________________
૧૭
કે -
આપે
સ્થલે ઉપલબ્ધ થતા નથી માટે મારા મતતા એમ છે, ચારિત્રજ લેવુ નહી. કારણ કે આપણા જેવાથી ચારિત્ર પાડવુ અહુ જ કઠિન છે. પ્રથમ તે આપણુ મન જે છે, તેજ પી પલાનાં પુત્ર જેવુ અતિચંચલ છે, વળી આપણી ઇન્દ્રિચે જે છે, તે નિર ંતર વિષયાભિવાયુક્ત રહે છે. અને પ્રમાદ જે છે, તે તે સહુ કોઈને દુસ્ટ્સજજ છે, તે આપણું તે! શુ જ કહેવુ. ? વલી હૈ રાજન્ ! આપણા જેવા કાયર પુરુષો તે અષ્ટાદશ શીલાગ તેા કેાઈ પણ દિવસ ધારણ કરી શકે નહિં અને પૂર્વે જે ત્રતા મહિષ એએ પાળેલાં છે, તે તે શું આપણાથી પાળી શકાશે ? ના નજ પાળી શકાય ? તેમાં વળી ખીજા વ્રતે તે કદાચિત્ મહાઅે કરી પળાય, પરંતુ બ્રહ્મચર્ય વ્રત તે પળાય નિ', એ સ` ખટપટ મૂકી દઈને હાલ જે ગૃહાસ્થાવાસ છે, તેજ પુણ્યાવાસ છે, એમ જાણી તેમાંજ રહેવુ ચેગ્ય છે. અને હું નૃપ ! આ ગૃહસ્થાવાસમાં જ રહી દાન, પુણ્ય, ધર્મ, વ્રત, તપ, નિયમ જો પાળીએ, તે તે ગૃહસ્થપણામાં રહેવુ' પણ ઉત્તમ જ છે. હું રાજન્ ! આ ઉપદેશ હું આપને જ કહું છું, તેમ નથી, પરંતુ મને પણ આપની જેમ વળી સસાર પર વૈરાગ્ય થવાથી સયમ લેવાની ઇચ્છા થઈ હતી, તેથી મેં પણુ હાલની જેમ શુદ્ધ ચારિત્રધારી ધર્મગુરુ શાધવા માડ્યા હતા, પરંતુ તે દિવસ તેવા ગુરુ મને પણુ મલ્યા નહિ વળી ખીજા હાલ જે મે કહ્યાં, કે આપણાથી સંચમ ન લે, તે કારણેાથી થઇ હજી સુધી હું આ ગૃહસ્થધમ માં જ વતુ છેં. વળી હે રાજન્! ચારિત્ર લઈને તે ચારિત્રના ત્યાગ કરવા, તે પતથી નીચે પડચા જેવું છે, અને ગૃહસ્થા શ્રમમા રહી તે ગૃહસ્થવ્રતના ત્યાગ કરવા, તે માચાથી નીચે પડચા જેવુ છે. જે પતથી પડે તેને જેવુ* દુખ થાય છે, તેવું દુખ માંચાપરથી પડનારને થતુ નથી માટે આપને ગૃહસ્થધ મા જે રહેવુ તેજ ઉત્તમ છે. આવા વચન સેહનનાં સાંભળી વીરાંગઢ રાજા ઉંડા વિચાર કરવા લાગ્યા કે અહા ! આ મેહુનીએ તે ઉત્તમ એવા મેાક્ષકારક મહાવ્રત એવું જે ચારિત્ર તેને નિદે છે. અરે ! આવાં વાક્યે તે આ લેકમાં અને પલેાકમાં દુ:ખદાયક જ થાય છે. આ કેવા અજ્ઞાની છે કે, જે આવાં મિથ્યા વચન કહીને ચારિત્ર લેવામા વિન્ન કરે છે જેમ કે!ઇ ખેડુત માણસ, માલ લાવવેા, સાચવવે, વેચવેા, નામું લખવુ, હિસાબ રાખવા, એ વિગેરેના ભય દેખાડીને વ્યાપાર કરનારા વ્યાપારીને વેપાર કરતા અટકાવે, અને પોતાની ખેડનાં વખાણુ કરી તે ખેડ કરવાના ઉપદેશ કરે, તેમ મેાહનીએ પણ સાધુકમ રૂપ વ્યાપારને નિ દીને તે ધને સ્વીકારવાની ના કહે છે અને ગૃહસ્થધર્મ રૂપ ખેડને વખાણી તેમા જ રહેવાના ઉપદેશ કરે છે.
*
یا
વળી આ માઢુનીયાના કહેવા પ્રમાણે પ્રમાદથી લેાકેાત્તર માને વિષે જે વિજ્ઞોનુ' ચિંતવન કરીએ એટલે મહાદુસ્તર એવુ' ચારિત્રવ્રત તે કેમ પળાય? એમ જો વિચાર કરીએ તે તેા પછી મેાક્ષશ્રીનેાજ અભાવ થાય. કાંરણુ કે સર્વત્ર પ્રસિદ્ધ મેાક્ષસાધક તે યતિધમ જ તે, તે ધમ ા જે જીવે અગીકાર નથી કર્યાં, તે જીત્રની સદ્ગતી થતી જ નથી માટે
૩ ૨૮