________________
ર૪૭
ગર્ભમાં આવ્યું, ત્યારે તે રાણીએ સ્વપ્નમાં નિધૂમ એ અગ્નિ દીઠે. અને જયારે પ્રાત કાલ થ, ત્યા તે તેને પ્રતિદિન" છે ? વગાડવા આવતા એવા વાદક લેકએ આવી સૂર્યના શબ્દ કરવા માંડયા, તેથી તે જાગી ગઈ અને તુરત પિતાના સ્વામી આગળ આવી તે સ્વપ્નની સર્વ વાત કહી આપી. તે સાંભળી કુસુમાયુધ રાજાએ રાણીને કહ્યું કે હે પ્રિયે !' તમને એક ઉત્તમ એ પુત્ર થશે ? તે સાંભળીને તે રાણી અત્યંત પ્રભેદને પામી હવે તે પુત્ર ગર્ભમાં આવ્યું, તેથી રાણીને સુપાત્રને વિષે દાન દેવાના દેહદ ઉત્પન્ન થાય, તે સર્વ દેહદ રાજાએ પૂર્ણ કર્યા પછી ગર્ભને પાલન કરતી એવી તે કુસુમાવલીને જ્યારે દશ માસ પૂર્ણ થયા ત્યારે ઉત્તમ દિવસને વિષે અત્યંત મહર એવો પુત્ર પ્રગટ થયો. તે વખત રાજાએ પુત્રજન્મમહોત્સવ કર્યો. અને જ્યારે તે પુત્ર એક માસને થશે, ત્યારે તેનું પિતાનું અદ્ધ નામ આવે એમ કુસુમકેતુ’ એવું નામ પાડ્યું. અનુક્રમે તે પુત્ર સમગ્ર એવી કલાઓથી; તથા રૂપથી, યૌવનારંભથી, બલથી, સર્વજનને વિષે પ્રસિદ્ધિને પ્રાપ્ત થયું. એક દિવસે મથુરાધિપ મહાકીર્તિ નામે રાજાના મહબુદ્ધિનામે આમાયે ચંપાપુરીમાં આવી, તે કુસુમાયુધ રાંજાને વિનંતિ કરી કે હે દેવ ! મથુરાધિપ એવા મારા સ્વામી મહાકીર્તિ રાજાની મનોરમા વગેરે મનેહર, અતિરૂપવતી આઠ કન્યાઓ છે, તે વિદ્યાના મદથી કઈ પણ દેશની રાજકુમારને *વરવા ઈચ્છતી નથી. હવે એક દિવસે તે મથુરા નગરીમાં અમારા મહાકીર્તિ ભૂપની સભામાં કોઈ એક માગપે આવી ઉત્તમ એવા બે શ્લેકે કહ્યા, તે ત્યાં બેઠેલી આઠે કન્યાઓએ સાંભળ્યા. તે જેમ કે –
પ્રેક્ત પ્રેમ રતે સારં, પ્રેણુક સદભાવએવ હિ ! " પ્રેમસદભાવ મુક્તાનાં, રતિભવતિ કાદશી છે ૧ . ધનેનૈવ હિ સાધ્યતે, તદર્શિક પણુગના
કથં તાભિસ્તુ ઈંતે, છેકાર સદૂભાવભાવિતા ૨ ) અર્થ :- સુખે જે સાર તે પ્રેમ છે અને પ્રેમનો જે સાર, તે સદૂભાવ છે. માટે પ્રેમથી થયેલા સદ્દભાવ વિના સુખ કેમ હોય? નાજ હોય છે ધનની અથી એવી જે પણુગના સ્ત્રીઓ તે તે ધનથી જ ઉપલબ્ધ થાય છે, તો તે ધનથી એવી પણુગનાઓ સદૂભાવથી ભાવિત એવા ઉત્તમ પુરુષની કેમ ઈચ્છા કરે ? ના નજ કરે 1ર તે સાંભળી વિરમય પામેલા અમારા સ્વામી મહાકીર્તિ રાજાએ કહ્યું, કે હે માગધ ! આ ઑકનો બનાવનાર, કવિ, સાભિપ્રાય હોય એમ લાગે છે? ત્યારે તે માગધ બે કે હે પ્રભે! * આ બ્રેક કરનારનું વૃત્તાંત કહુ, તે સાંભળે કે પિતાના કુલરૂપ આકાશને વિષે ચંદ્રમાને સમાન, સર્વ રાજકુલરૂપ સમુદ્રના સેતુરૂપ, કવિતારૂપ ચંદ્રમામાં અધિંતુલ્ય, મહારાજાધિરાજ એવા કુસુમાયુધ રાજાને એક કુસુમકેતુ એ નામે પુત્ર છે. તેણે આ કે બનાવેલા