________________
૧૫૩
આવી અને તેની પર અને કન્યાની એકજ સમયે દષ્ટિ પડી, કે તરત તેઓનું મન તે કુમારમાંજ ચેટી ગયું, તેથી એકદમ તે બને કન્યાએ પત્તર કુમારના ગળામાંજ વરમાળાનું આરોપણ કર્યું, તે વખતે જ્યા જય શબ્દ થવા લાગ્યા તથા અનેક વાદ્યો પણ વાગવા લાગ્યા અને ત્યાં બેઠેલા રાજકુમારો સિવાય સહ કેઈ ને અત્યંત પ્રસન્ન થઈને એક સાથેજ કહેવા લાગ્યા કે “અહો ! આ બન્ને કન્યાએ તે પડ્યોત્તર કુમાર વચે. તે જોઈને કૃતાતની પેઠે કે પાયમાન થયેલે એ કઈ એક સાકેતપુરનો વિદુર નામે રાજા ત્યાં આવી સર્વ રાજકુમાર મ ડળને કહેવા લાગ્યું, કે હે રાજકુમારે! આ અલ્પજ્ઞ મૂર્ખ એવા પોત્તર કુમારે હાલ આ બન્ને કન્યાઓને જે વરી છે તે પાપીએ આપણું સર્વનું નાકજ કાપ્યું છે. માટે તેને અહીંથી જીવતો જવા દેશે નહિ છે અને જે જે તે ભાગી જાશે, માટે તમે જ પકડે પકડે! એ દુષ્ટના મદને તમે કેઈ જે નહિ ઉતારે, તે પણ હું તે તેને મદ એક ક્ષણમાંજ ઉતારી દઈશ તે સાંભળી સામર્ષ થયેલા રાજકુમારે તરત હથિયાર લઈને લડવા માટે સન્નદ્ધ થઈ ગયા પછી તે પોત્તર કુમારના સસરા ચંદ્રવજ રાજાએ જાણ્યું કે આ મારો જમાઈ એકલે છે, અને એ રાજકુમાર તે ઘણું છે, તેથી તેની હું સહાય કરું ? નહિ તે પોત્તરે મારી અને કન્યાને વરી છે, તેથી મને મોટું દુઃખ થશે? તેમ જાણે તેને આશ્રય આપવા માટે સૈન્ય તૈયાર કરી લડવા બહાર પડશે. તે જોઈને વિદુર રાજાએ જાણ્યું કે તેને સાસરે તેની સહાય માટે મલ્યો, તે માટે હવે તે બને જણને જીતી સકીશ નહિ, તેથી એક વાચા દૂતને મોકલી સામ, દાન, વિધિભેદથી સમજાવી અને એમ સમજાવ્યા પછી કઈ રીતે તે બે કન્યામાથી મને એક પણ કન્યા આપે છે? જે આપે તો તે ઠીક થાય નહિ તે પછી છેવટે લડવું તે છે? એમ વિચારી એક વાચા દૂતને તે ચદ્રવજ રાજા પાસે મોકલ્ય, તે દૂતે આવીને તે ચદ્રવજ રાજાને કહ્યું કે રાજન્ ! મને સાંકેતપુરના વિદુર રાજાએ મોકલેલે છે. તેણે કહેવરાવ્યું છે કે, “ અહીં આવેલા કેઈ પણ રાજકુમારને એક કન્યા તમારે આપવી જ જોઈએ કારણ કે આયા વિના આ અમારે રાજકુમારે કેપ શાંત થશે નહી. તથા તમને સહુને સુખ શાતા પણ રહેશે નહિ અને માટે ઉત્પાત થશે ? વલી હે કૃપ! તમે સર્વ રાજ કુમારને આમંત્રણ કરી તેડાવીને એકજ જણને બને કન્યાઓ આપી દીધી તે તમેએ અમારુ સહનું મેટું અપમાન કર્યું છે અને નાક કાપ્યું છે? માટે અમારા કહેવા પ્રમાણે એક પણ કન્યા જે નહિ આપે તે તમારા જમાઈને એ બન્ને કન્યાને પરણી પોતાને ઘેર જવું, બહુ જ કઠિન થઈ પડશે? પોત્તરને નાશજ થશે? એ વાકય સાંભળી મથુરાપતિ એ ગ ધ્વજ રાજા બોલ્યો કે હે દૂત ! તું આવા કટુ વાક્ય ન બેલ અને તું તારા સ્વામીનું ડિન કરવા આવ્યું છે ખરે, પરંતુ કાઈ યુક્તાયુક્ત સમજતેજ નથી કારણ કે જે સંશાથી વૃથા માટે કલેશ ઉત્પન્ન થાય તે સ દેશ દેતા જરા પણ ડર કેમ રાખતે
पृ. २०