મને