________________
આપને ઘટે છે? આપને જ્યારે આમ જ કરવું હતું, ત્યારે તે મને આ સ્નેહ દેખાડી મેહુ કર ન હતો? વળી જેને ખેલે માણસ માથું મુકે, તેજ જ્યારે તેનું માથું કાપી નાખે, ત્યારે તે પછી તેની પાસે ફરિયાદ કરે? આ સર્વ સાભળી રત્નસાર કુમાર બોલ્યા કે હે પથજન ! સાભળે. હું બળી મરવાને વિચારતા કરત નહિ, પરંતુ આ દેશને એક યક્ષ છે, તેણે મને કહ્યું હતુ કે હે રત્નસાર ' જેને તું શેધવા નિકળે છે તે તને અહીંજ એક માસની અ દર મળશે? અને તેના કહેવા પ્રમાણે એક માસ તો વ્યતીત થઈ ગયે પરંતુ તે મને મળ્યા નહિ. તેથી હાલ હવે હું નિરાશ થઈ ગયે છુ, અને તને મળવાની આશાથી મે આટલા દિવસ તો તે વિરહવેદના પણ વેઠી, અને પ્રાણ પણ રાખ્યા, પરંતુ હવે હું મારા પ્રાણ રાખવા શક્તિ માનનથી તે સાભળી વિચાર કરવા લાગ્યું કે અહો ! આ તે મારે વડીલ ભાઈ હેવાથી પૂજ્ય છે, માટે હાલમાં તેનું હું પૂજન કરું છે કે તેને મળું ' કે તેની સાથે વાતચિત કરું ! કે હું તે શું કરુ ? એ સ ભ્રમ થયે, તેથી તેને બીજે સ ભ્રમરસ ઉત્પન્ન થયો વળી ગિરિ સુંદર કુમારને પ્રગટપે જોતા જ વિચારવા લાગ્યું કે અરે ! આવા મારા પ્રાણપ્રિય મિત્રને આટલા દિવસ પર્યત મને વિગ હતું, તે છતા પણ તે વિયોગદુઃખથી હજી સુધી મેં મારા પ્રાણ ત્યાગ ન કર્યો. તેથી આ ને આ શરીરે હું મારા મિત્રને શું મુખ દેખાડું છું? એમ તેને મુખ દેખાડતાં લાજ આવી, તેથી તેને ત્રીજો લજજારસ ઉત્પન્ન થયા. આમ અનિર્વચનીય પરમાનંદને અનુભવ કરતે એ તે રત્નસાર એકદમ દોડીને તેનું ગાઢ આલિંગન કરી મળે, અને પરસ્પર બન્ને મિત્રને ઘણે વખત આમાં હર્ષાથ આવી ગયા. આ પ્રમાણે ધણું દિવસના વિયેગે બને ભાઈઓને મલવાથી આખા ગામમાં મેટે, મહોત્સવ થશે અને ત્યાનાં સહુ કે અત્યંત પ્રસન્ન થયા. અને ઘેર ઘેર વધાઈ વાગવા માડી. પછી બને ભાઈ એ નિવૃત્તિથી બેસીને પિતે જુદા પડ્યા ત્યાથી માંડીને પિતા પિોતાની સર્વ વાત પરસ્પર કહેવા લાગ્યા. એમ અર્માદાન દેને અનુભવતા થકા. તે બને
જણ કેટલાક દિવસ તે ગધારપુરીને વિષે રહ્યા પછી તે ગાધારપુરના યક્ષની આજ્ઞાથી છે, તે પુરનું રાજ્ય પિતાના મહસેન નામે મિત્રને આપ્યું. અને વળી કહ્યું કે હે મહસેન !
જેમ અમે બે ભાઈઓ છીએ તેમ તુ પણ ત્રીજે અમારો ભાઈ જ છે કારણ કે તું પણ ગિરિસુંદરને શોધવા વિગેરેને ઘણો જ પ્રયાસ કરી અમારા દુખમાં ભાગ લીધે છે, તે માટે આ અમારા આપેલા રાજ્યસન પર બેસી તુ યથેચ્છ ભોગને ભોગવ. અને આ સપ્રજાનુ પુત્રની જેમ પાલન કરી તેને ન્યાયમાર્ગે પ્રવર્તાવ અને તે મિત્ર ! સાંભળ તારે રાજ્યાધિપતિ થઈને કઈ પણ મનુષ્યને પક્ષપાત કરે નહિ મત્રીવર્ગનું અપમાન
કરવુ નહિ સામત લેકનું સારી રીતે માન રાખી પિતાને વશ રાખવા, રાજ્ય કાર્ય, - ન્યાયમાર્ગથી ચલાવવું આ પ્રકારના વચન સાભળી મહસેન બેલ્યા કે હે દયાલુ ! આપ
આમ મને શિખામણ આપે છે, તે શું કયા જવાના છે ત્યારે બન્ને ભાઈ બેલ્યા,