________________
પ
મને મળ્યા, તે ઘણુ જ ઉત્તમ કાય થયું? વળી હું પ્રીયમિત્ર ! તમે પૂછ્યુ કે મને સૂતો સૂ કયા ભાગી ગયા, ત્યારે સુમિત્ર કહે કે આપણે યા ઉતારા કર્યા હતો, ત્યારે રહેલા આપણા સાથવાલા લેાકાએ માટે પાકર કર્યો કે હે ગુણધર · હૈ સુમિત્ર । ભિન્નલેાકા અમેને લૂટે છે, મારે છે, માટે જલદીઆ. તે સાંભળી નમારા નિદ્રાભંગના ભયથી તમાને ઉઠાડયા વિનાજ એકદમ શ્વાસ ભયેર્યાં હું ત્યાં દોડયા ગયા. ત્યા તે આપશા સથવારાને તથા આપણા માલનાં ગાડાંને લૂંટતી એવી એક મિશ્ર્વની ધાડ દીઠી ત્યાં મે આપણા સથવારામાંથી ઉત્તમ તથા શૂરવીર એવા પુરુષાની સહાય લઈને તે જિલ્લા સાથે માટુ' યુદ્ધ * તેમાં ભિન્નેાકાએ તે સાથવાલા શૂરવીર પુરુષના નાશ કર્યાં અને મને આપણું સ કરિયાણુ લૂટી લઇને ખાંધી મૂકયે, અને પછી તે સ ત્યાંથી મને તથા માલને લઈ પોતાની પછૂટીએ આવ્યા. હવે તે ભિલલેકાને આપણુ ઘણુ ંજ દ્રવ્ય મળ્યુ. તેથી ઉન્મત થયેલા એવા તે ભિટ્ટો ઉત્સવ કરવાના પ્રારભ કર્યાં. તેવામા વળી તેજ ભિટ્ટલેાકેાના વેરી એવા ખીજા ભિલ્લાની ધાડ તેને લૂંટવા આવી. ત્યારે મન્નેનું પરસ્પર યુદ્ધ થયું, તેવામા હું સમય જોઈ ત્યાંથી છટકીને મારો જીવ લઈ ભાગી ગયેા. પછી ભૂખ અને તૃષાને સહન કરતા થકા આપને શોધવા માટે એ વનમાં ઘણોજ ભમ્યા. અને વન વનમાં શેષતા શેાધતા અનુક્રમે આ વીરપુર ગામમાં આવેલે છુ, અને અહી... પણ તમને આવ્યા સાંભળી તમને જોવા માટે આ ચેાકમા ફેરા ખાતે હતા, તેવામાં તે તમાએ મને એલાન્ચે. હવે હૈ ભાઈ! આપણે આવી રીતે દુઃખી થઈ ધન કમાવા માટે પરદેશ નીકળ્યા, તે કરતાં જો ઘરજ રહી આપણું ગુજરાન ચલાવ્યુ` હાત તે ઘણુ જ સારું થાત ? આ તે આપણુને ધન પણ ન મળ્યુ, અને હેરાન પણ થયા વળી હે મિત્ર ! તમેાને આ પ્રકારના સ દુઃખમાં મેજ નાંખ્યા છે. હવે તે તે જે થવા કાલ હતુ, તે થયું, પરંતુ હાલમાં આપણે અન્ને જીવતા મલ્યા, તે ઘણુંજ સારું થયું, કારણ કે આવા ભયંકર વનમાં માણુસ કોઇ દિવસ જીવતું રહે જ નિß. આ પ્રકારનું તે સુમિત્રનુ ખેલવું સ` સાચુ માની ગુણધર, સુમિત્રને પેાતાને ઉતારે તેડી લાળ્યે અને તેને જમાડીને રુડા વસ્ત્ર પહેરવા આપ્યાં. તદ્દન તર તે કપટીની પાસે લઇ ભટ્ટીકભાત્રથી પલિપતિએ આપેલા રસના તુંબડા આપવા વિગેરે પાતાનું સ વૃત્તાત કહી આપ્યું વળી પણ કહ્યું કે હું સુમિત્ર ! આપણાં વાસણ અને કરીયાણા વગેરેના જે ગાડા લૂટાણાં છે, તેના તમારે કઈ પણ કલેશ કરવા “નહીં. કારણ કે આ રસતુબડાના રસથી તે સવ આપણે નવાં મનાવીશું? તે સાંભળી કપટનાટક કરણમા પટુ એવા તે સુમિત્ર બેન્ચે કે હવે તે આપણે આ રસતુ ખિકા લઈને । ત્યારે ગુણધર ખેચે કે વાસણ વિગેરેના મેાટા આડંબર વિના સા નિધન જેવા થઈ દેશ તરફ જતાં મને તે લાજ આવે ? ત્યારે સુમિત્ર બેન્ચે કે આપણે આ રસના તુંબડાને અહીં મૂકી નિન્ટેચ્છાથી પરદેશને જોઈએ? કારણ કે આપણાથી વાર વા પાછુ પરદેશ અવાય નહિં. આ પ્રમાણે પેાતાના મિત્ર સુમિત્રના આગ્રહથી ગુણુધરે ત્યાંથા
ઘેરજ જાવુ
પૃ. ૨૯