________________
૨૧૩
આ શરીરેમાં પણ પચમહાભૂતના મળવાથી ચૈતન્ય શક્તિ સ્વત ઉત્પન્ન થાય છે ? તે ત્યા કહું છું, તે સાભળ કે જે એમ કે દ્રવ્ય એકત્ર મળવાથી સ્વતઃ માદકપ્રમુખ શક્તિ ઉત્પન્ન થઈ જતી હોય, તે નદીની વેળુ, કાકરા, ધૂળ, ઘાસ વગેરે કદાચિત્ જે એકઠાં થઈ જાય છે, તે તેથી કેઈ પણ તરેની શક્તિ કેમ ઉત્પન્ન થતી નથી પરંતુ હે દ્વિજ ! જેની મદિરા થાય છે, તે ગેળ વગેરે પ્રત્યેક વસ્તુમાં પ્રથમથી જ માદકશક્તિ અંતર્ગત રહેલી છે તેથી તેમાં માદકશક્તિ ઉત્પન્ન થાય છે, નહિં તે થાય જ નહિં. માટે હે ભાઈ ! જીવ પદાર્થના અસ્તિત્વમાં કઈ પણ તે જીવના સિદ્ધપણા માટે ઘણું જ ઉદાહરણે, જૈનશાસ્ત્રમાં બતાવ્યા છે, પરંતુ તે ધણુ હોવાથી તેને હાલ કહેવાથી પાર આવે તેમ નથી? આ પ્રમાણેની યુક્તિના પ્રત્યુત્તરથી નિરુત્તર કરેલો. તે કપિ જલ પુરોહિત, ચૂપ થઈ બેસી રહ્યો. ત્યારે કરુણાસમુદ્ર એવા ગુરુએ કહ્યું કે હે કપિંજલ ! આ તને જે બોધ લાગ્યો છે, તે તારા પિતાના જ સ્વભાવથી નથી લાગે, પરંતુ સ્વકૃતપાપથી અંધ તથા દઢમિથ્યાત્વી એવા કેશવનામના તારા મામાના સ ગથી લાગે છે. .
મેહંધયાર પિડિયા, પાવિ કાસાત દફખાઈ !
નદ્રા નાસંતિ પરં, છા વિએ સેહિ ના ૧ ! અર્થ મેહપ અંધકારથી પીડિત એવા પ્રાણીઓ દુરંત દુખને પામે છે, અને વળી તે નષ્ટ અને તુચ્છ એવા જીવે, બીચારા બીજા ને પણ મિથ્યાત્વોપદેશથી દત એવા દુખના ભક્તા કરે છે તે સાભળી ત્યાં બેઠેલ તે પુરુષોત્તમ નામે રાજા સંશયને પ્રાપ્ત થઈ બે હાથ જોડીને ગુરુને પૂછવા લાગ્યું, કે હે ભગવાન ! આપે હાલ કપિલ પુહિતને કહ્યું કે તારે મામા કેશવ પૂર્વકૃત દુષ્કર્મોથી અંધ થયેલ છે તથા તે મથ્યાત્વી છે. તો હૈ વિશે તે કેશવે પૂર્વ જન્મમાં શુ પાપ કર્યા હતા, કે જેથી તે અધત્વને તથા મિથ્યાત્વને પ્રાપ્ત થાય છે ? તે કૃપા કરી કહે ગુરુ બેલ્યા કે
એક વસ તપુરનામે નગર હતુ, તેમાં એક વીરાગદનામે રાજા હતા. તે ચંદ્રમાં સમાન ઉત્તલગુણવાળે હતો. પરંતુ જેમ ચંદ્રમામા કલંકની જેમ રાજામાં પણ એક મૃગયારમવારૂપ કલક હતુ હવે એક દિવસ તે મૃગયા રમવા માટે પિતાના પુરની પાસે એક અરણ્ય હતું, ત્યાં આવ્યું અને ત્યા તે કેટલાક બિચારા નિરપરાધી વનેચરે ઉભા હતા, તેને જોયા. જોઈને, ધનુષ્યમાં બાણ ચડાવી તે બાણને તે વનેચર સામે સાં. ત્યાં તે તે વનેચ સમજી ગયા કે આ અમને મારવા આવ્યા છે, તેમ સમજી તે તત્કાલ ભયભીત થઈને ત્યાંથી એકદમ દોડવા લાગ્યા. ત્યારે તે રાજા પણ તેની પાછળ , અશ્વ રૂઢ થઈને દે. કેટલાક વનેચરને બાણેથી મારીને લેથ કરી નાખ્યાં. ત્યારે તેની પાછળ અશ્વો પર બેસી દયા આવતા તેના અનુચરે તેની પ્રશંસા કરવા લાગ્યા કે હે મહારાજ આપનામાં ઘણું જ શીર્થ છે ? પિતાની પ્રશંસા સાભળી હર્ષથી તેના માચિત ઉભા થયા. આ પ્રમાણે મૃગયાસક્ત એવા તે રાજકુમારે એક પર્વતની નિસ્ટના