________________
૧૨૦
હવે કરીશ નહીં. અને જા, હું તને એક વચન આપુ છુ', કે આજથી સાતમે દિત્રસે તારી સ્ત્રીને સૂનુ સ્વપ્ન આવશે, અને એ એ ધાણીથી તું જાણજે જે તારે કુલદીપક પુત્ર જરૂર થશે. તેમ છતાં પણ કદાચિત્ તુ આ શખ લઈ જવા વગેરેના પ્રયત્નને ન છેડે અને ચેણી પાસે આ શખને લઈ જઈશ તે પણ આટલુ તે ધ્યાનમાં રાખજે કે જે તે ચેગીન્દ્ર તારી પાસે તારી તલવાર માગે, તે તેને સવથા આપવી નહિં, જો તારા હાથમાં તલવાર હશે, તેા મારી સહાયતાથી તે ચેાગીને તુ જરૂર જીતીશ ? એ પ્રકારનાં શખગત વ્યંતરના વચન સાભળી તે વચન ધ્યાનમા રાખી, શખને લઈ તે ચેગી પાસે આવ્યે પછી તે શને ચેાગીએ ખતાવેલા સ્થલમાં મૂકી રકતચદન તથા રાતી કરેણના પુષ્પોથી તેનુ પૂજન કરી મંડળમાં મૂક્યુ પછી તે ચેગી નરસિ’ડુ રાજાને કહે છે, કે હે રાજન! તારા હાથમાં આ જે તલવાર છે, તે મારા હાથમાં આપ ત્યારે રાજા પેલા બ્ય’તરનુ વચન સાંભળીને વિચારવા લાગ્યે જે વ્યંતરે મને તેના હાથમાં તરવાર દેવાની ના કહી છે માટે તે આપવી નહી ? એમ વિચારી ચેાગીદ્ર કહેવા લાગ્યા કે હૈ ચેગીદ્રનાથ ! સુભટ જનને પેાતાનું હથીયાર તે કઈને આપવુ જ નહીં. કારણ કે તેને અચાનક કાંઈક આફત આવે, તે તે હથીયારથીજ મટે 'છે' માટે આ તલવાર હું આપીશ નહીં. તે સાંભળી ચેગી...દ્ર ખેલ્યું કે હે રાજન ! વધારે ખેલવું મૂકી દે અને તે તલવાર મને આપ. કારણ કે તું તે તે તલવારના જ સ્વામી છે પણ હું તે તારો પણ સ્વામી છું. અને હું જ્યારે તારૂ રક્ષણ કરવા બેઠા છું ત્યારે તારે કેાની ખીક છે? તે કહે. અને મારે તે મંત્ર સાધવાને માટે લેાઢાના હથીયારની અપેક્ષા જ છે, અને તારે કાંઈ તેની જરૂર નથી. એ વચન સાંભળી રાજા કહે છે, કે હે તપસ્વી મહારાજ ! હું આ તલવાર લઈ જ્યારે અહી ઉભેા રહેલા છે, ત્યારે તે। દેવ પણ મારી પર અને તમારી પર કાપ કરવાને સમથ નથી તેા વ્ય તશે તે શુ કરવાના છે? માટે આપ ખુશીથી મંત્રસાધના સાથે. આમ કહેવાથી તે ચેાગીને સ્વાર્થ સિદ્ધ ન થયે તેથી તેણે તેને ઘણી રીતે સમાન્ચે, પણ તે બ્યંતરનું વાકય યાદ રાખી રાત્નએ તે ચેગીનું એક પશુ વાકય માન્યું નહિ અને છેવટે પેાતાની તલવાર નજ આપી ત્યારે તે જેમ મુખ્ય પાન કરાવી ઉઠેરેલા સપ` પોતાના સ્વામીને કરડવા તૈયાર થાય, તેમા અત્યંત ક્રોધાધ થયેલા તે દુષ્ટ ચેગીન્દ્ર કહેવા લાગ્યે કે હું કરરાજા ! આવી રીતની મેાટી મહેનત મારી પાસે કરાવી અને જરાક આ તલવાર દૈવરૂપ મારૂ વચન છે તે પણુ માનતે નથી ? એવી રીતે મકતા થકે પેાતાની પાસે એક ખડ્ગ હતુ, તે જઈને ચેગી, રાજાની સામે દોડયા. પછી તેને પેાતાની સામે આવતા જોઈને રાજા કહે છે, કે હૈ' ચેગીન્દ્ર 1 તું મને મારવા આળ્યે, તે જાણ્યું પણ તને હું પ્રાર્થીના કરી કહુ છુ કે તુ મારી દૃષ્ટિથી આઘે ન્ત, કાણુ કે કષાયવસ્ત્ર પહેરી ચેગીના વેષને ધારણ કરનાર તારા ઉપર મારાથી ઘા થાય તેમ નથી? અર્થાત્ તું લગધારી યાગી છે, માટે હું લાચાર છુ. કદાચિત્ ર્જા અન્ય વધારી હાત તે હું સર્વે તારૂ જેર ખતાવી આપ્ત માટે તારા જીવિત સામું જોઈ ને
?