________________
ܘܦܪ
વાક્ય સાંભળીને કપિલાને તેના માલવા પર વિશ્વાસ આબ્યા, તેથી તેણે મહુ સ્વજનાને તે કેશવભટ્ટના નામથી આમત્રણ દેવરાવ્યાં. અને તેથી ગામમા પણ એવી પ્રસિદ્ધિ થઈ કે કેશવભટ્ટ ઘણુ જ દ્રવ્ય કમાઇ આવ્યા છે, માટે તેના ઉત્સાહનું સરું કુટુંબીઓને ભેજન કરાવે છે? હવે તે સર્વસ્વને, ભેાજન કરવા માટે કેશવને ઘેર આવ્યાં. ભાજન કરવા ખેઠાં. અને તે સૌએ આનંદથી ભેાજન કર્યું. પણ ત્યાર પછી તે કેશવ, સૌ દેખે તેમ ધે(તીયાના કાછડા વાળી હાથમાં એક મેટી કેાદાળી લઈને સ્વપ્નમા ાયેલી પેાતાના દર આગળની ભૂમિને ખેાદવા લાગ્યું. ત્યારે તે તે સ્વજન વગેરે સહુ કેાઈ ઉભા રહી પૂછવા લાગ્યા, કે હું ભાઈ ! આ શુ ખાટવા માંડ્યુ ? ત્યારે તે કેશવ ખુલ્ચા કે આ પૃથ્વીની આ દર મારું' સારભૂત દ્રશ્ય છે. ત્યારે લેાકેાએ પૂછ્યું' કે અહીં ક્યારે, કેટલુ', તથા કાણે ડાયેલું છે ? ત્યારે કેશવ એલ્સે કે, તે કંઇ હુન્તણુતા નથી પરંતુ ... જ્યા દ્રષ્ય કમાવા ગયેા હતેા, ત્યાં રસ્તામાં એક ગામ આવ્યુ હતુ. તે ગામમાં એક વડ હતા, તે તે વડને સારે જાણીને તેની છાયા નીચે હું સૂતે હતેા. ત્યાં સૂતાં સૂતાં મેં તૈયુ હતુ. ત્યારે તે લેકાએ પૂછ્યું કે જે વખતે તે દ્રવ્ય જોયુ, તે વખત કેમ ન લીધુ ? ત્યારે તે જડ ખેલ્યુ કે હું જ્યાં લેવા તૈયાર થયા, ત્યાં તે મને કોઈક ગધેડે ભૂકીને જગાડ્યા. આવાં સાંભળી સહુકાઈ કહેવા લાગ્યા કે અડે। । આ કેશવ તે મહામૂઢ દેખાય છે. કારણ કે આ સર્વ સ્વપ્નમા જોયેલા દ્રવ્યને સત્ય માની તેને ખેદીને કાઢવા ઈચ્છે છે? એમ કહી માટો કોલાહલ કરી પરસ્પર તાળી દઈ ખડ ખડ હસી તે કેશવને ધિક્કાર દઇ, સહુ કોઈ લેક ચાલ્યાં ગયા ત્યારે તેની કપિલા સ્રોએ પણ ક્રોધાયમાન થઈ ક્ષાર કાદવની મૂડી ભરી, તેના માથા પર નાખી અને તેને ખૂબ બિાયેŕ. તિરસ્કાર પામવા છતા પણુ તે પાછા ખેતે ખ ધ થયા નડે. ત્યારે પછી ઘણું ખેદવાથી તે ઘરની એકદમ ભીંત પડી, તેથી તે કેશવની કેડ ભાંગી ગઇ. અતે તે મહાશાને પામ્યા.
!!
આવાં વર્ચન સાભળી પૃથ્વીચ ંદ્રની સસ્રીએ લાજ મૂકીને ખડખડ હસવા લાગી. ત્યારે પૃથ્વીચદ્ર કુમાર ખેલ્યું કે હે .બટુક ! તમે સાચુ' કહેજે, કે એ કેશવ બટુકનું આ ચરિત્ર હાસ્ય કરવા જેવું છે, કે નડી ? ત્યારે હાસ્ય કરતા એવા તે વિષ્ણુ ખટુક બેન્ચે ં કે હું સ્વામીન્ ! હ્રા, તે મૂખ એવા કેશવમઢુતુ આ સ ચરિત્ર હાસ્યપદજ છે. પરંતુ ' હૈ'કુમાર'! આપને હું પૂછુ છુ, આ સંસારમા લેકે તે મૂખ બટુક સમાન છે, એમ
કેમ કહેવાય? ત્યારે પૃથ્વીચંદ્ર કુમાર કહે છે, કે હૈં મટુક ! આ સૌંસારી જીવે જે છે, '' તે સ કેશવ 'ખટુક સમાનજ છે. કારણ કે તે પણ કેશવની પડૅ કાર્યાંકા, કે ડિનાહિત કાંઈ જાણુતાજ નથી વળી જુએ તે મુખ એવા કેશવની અને સ’સારી જીવની તમને હુ 'સમાનતા કહું' છું. કે આ સંસારી છત્ર જે છે, કેશવની જેમ ચેરાશી જીવાયેનિભ્રમણુરૂપ ભિખ માગવામા પેાતાને સર્વ કાલ ગમાવે છે. વળી સ સારી છત્ર, કર્મ પરિણતિરૂપ કપિલા સ્ત્રીને વશ થઈને નદે રુપ સુવર્ણ ભૂમિને પ્રાપ્ત થાય છે.
-