________________
હવે તે વધુ અને શંબર છે મહામનિને દાન દઈ તે દાનની અનમેદના કરતા કરતા ત્યાથી ચાલ્યા તે અનુક્રમે પોતે જવા ધારેલા કાચનપુરે આવ્યા. તે ગામની બહાર ઉદ્યાનમાં એક આમ્રવૃક્ષ નીચે વિશ્રામ લે છે, એવા સમયમાં તો તે નગરને વિષે તે ગામના રાજાને પસ્તી મદ ચડવાથી છૂટો અને તેણે ગામમાં ઘણું જ તોફાન કર્યું, તેથી કોલાહલ થયો તે કેલાડલના શબ્દને આમ્રવૃક્ષની નીચે બેઠેલા ભાઈઓએ સાભ, અને તે સાભળીને તરત તે બે ભાઈઓ વિચાર કરે છે કે અરે ! આ ગામમાં કેલાડલ કેમ થાય છે? ચાલે આપણે જોઈએ એમ વિચારી તત્કાળ નગરમાં આવીને તે ગામના રાજાના રાજમહેલના દરવાજા પાસે ઉભા રહ્યા. તેવામાં તો તે હાથી પણ કેટલાક ઘરને તથા હાટને ભાગતો, તેડતે, જ્યાં તે બન્ને ભાઈઓ ઉભા છે, ત્યાં આવ્યું. અને તુરત તે દરવાજે તે, ત્યારે ત્યાં ઉભા રહેલા લેકે તો જલદી પિતાને જીવ લઈને ભાગી ગયાં, પરંતુ તે બન્ને ભાઈઓ તે ત્યાને ત્યાંજ ઉભા રહ્યા. હવે અત્ય ત ચિતામાં પડેલા ચંદ્રરાજાએ ખેદ પામી ગામમાં પહ વગડાગે કે આ ગામમાં એ કે શુરવીર છે, જે આ મદેન્મત્ત, હસ્તીને બાધે ? તે સાભળી વધ્ય જે હતું, તે જલદી હાથીને બાંધવા તૈયાર થ, અને પછી તેણે તે હાથીની પાસે જઈ બદ્ધપરિકર થઈ, તે હાથીને જોરથી હાકેલ્ય, ત્યાં તે હાથી જે હતો, તે પ્રથમ મદમાં તે આવેલેજ હતો તેમાં વળી જ્યારે હાકે, ત્યારે તો મહા ક્રોધાયમાન થઈ તેની સામે આવ્યું. પરંતુ ગજશિક્ષાકુશળ એવા તે વચ્ચે યુક્તિથી તે ગજને આડો અવળે ખૂબ ભગાડી ઘણેજ ખેદ પમાડી વશ કરી લીધો. પછી જેમ કેઈ સાધારણ માણસ કેઈ એક બેકડાને તેના સ્થાનક પર પકડી લાવીને બાધે, તેમ તેણે તે હાથીને લાવી આલાનમ્ન ભમાં બાળે. આવુ તે વધ્યનું ઉત્તમ પરાક્રમ જોઈને ગામના રહેવાસી સહ કે ઈલેકે જય જય શબ્દ કરવા લાગ્યા. પછી તે મહાપરાકમી એવા વધ્યને ચદ્રરાજાએ તુરત માનપુર સર પિતાની પાસે બોલાવી આસન ઉપર બેસાડીને કહ્યું કે હે પરાક્રમી પુરુષ ! આ તારા પરાક્રમને જોઈને હું અત્યંત ખુશી થયો છું. માટે હાલ તારે જેવુ જોઈએ તેવું વરદાન માગ. ત્યારે રાજાને પ્રણામ કરી તે વધુ બોલ્યો કે, છે મહારાજ ! આપનાં જે મને દર્શન થયાં તેજ ઘણે લાભ થ? વળી આપ જેવા રાજાની અમારા જેવા લેકેને સેવા કરવી, તેજ પરમ વરદાન છે તે સાંભળી મુનિને આપેલા દાનના પ્રભાવથી રાજાએ તેઓની ઈચ્છાથી પણ વધારે પગાર આપી સેવક કરી પિતાની પાસે રાખ્યા. એવી રીતે ચિરકાલ સુખ ભોગવીને તેઓ બને કાલધર્મને પ્રાપ્ત થઈ યુગલીયા દેવ થઈને અવતર્યા, અને તે દાનનુ અનુમોદન કરનારી એવી જે કન્યાઓ હતી તે આ લેકનાં સુખ ભોગવી મરણ પામી તેજ ક્ષેત્રને વિષે તે યુગલીયા પુરુષની સ્ત્રીઓ થઈને અવતરી ત્યાં પણ તે ચારે જણ કુરુક્ષેત્ર સ બધિયા જેટલા દશ કલ્પવૃક્ષે સુખ આપે, એટલા સુખને ભેગવતા ઓછા એકદેશ ત્રણ પાપમના આયુષ્ય પર્યત ભેગવ્યાં ત્યાંથી કાલ કરી તે ચારે જણ મનુષ્યમાં ન આવતાં સૌધર્મદેવલેકને વિષે અવતર્યા. કારણ કે