________________
૧૨૫
કુમારના કરેલા ત્રણે પ્રશ્નના ઉત્તર દઈ ને વળી પણ પાછુ કુમારને કહે છે કે હે પ્રાણનાથ ! હજી ખીજા પશુ પ્રશ્નો આપ કરે, જેથી મારા મનને આનંદ થાય ? ત્યારે પણ કુમારે પુછ્યુ કે ા કા એકા ન્તયતે શુક્તિ, સુપુટે સ્વાતિવારિતઃ ॥ કએકોપિ રિપુન હુતિ, કા ભુષા હૃદયસ્ય સે॥ ૧ ॥ અર્થ : સ્ત્રાતિનામના નક્ષત્રમાં વરસતા વરમાદના જલથી શુકિતસ પુટમાં શુ ઉત્પન્ન થાય છે ? તથા કયા પુરુષ, શત્રુએના નાશ કરે છે ? અને મારા હૃયની શભા શાથી વધે છે? આ પ્રમાણે કરેલા ત્રણે પ્રશ્નના ઉતર, એ ી રીતે આપે કે પ્રથમ અને બીજા પ્રશ્નના ઉત્તર અમે અક્ષરથી અને ત્રીજે ઉત્તર તે પૂર્વોક્ત અને પ્રશ્નના ખમે અક્ષરેથી આપેલા ઉતરના જ ચાર અક્ષરોથી આપે
હુવે રણી ઉત્તર આપે હૈં કે આપના પ્રથમ પ્રશ્નના ઉત્તર તે મુક્તા' એટલે મેાતી અર્થાત્ સ્વતિનક્ષત્રમા વરસતા વરસાદના જળથી છીપસુ પુટમાં મુકતા થાય છે. બીજા પ્રશ્નના ઉત્તર ખલી' એટલે બલવાન અર્થાત્ ખુલવાન પુરુષ શત્રુને હણે છે કારણ કે સામ રહિત પુરુષથી શત્રુને નાશ થાયજ નહી આ ખલી તથા મુકતા પદમાં પશુ આપના કહ્યા મુજબ એજ અક્ષર છે. હવે ત્રીજા પ્રશ્નના ઉત્તર. “ મુક્તાવલી” એટલે મેાતીની માલાજ થાય છે અર્થાત્ તે મુકતાવલી આપના હૃદયને શેાભાવે છે, તથા મુકતાવલી એવુ મારૂં નામ છે, તેા મારાથી પણ અહર્નિશસ્મરણે કરી આપના હૃદયથી જાતીજ નથી, તે મારાથી પશુ આપનુ હૃદય શેભે છે. આ ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં કહેલા મુકતા વલી એ પદ્મમા પણ આપના પૂછવા મુજબ પહેલા અને ખીજા પ્રશ્નના ઉત્તરમાં 'કહેલા જે એ એ અક્ષર છે, તેજ ચાર અક્ષરાનુ પદ્મ મનાવીને ઉત્તર કહેલે છે
હવે ખીન્ત પ્રશ્નના ઉત્તરમાં ખલી એવું પદ કહેલ છે, તેથી ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં • મુકતાખલી” એમ થવુ જોઈએ અને તે ઉત્તરમા તે મુકતાવલી એમ આવે, તેજ ખરા ઉત્તર કહેવાય છે? તેા ત્યા કહે છે કે બ્યાકરણના નિયમથી અતુ અને વનું એકયજ છે, તેથી કેઈ ઠેકાણે ઉચ્ચારમા વને ઠેકાણે બને કરીએ તે કાઇ પૂર્વકત દોષ આવ્યે કહેવાય નહિ. માટે વલી અને ખલીના દોષ નથી
આ પ્રમાણે મુક્તાવલીએ જ્યારે ત્રણે ઉત્તર આપ્યા, ત્યારે વલી સૂરસેનકુમાર કહેવા લાગ્યું કે હું વરાત્રિ ! હવે તમે કાઈક મને પણ પ્રશ્ન કરે, કે મને પણ તમારી મુજબ પ્રશ્નોના ઉત્તર આપતા આવડે છે કે નિઙે ? ત્યારે મુક્તાવલીએ પૂછ્યુ કે હરિકા જલધેલે ભે, કિંટગન્ન ન પુષ્ઠિતમ્ પ્રાણેશસ્યેાપમાન ક, હસ્તા પાયેાપિ અ :- હરિ જે વિષ્ણુ તે જલધિથકી કઈ વસ્તુને પ્રાપ્ત થયા ? તથા પુષ્ટિને ન આપે તેવુ. અન્ન કયુ તે? પ્રાણેશ જે બાપ તે આપના હાથ અને પગને કેાની ઉપમા દેવાય છે ? હવે આ ત્રણેપ્રશ્નમા પહેલા પ્રશ્નના ઉત્તર એક અક્ષરથી, ખીજા પ્રશ્નના ઉત્તર ત્રણ અક્ષરથી અને ત્રીજાના ઉત્તર તે તે પૂર્વક્તિ કહેલા બન્ને પ્રશ્નના મલી જે ચાર અક્ષરા થયા છે, તેથી આપે. એ સાભળી કુમાર કહે છે કે હું સ્ત્રી ! સાભળે, તમારા પ્રથમ પ્રશ્નના ઉત્તર તે