________________
* ૧૫૫ - તે હું એક જ જઈશ, કારણ કે તે પણ સર્વે બાળકો છે. તે સર્વેને પરાજય કેટલી
વારમા કરું છુ ? એમ કહી તે ચદ્રવ જ રાજાને તેની સેનાને અને પિતાની સેનાને સપથ દઈને પાછાં વાળી અને પિતે એળે જ રથમ બેસી સિહની જેમ યુદ્ધભૂમિમા ગયે. ત્યા તેને જોઈને સામર્થ્યવાન એવા વિદુરાદિક રાજાઓ બેલ્યા કે, મંદમતે ' તે જ્યારે તારે પરાક્રમના અભિમાનથી સર્વ સૈન્યને કાઢી મૂક્યું, ત્યારે તું પણ આ રણભૂમિથી જલદી ભાગી જ કારણ કે અમે બાળક એવા તારા એકલા સાથે યુદ્ધ નહીં કરીએ ? ત્યારે લીલાથી લલિત એ પશ્નોત્તર કુમાર છે કે, આવી ખલ સમાન વાણી બોલવાનું તમારે શું પ્રજન છે ? હું પ્રગટ રીતે તમારી સર્વની સામે ઉભો જ છું, માટે તમારામાં જેટલું જોર હોય તેટલુ દેખાડે. વૃથા બકવાદ શા માટે કરે છે? એ વચન સાભળી ક્રોધાયમાન થયેલા રાજકુમારો એકદમ પ્રહાર કરવા તત્પર થઈ ગયા તે જોઈને તે વસંત કુલપતિની આપેલી વેતા વિદ્યા જે હતી, તેનું કુમારે સ્મરણ કહ્યું કે તે વિદ્યાના પ્રભાવથી પૈરીઓએ જે શસ્ત્રો તથા અસ્ત્રો કુવર પર નાખ્યાં હતાં તે તેજ શસ્ત્રોથી જ વેતાલમત્રથી સાપ થયેલા પિશા નિર્દયપણે તે રાજકુમારને જ મારવા લાગ્યા. તેથી તે સર્વ ૨ જકુમારે અતિ પ્રહારથી દીનવદન થઈ જીવવાને વિષે પણ નિરાશ થઈ ગયા. પછી પોત્તર કુમારનુ આવુ અત્ય ત પાકમ જોઈને યુદ્ધ કરવા આવેલા સર્વ રાજકુમારનો અગ્રેસર વિદુર રાજા ગર્વપર્વતથી નીચે ઉતરીને અર્થાત્ હારી જઈ નમ્ર થઈને એકદમ કુમારના બનને ચરણમાં આવી પડ્યો અને કહેવા લાગ્યો કે હે કુમાર ! મા અપરાધી એવા અમે છીએ. અમારૂ રક્ષણ કરે, રક્ષણ કરે! તેવા દીન વચન સાભળીને તે કુમારે તુરત તાલ વિદ્યાને ઉપસંહાર કરી લીધા પછી યુદ્ધ કરવા આવી પરાજય પામેલા એવા સર્વ રાજકુમારોએ કુમાર પાસે ક્ષમા માગી અને સહુ કેઈ દાસ સમાન થઈ રહ્યા. કુમારના સૈન્યમાં તથા ચ ધ્વજ રાજાના નગરમાં વધાઈ વાગવા લાગી. પછી તે ચાવજ રાજાએ અત્ય ત અપમાન પામેલા એવા તે રાજકુમારને સન્માન કરી પિત પિતાને ગામ જવા આજ્ઞા આપી. એમ પોત્તર કુમારના પ્રભાવથી સર્વ કલેશ નાશ પામ્યા. પછી સ્વય માં વરમાળા આરેપી વરેલી પિતાની બન્ને કન્યાને ચંદ્રવજા વાગે તે પોત્તર કુમાર સાથે પરણાવી દીધી વિશ્વને વૃભ એ તે કુમાર કેટલાક દિવસ ત્યાં રહીને પછી પિતાના સસરાની આજ્ઞા લઈ મેટા એન્યથી પૃથ્વીને આચ્છાદિત કરતે થકે પરણેલી એવી બને અને સ્ત્રીઓથી સહન સ્વનગરમાં આવ્યું. ત્યારે તેના માતા પિતાએ ઘણે જ આનદ પામી મેટા મહેસવધી વધુ મહિત તે મનેહુર પુત્રને પ્રવેશ કરાવ્યા પછી તે પિતાના પુત્રને, મંત્રી, સામંત પ્રમુખની સમ્મતિથી યુવરાજપદ ઉપર પ્રાપ્ત કર્યો. અને તે કુમારપણે પોતાના પૂર્વકૃત પુણ્યથી વિપષસુખને ભોગવવા લાગ્યો - હવે જે અનાવલીને જીવ દેવમી ડરિવેગ નામે વિદ્યાઘર થઈને અવતર્યો છે. તેને વૃનાનકડે છે કે વૈરાગ પર્વત પર વિદ્યાધરના રાજ્યની દક્ષિણ અને ઉત્તર