________________
1
૨૯
પછી
;
>
નીચે ખેાદતા પોતે એક રત્નાનુ ભરેલું ઘર દીઠું અને તે ઘરને તે માલીક થયા ત્યારે તેા પછી તેના ઉત્સાહમા પેાતે સગા વહાલાંને આમત્રઝુ કરી જમાડયાં અને ત્યાં વળી નગરનાજને મળ્યાં, તથા ગામને રાજા પણ આવ્યે. અને તે જે સ્રીને રસ્તામાં પરણ્યા હતા, તે નવીન સ્ત્રી પણ આવી પોતાની પ્રથમની કપિલાનામે જે સ્ત્રી હતી, તેણે પોતાના ઘણા સત્કાર કર્યાં. આ પ્રમાણે જયાં સ્વપ્નમાં દીઠુ, તેવામાં તે કેઇએક રાસભ હતા, તે ભૂકવા લાગ્યા ત્યારે તેના શબ્દે કરી તરત તે જાગી ગયા. અને વિચાર્યું... કે અહા ! મારા ઘરમાં અટલું બધુ દ્રવ્ય છે, તે છતાં હું વળી આમ ભીખારીની શા માટે ફરૂં છું? એમ વિચાર કરીને તુરત ત્યાંથી જ પેાતાને ઘેર જવા પાછે વળ્યે. -અને સ્વપ્નમાં જેચેલા પાતના ઘરમાંથી નીકળેલા ધનથી અત્ય'ત ખુશી થઈ હસતા હસતા ઘેર આવ્યેા. ત્યારે હસતે મુખે ઉતાવળથી ચાલ્યા આવતા પેાતાના સ્વામીને જોઈને કપિલા સ્ત્રીએ વિચાયુ જે અહા ! આ મારો સ્વામી ઘણુ જ દ્રવ્ય કમાઈને આવ્યે હાય, એમ લાગે છે, કારણ કે તેનું મુખ ઘણુ જ ખુશીમાં છે, તથા તે ઘણાજ ઉતાવળથી ચાલ્યે આવે છે એમ મની તે કપિલાએ પશુ હષૅ કરી તેની સ્નાન, ભાજત વગેરેથી ઘણી સેવા કરી. અને ઘેાડી વાર પછી તેના ખડીયામાં દ્રવ્યની તપાસ કરવા લાગી, તેમાં તેમાં તે એક કુટીકેાડી પણ દીઠી નહિં.... ત્યારે તે તે કપિલા ભટ્ટાણી મેાટા આક્રોશ કરી એલી કે તમે દ્રવ્ય કમાઈને લાવ્યા છે, તે કયા છે ? અને કેમ ક્યાંય દેખાતું નથી ? અને બતાવતા પણ નથી ? વળી તે દ્રવ્ય, મને છેતરીને મારાથી - પણ છાનું રાખવુ છે, કે શું? તે સાંભળી કેશવ ખેલ્યું કે હુ પ્રિયે ! ફિકર ન રાખ. અને હુ` રાખ જે દ્રવ્યને જોઈને તારું મન પ્રસન્ન થાશે, તેટલુ દ્રવ્ય તું જોઇશ ? હાલ તેા એક કામ કર કે કઈક વાણીયાની દુકાનેથી આપણા સર્વ સ્વજનને ભેજન પૂરું પડે, તેટલી સામગ્રીને મંગાવી મિષ્ટ એવી રસોઈ તૈયાર કરાવ. કારણ કે કાલે સવારે આપણા સર્વ સ્વજનને આમત્રણ કરી ભેાજત કરાવીને એ સ્વજનેાની તથા ગામના લેાકેાની અને રાજાની સમક્ષ, ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરે, એવું મારું ઉપાર્જિત કરેલુ' દ્રવ્ય તને દેખાડવુ છે? તે સાંભળી કપિલા કહે છે, કે ત્યારે હાલજ દેખાડાને? કે અમે જોઇએ તે ખરાં, કે- તમા કેટલુ ધન કમાઈને આવ્યા છે ? અને હૈ સ્વામીન્ ! તમારી ઉપાર્જન કરેલી મિલકતનાં જો મને દન કરાવશે, તે હું અત્યંત ખુશી થઈશ? અને વળી હાલ જે હું સ્વજનાને જમાડવા માટે ઘત, ગેાળ વગેરે સામાન લાવીશ, તે માના પૈસા આપવાની મને ધાસ્તી પશુ મટશે, અને વળી મારા મનને શાતિ થશે? આવા વચન સાભળી કેશવ બેન્ચે કે હું સ્ત્રી ! તું ખીલકુલ ફીકર રાખ નહિં
જ્યારે આપણા સ્વજને જમીને અહિં. આવી ઉભાં રહેશે, ત્યારે હું, તને તુરત સમિત દેખાડીશ ! માટે જે તારે મારા કમાયેલા દ્રવ્યનુ દર્શાન કરવુ' હાય, તે તે મારા કહેવા પ્રમાણે સહુ સ્વજનને જલદી આમત્રણુ કર, આવાં સગવ