________________
ઉપર અદ્યાપિ પર્યત તેનું પાલન પિષણ કરું છું. અને તેના વિવાહ માટે તેને વરની પણ શેધ કરું છું. તથા તે વિષે મારા ગુરુ મને કહે છે કે આ વનમાળા કન્યા સાથે જેને વિવાહ થશે તે મોટે રાજા થશે હે કુમાર તે કન્યા આ આપની પાસે ઉભી રાખેલી છે. આ પ્રમાણે જે ખરી વાત હતી તે કહી આપી. હે કુમાર ! બીજુ તે ઠીક, પણ સર્વસંગત્યાગી એવા મને દૈવયેગથી તેની સાથે પુત્રીવત્ ને લાગે છે, તેથી જે તમે તેનુ દયા કરીને પાણિગ્રહણ કરે તો હું તે નેહરુપ પાશથી છૂટુ ? તે સાંભળી પક્વોત્તકુમારે ખુશી થઈને તેનું વચન સ્વીકાર કર્યું. પછી તે વસંતકુલપતિએ વિવાહની સર્વ સામગ્રી એકત્રી કરીને તે કન્યાની માની માના જે કઈ વસ્ત્ર આભૂષણ વગેરે રાખી મૂક્યાં હતાં અને બીજા પણ કેટલાંક નવા કરાવેલાં આભૂષણ વસ્ત્ર વનમાલાને કન્યાદાનમાં આપી દીધાં. અને વસંત મુનિએ પોતાની પાસે જે સિદ્ધવેતાલ નામે વિદ્યા હતી તે પણ કુમારને આપી દીધી હવે પદ્યોત્તર કુમાર પણ નવોઢા એવી તે વનમાલા સાથે કેટલાક દિવસ ત્યાં રહીને પછી તે વસંતમુનિની રજા લઈને ત્યાથી ચાલ્ય, અને પિતાના માતામિડના વિગ થવાના દુખે દુખિત એવી પિતાની પ્રિ સ્ત્રીને કેટલીક વિનેદની વાર્તાઓથી આનંદ પમાડતો થકે કેમે કરી તે મથુરા નગરીમાં આવ્યું.
હવે ત્યાં બીજા પણ કેટલાક રાજકુમાર આવ્યા. પછી જ્યારે સ્વયંવરને ઉત્તમ દિવસ આવ્યો, ત્યારે સૂર્યસમાન પ્રકાશિત મુકુટ વગેરે આભરણે ધારણ કરેલા રાજકુમારે પૂર્વોક્ત સ્વયંવર મંડપમાં મણિ અને રનથી જડિત ઊંચા તથા નીચા એવા માગડાઓ વિષે યથાયોગ્ય રીતે સુરકુમારની જેમ આવી બેઠા પછી દિવ્યવેષને ધારણ કરનારા એવા તે કુમારે પિત પિતાની જેવી જેવી ભેગ સામગ્રી અને પિત પિતાનાં જેવાં જેવાં નાન પ્રમુખ હતા તે એકબીજાની સ્પર્ધાને બતાવવા લાગ્યા. એટલે તે રાજકુમારે એમ જાણે છે કે અમારી જે કઈ સંપત્તિ વગેરે છે, તે જે આ બન્ને કન્યાઓને બતાવીએ તો તે કન્યાઓ તેથી લેભાઈને અમને જ વરે ? હવે એવા સમયે ધન્ય અને શુભ એવી લીલાઓથી સુશે ભિત વિવાડને એગ્ય એવા વસ્ત્ર તથા આભુષણેએ મનહર જાણે સ્વર્ગમાંથી આવેલી રંભા અને તિત્તમા નામે અપ્સરાજ હોય નહિ ? એવી તે ચંદ્રલેખા અને સૂર્ય લેખાનામે બન્ને રાજકન્યાનું પે તા . હાથમાં ઉત્તમ એવી વરમાળાને ધારણ કરીને એક રથમાં બેસીને તે સુશોભિત એવા સ્વય વર મંડપ પાસે આવી અને પછી રથથી નીચે ઉતરી સ્વયંવર મંડપમાં ચાલી ચાલતાં ચાલતા તે કન્યાઓની પાસે ત્યા બેઠેલા રાજકુમા, રેના ગુણ કુલ વગેરે કહેવા માટે રાખેલી ભાટીએ જે જે કુમાર પાસે તે કન્યાઓ આવે તે તે રાજકુમારના ગુણગ્રામનું વર્ણન કરવા માંડયુ. અને તેવી રીતે આખો સ્વયંવર મંડપ ફરીને પાછી તે કન્યાએ અસ્થાને આવી પરંતુ તેના મનમાં તથા નજરમાં કેઈ પણ રાજકુમાર આવ્યું નહિ ત્યારે વલી તે બીજી વાર સ્વયંવર મડપમા વરમાળા લઈ ચાલો અને ચાલતા ચાલતાં દેવકુમારસમાન જ્યા પોત્તર કુમાર બેઠેલે છે ત્યા