________________
૨૧૬ વજનનું તથા દ્રવ્યનું કે બીજા કેઈ પ્રકારનું સુખ નથી તેથી તેણે વિચાર્યું કે હું જે ઉપરથી દેખવા માત્ર શ્રાવક બનું તે આ ગામમાં મારી આજીવિકા ચાલે, કારણ કે આ રાજા જે છે, તે ઉત્તમ શ્રાવક છે એટલે ભાવ વિના ઉપરથી જ શ્રાવક જેવું આચરણ કરવા લાગ્યું. હવે એક દિવસ તે મોડન જિનપ્રિય નામા શ્રાવકને મલ્ય, અને પિતાની આજીવિકા માટે તેને કહેવા લાગ્યું કે હે પુરુષ ! હે સાધમક ભાઈ ! તમો પ્રતિદિન રાજાને ત્યાં જાઓ છે, અને રાજા શુદ્ધ શ્રાવકધર્મ પાળે છે, તે મને મહેરબાની કરી તેમને મેલાવ કરાવે, જેથી હું એવા ઉત્તમ શ્રાવકની નિશ્રાથી યથેચ્છિત ધર્માચરણ કરું ? તે સાભળી સાધર્મિપ્રિય એવા ગામનો રાજા, જે છે તે જિનપ્રિયશ્રાવકે કહ્યું કે ઠીક છે, જ્યારે હું રાજા પાસે જઉં, ત્યારે તમે મારી સાથે આવે પછી જ્યારે જિનશ્રાવક રાજા પાસે જવા તૈયાર થયે, ત્યારે મેહન ત્યા આવી તે જિનપ્રિય શ્રાવકની સાથે રાજા પાસે ગયો. અને ત્યાં જઈ ઉપરથી શુદ્ધશ્રાવક સમાન ભાવયુક્ત વાર્તા કરવા લાગ્યું, તે જોઈ રાજાએ ભદ્દીકભાવથી જાણ્યું જે અહો ! આ કેવો સારે શ્રાવક છે? વળી કે ગરીબ છે? માટે તેને જિનપૂજનના કાર્યમાં રાખી છે ? અને તેને કાઈક આજીવિકાને બદેબસ્ત પણ કરી આપીશું ? એમ વિચારી તે મોહનની જિનપૂજનના જ કાર્યમા ભેજના કરી. તથા આજીવિકા પણ કરી આપી. હવે મેડન ત્યાં રહી તે રાજાને પ્રતિદિન પોતાની પર ભાવ વધારવાના દેખવામાત્રજ અત્યંત ભાવ બતાવી સાયંકાલે શ્રાવકેની સભા કરી ઉત્તમ એવા શ્રાવકધર્મને ઉપદેશ કરવા લાગ્યો, તેથી તેને સહ કેઈ શ્રાવકે આ ઘણો જ ઉત્તમ શ્રાવક છે, એમ માનવા લાગ્યા. એક દિવસ વીરાંગદ રાજએ પિતાના પુત્ર વીરસેનકુમારને રાજ્યધુર ધારણમાં સશક્ત જાણું મધ્યરાત્રે ધર્મજાગરિકાએ બચત થઈ, સંસાર પર વૈરાગ્ય આવવાથી પ્રાત કાલમા તે મેહનને બોલાવી આશા કરી કે હે ભઈ! કઈ પણ ઠેકાણે જે ધર્માચાર્યો મુનિ આવ્યા હોય, તે તપાસ કરે કારણ કે મારે તે ધર્માચાર્ય પાસે દીક્ષા લેવી છે, અને તેવા ઉત્તમ ગુરુની સેવાથી કરી મારા આત્માને સંસાગબુધિથી તારવે છે તે સાંભળી મનમાં બેદ પામી ઉપરથી ભાવ દેખાડી મેહન છે કે અહીં રજન્ આ વિચાર તે આપે ઘણું જ ઉત્તમ ધાર્યો ? એમ કહી મનમાં વિચારવા લાગે કે અરે ! આ તે મારે દુઃખ થવાનું થયું, કારણ કે જ્યારે આ રાજા ધુ થઈ ચાલ્યા જશે, ત્યારે મારી આજીવિકા કેમ ચાલશે? અને પછી હું શું કરીશ? માટે આ અવળે બહાર જાઉ અને આવીને કહ્યું કે દીક્ષા દેવામાં જેવા જોઈએ તેવા ધર્મગુરુ કયાં પણ મલતા જ નથી. એમ કહીને આ રાજ ગૃહસ્થભાવમાં જ રહે, તે ઉપદેશ કરી તેને વિશ્વ તેને અટકાવું ? એમ વિચાર કરી રાજાની આજ્ઞા લઈ ગુને શોધવાના મિયથી બેચાર ઘડી બહાર જઈ પાછો રાજા પાસે આવી હાથ જોડી વિનતિ કી કહેવા લાગ્યું કે હે રાજન ! મેં ધર્મગુરુને ઘણુ ઠેકાણે ધ્યા, તો તેને બીજ મને મોકલીને ૬૨ સુધી શેપ પણ કરાવી, પરંતુ તેવા યુવા ધર્મગુરુ કઈ પણ