________________
ર૩૯ પરંતુ સર્વેબંધથી પ્રેબ ધ છે, તે દુરર્યજ છે, તેથી જેમાં પ્રેમબ ધાણે છે, એવાં ઘર, સ્વામી, સ્વજન સાંભરે, ત્યારે રુદન થઈ જાય. પણ હવેથી તમારું વચન સ્વીકારી શાતાથી રહીશ? એમ કહીને તે ધર્મારાધનમાં આસક્ત થઈ પછી તે પ્રિયમતી રાણીએ સારા સમયમાં મનહર લગ્નને વિષે દુખને નાશ કરે, એવા એક પુત્રરત્નને પ્રસશે. તે સાંભળી હકર્ષથી પ્રકૃતિવત છે મન જેનું એવા એ ધન જય શ્રેઢીએ રાજાની આજ્ઞા
લઈને સર્વ બ દીવાને બદીખાનેથી છેડાવ્યા અને દશ દિવસ પર્યત પિતાની જેમ - ઘણું જ દ્રવ્ય ખર્યુ તથા પુત્રજન્મ મહોત્સવ કર્યો. બારમે દિવસે જ્ઞાતિ કુટુંબ જમાડીને
અત્યુલાસથી તે પુત્રનું કામદે સમાન રૂપ હેવાથી “કુસુમાયુધ” એવું નામ પાડયું. પછી વરસાદના દિવસે વ્યતીત થયા, તે પણ પુત્ર બે વર્ષનો થયો ત્યાં સુધી રાખી. હવે તે શ્રીપુરગામને કહેવાસી કોઈએક વાસવદત્ત નામને સાર્થવાહ હલે, તે રાણીને ચપાનગર તરફ કેટલેક માલ લઈને વર્ષાકાલ વ્યતીત થવાથી વેપાર માટે જતાં હતું, તે વાતની ધન જયડીને ખબર પડવાથી તે સાર્થવાહને પિતાને વિશ્વાસ પાત્ર જાણે વિનંતી કરી કે હે વાસવદત્ત ! તમે ચંપાપુરીએ જાઓ છે? જે જાતા હૈ, તે તે ચંપાપુરીના રાજા જયરાજાની રાણી પ્રિપમતી અમારે ત્યાં ઘણા દિવસથી દુઃખની મારી રહેલી છે, અને વળી તેને હાલ એક પુત્ર આવે છે તે તે રાણીને અને તેના પુત્રને પ્ર સુથી પણ વધારે સાચવીને ચંપાપુરીમા લઈ જઈને તેના સ્વામી જય રાજાને સપો. એટલું મારું કામ મહેરબાની કરીને કરે. વળી તેને કદાચિત હું બીજા સાથે મેકલત, પણ તમારી જે વિશ્વાસપાત્ર બીજો સાથ મને ક્યાથી મલે? એમ કહીને તે વાસવદત્ત સાર્થવાહની સાથે કેટલાક પરિવાર તથા વાહનયુક્ત તે રાણીને મોકલે છે, ત્યારે ત્યાંથી સર્વ સાથે ચાલ્યો, તે પ્રથમ શિવવાદ્ધનપુર નામે કઈ એક નગર હતું, ત્યાં આવ્યું અને તે ગામના ઉદ્યાનને વિષે આવી ઉતર્યો. ત્યાં પ્રિયતી રાણું એક આંબાની નીચે પિતાના કુસુમાયુધ પુત્રને બિળામાં લઈને બેઠી બેઠી રમાડે છે, તેવામાં શું બન્યુ ? તે કે પુત્ર વિનાને તે શિવવૃદ્ધનપુરને શ્રીસુ દર નામે રાજા ગુરુની પાસેથી ધર્મશ્રવણ કરી સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લેવા તત્પર થયે હતો, ત્યારે તેણે પિતાના રાજ્યને પોતાના પુરંદર નામે ભાઈને આપવું ધારીને તેને કહ્યું કે હે ભાઈ ! આ મારા રાજ્યને તમે સ્વીકારો. કારણ કે હવે હું દીક્ષા લેવા ઈચ્છું છું ? એ સાંભળી પુરંદરકુમાર બે કે હું જેષ્ઠ બંધુ, આપની જેમ મને પણ સંસાર પર વૈરાગ્ય થયો છે, હું પણ દીક્ષા લેવાની ઈચ્છા ધરાવું છું. એ સાંભળી શ્રીસુંદરે કહ્યું કે હે ભાઈ! આપણુ બને ભાઈને પુત્ર નથી, માટે રાજ્ય કેને સેપીશું ? એમ કહીને પછી બન્ને ભાઈઓએ ઠરાવ કર્યો કે આપણે એમ કરવું, કે એક હાથણી શણગારી તેની સૂઢમા જલ ભરેલે સુવર્ણ કલશ આપી, પંચદિવ્ય વાગતે તે હાથણને છુટી મૂકવી. અને તે હાથણી જેની પર કલશ ઢળે, તે જ આ ગામને રાજી થાય ? આમ ઠરાવ કરી તે પ્રમાણે હાથણીની સુહમા કલશ આ ને