________________
૧૭૦
.
પાસે બીજા કેઈનું કાંઈ માંગણુ. હાય તે તે તેને દેતા નથી અને વળી કાઈની પણ હાથમાં આવેલી કુટી કોડી સુધાં છેડતા નથી.
" પ્રાચેાભવતિ પચામી, ધૃતસ્ય સહ ચારિણ ।। ચોય. વચકતાલી, દારિદ્રય લાધવ તથા
..
અર્થ:- એક ચારી, ખીજી વંચકતા, ત્રીજું ખાટુ ખેલવુ, ચેાથું દારિદ્રય, પાંચમી હલકાઈ એ પાંચ વાનાં ઘણું કરી જુગારના સહુચારીજ હાય છે. વળી તે જુગારથી જીતેલી લક્ષ્મી પરોપકાર માટે કે કીર્ત્તિને માટે કે સુકૃતને અર્થે કે, સગાં સંબંધીના સુખને માટે કામ આવતી નથી, તે લક્ષ્મી કેવલ પાપવૃદ્ધિનાંજ કાચ માટે કામ આવે છે. માટે રાજન્। આ જુગારી અમારી સાથે જુગાર રમી એક લાખ દ્રવ્ય હારી જઈ છટકીને ભાગી ગયા હતા, તે શેાધતા હાલજ અમારે હાથ પડયા છે, અને અમારું' માગતું દ્રવ્ય અમે માગીચે છીએ તે પણ તે આપતા નથી, તેથી અમને ક્રોધ આવવાથી તેને લાકડી વગેરેથી મારીએ છીએ? માટે હું દેવ । આપ મહેરખાનીરી કાં તે તે અમારા દેણુદારને પાછો સાપે, નહિ તે તેની પાસે અમારી માગણી એક લાખ દીનારો છે, તે આપે એ સર્વ સાંભળી પદ્મોત્તર રાજા વિચારવા લાગ્યા કે, હેા ! આ કેવા ક ના 'વિચિત્ર પરિણામ છે? અહા! આ કેવી અજ્ઞાનની લીલા છે? અહા! આ કેવુ* વ્યસનનું દુખ છે' એમ વિચારીને દયાળુ એવા તે રાજા ખેલ્યેા, કે હૈ જુગારીએ ! સાંભળે હમણાં તે તેની પાસે તમારી માંગતી જે લાખ દીનારો છે, તે હુ· આપું છું, પરંતુ હવે પછી આ જુગારીની સાથે કોઈ પણ જે જુગાર રમશે, તે તેને હુ ધારા પ્રમાણે શિક્ષા કરીશ ! અને મારા દેશ મહાર કાઢી મુકીશ! એમ કહીને તેમાં ગણીવાળા જુગારીને તેની માગણી લાખ દીનારા પેતે આપી. તે જુગારીને છેડાવીને પેાતાને ઘેર
4
આવ્યા.
!
'
I
હવે તે જુગારીને જોઈને તીવ્ર વૈરાગ્ય પામેલે એવા પદ્મોત્તરકુમાર પાતાના મિત્ર હરિવેગને કહે છે, કે અહે ! આપણને રસ્તામાં મળેલે જુગારી જેમ ઘણા દુ:ખાને પ્રાપ્ત થયું. તે પણ તેણે જુગારને છાયેા નહિં તેા હે ભાઇ ! તેના આપણે શુ શેક કરીએ ? કારણ કે તે તે અજ્ઞાને કરી અધ છે, તેથી જ તે તે એ કામ કરે છે, પરંતુ આપણે આ સસારની અસારતા પ્રત્યક્ષ રીતે જાણીએ છીએ તે પણ અશુચિરુપ ભેગા વિષે, પ્રીતિ કરી બેસી રહીએ છીએ, માટે પ્રથમ તે તે જુગારી પહેલાં આપણે જ શેક કરવા લાયક છીએ જેમ વિદ્વાન જનેને વ્રત રમવું- સા નિતિ છે, તેમ તત્વજ્ઞ પુરુષને વિષયનુ સેવન કરવું પણુ સદા નિતિ જ છે અને વિષયે જે છે, તે વિષથી પણ વધારે દુ:ખદાયક છે. વળી હૈ મિત્ર ' જેમ મેાટા દુઃખે, કરી મેળવેલુ દ્રવ્ય, જુગારી જુગાર રમવાથી તરત હારી જાય છે, તેમજ આપણે પણ પૂર્વે મેળવેલા સુકૃતને વિષયસંગથી એક ક્ષણ માત્રમાં
+