________________
#
૧૯૮ શતબલને પરણે તે જ જીવે એમ છે, નડિ તે તે જરુર મરણ પામે એમ છે માટે અમે ને અત્યત શેક થાય છે આવા વચન તે તાપસીએનાં સાંભળી જેમ સળગતા અગ્નિમાં ઘી હોમે, અને તે અગ્નિ પ્રજજવલિત થાય, તેમ તે શતબલ રાજા અત્યંત ફોધા થઈ તત્કાળ ત્યાથી ચાલે. કારણ કે પ્રાણપ્રિયા એવી પિતાની સ્ત્રીના હરણને માની પુરુષ કેઈ દિવસ સહન કરી શકતા નથી હવે તે શતબલ રાજા તરત જે રસ્તે તે ગ હતો, તે રસ્તામાં તેને પડેલા પગલાને અનુસારે ચાલ્યો ગયે, ત્યાં કન્યાનું, હરણ કરી ચાલ્યા જતા તે કુંવરને મર્ગમા સિંહની જેમ મલ્યો અને માટે પડકાર કરી કહ્યું કે, હે પાપી ' તે આ કન્યાનું હરણ કર્યું છે, પણ તેના ફળ હું તને હાલ આપું છું, એમ કહીને તેની સાથે મોટુ યુદ્ધ કરી તેને પરાજય કરી તે લક્ષમણ કન્યાને લઈ પાછો વળે તેવામાં તમને તથા તમારી સ્ત્રી સુલક્ષ્મણને પુ દ્રપુરમાં મૂકી આકાશમાર્ગે ઘેર જતા એવા શ્રીગુનિકે લક્ષમણ કન્યા સહિત આવતા શતબકને દીઠે ત્યારે તે શ્રીગુસ તેની આગળ ગયે. જઈને તેણે તે શતબલના કહેલા સર્વ સમાચાર સાભળ્યા. પછી જેનો તે શેધ કરવા નીકળે છે, તે તમારા સુલક્ષ્મણને પરણીને ઘેર આવવા વિગેરેના સર્વ સમાચાર સાભળ્યા. હવે તે શતબ પિતાના લગ્ન થવાથી પ્રથમ ખુશી તે હતા જ, તેમાં વળી તમારા આવવાના તથા પરણવાના સમાચાર સાભળી બમણે ખુશી થયે અને પછી તે શ્રીગુપ્તને નમસ્કાર કરી સ્ત્રી સહિત પુ દ્રપુરને વિષે આવ્યું. ત્યા આવી શુભ મુહુર્તે અદ્દભુત એવા આનંદને આપનારી એવી તે લમણાનું પિતે પાણિગ્રહણ કર્યું. ત્યાર પછી તે શ્રીબળ અનુક્રમે તમે સ્ત્રી પુરુષ રાજ્યસનના અધિકારી થયા, અને તે શતબવ તથા તેની સ્ત્રી યુવરાજપદને પ્રાપ્ત થયાં આવી રીતે તમે તથા તમારા ભાઈ પૂર્વજ મુનિને દાન દેવાથી રાજ્યને પ્રાપ્ત થયા છે. માટે હે રાજ! આ પ્રકારે તમારા પૂછવાથી તમારા અને પુત્રના તથા તમાગ ચાર જણના પૂર્વભવને સ બ ધ મેં સવિસ્તર કહ્યો
આ પ્રકારની શુદ્ધ એવી મુનિની દેશના સાંભળી તુરત તે ચારે જણને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે કહેવા લાગ્યા કે હે ભગવન | આપે જે કહ્યું છે, તેજ પ્રમાણે પૂર્વે અમારું વૃત્તાંત બનેલું છે તેમાં જરા પણ અસત્ય નથી. એમ કહીને તે મુનિના જ્ઞાનની પ્રશ સા કરવા લાગ્યાં કે અહો ! આ કેવું આ૫નું કેવલજ્ઞાન છે, કે અમારું પૂર્વભામા જે વૃત્તાત બન્યુ હતુ, તે સર્વ આપે હસ્તામલકની જેમ દષ્ટિગોચર જેવું કહી આપ્યું. પરંતુ તે વિશે ! તે આપના કહેવા અમારા વૃત્તાંતમાં એક પૂછવાનું છે કે, આપે જે કહ્યું કે “આ મારી સુલક્ષમણનામે સ્ત્રી વિવાહ થયાં પહેલાં જ્યારે ઉદ્યાનમાં કીડા કરતી હતી, ત્યા કેઈ એક વિદ્યારે તેનું હરણ કર્યું, અને તે વિદ્યાધર આ સુલમણાને ઉજજડ વનમાં મૂકી વિદ્યા સાધવા ગયે,” તે હે મહારાજ! તે માત્ર સાધવા ગયેલા વિદ્યાધરનું પછી શું બન્યુ ? તે કૃપા કરી કહો. તે સાળી મુનિવર્ય બેલ્યા કે હે શ્રીલ ! એ વિદ્યાર સુલક્ષ્મણને ઉજજડ વનમાં મૂકી