________________
૧૮
।
માટે તેની પાસે આપ પુત્ર માગેા. કારણ કે તેની સરખા ખીન્ને કઈ પ્રૌઢકા કર પુરૂષ આ આખા ભરતખંગ્લેંડમા દેખવામાં આવતે નથી તે સાભળી નરસિંહ રાજાએ માણસ મેાકલી તે ચેગીને સવિનય તેડાવ્યે, ત્યારે તે ચેગી ઝુલતા હાથીની જેમ વિદ્યામથી ભરપૂર થકે ત્યા આવ્યા. પછી તેને પ્રૌઢ આસન નાખી આપ્યુ, ત્યારે તેની પર બેઠા, પછી તેના સત્કાર કરી રાજાએ કહ્યુ કે હું ચેગીદ્ર' આપની કેટલીક શક્તિ છે? ત્યારે ચેગીએ કહ્યું કે તમારે પૂછવાનુ શુ કામ છે? ભલે દુષ્કર કાય હાય અને તેની પણ જો તમારા મનમાં ઈચ્છા હાય તે તે પણ કહે ? જો તમે કહેતા હા તે નાગકન્યાને પણ હું અહી બેઠાંજ લાવી આપું, અથવા તમે કહેા તે તમારા રિપુસમૂહને તમારા ચરણમા નમાવી ઘઉં ! અને તમારા મનમાં ધારેલા અને જે ઘણાજ દૂર હાય, તે ગજ અશ્વાદિકને પણ હરણ કરી અહીં સહુ દેખે એમ લાવી આપું? તે સાંભળી વિસ્મિત થયેલા રાજાએ કહ્યુ કે જ્યારે એટલુ મધુ' કહેા છે, ત્યારે એ સ વાત ખાજુ પર રહી, પણ હાલ એક નાગકન્યાને જ લાવી આપે ? ત્યારે તે ચેગીએ હૃદયમાં એક ક્ષણુ વાર ધ્યાન કર્યું, ત્યા તેા રત્નાભરણભૂષિત એવી એક નાગકન્યા આવી ઉભી રહી અને કહેવા લાગી કે હું ચેગી મને આપે કેમ તેડાવી છે? જે ઇચ્છા હૈાય તે ક્રમાવે. એમ કહોને ઉભી રહી. ત્યારે ચેગીએ કહ્યું કે હું ભદ્રે ! જેમ આ રાજા કહે, તેમ તું કર. ત્યારે તે નાગાંગના રાજા પાસે જઈ હાથ જોડીને કહેવા લાગી કે હે સ્વામિન્! મને કેમ બેાાવી છે? જે આજ્ઞા હાય, તે ફરમાવે! ત્યારે રાજાએ કહ્યુ કે હું સ્ત્રી! તુ કેમ આવી છે, અને કેણું છે ? ત્યારે તે ખેલી કે મહારાજ ! હું નાગેન્દ્રની સ્ત્રી છુ. અને આ ચેગીદ્રના ખેલાવવાથી નાગલેકથી આવેલી છુ. તે પછી રાજાએ કહ્યુ કે તે તે ઠીક. પણ તુ શુ કરવા આવેલી છે ? ત્યારે તે એલી કે તે કઈ હુ જાણુની નથી પછી રાાએ ચેગીને એવે ચમત્કારિક ાણી નાગકન્યાને નમસ્કાર કરી જવાની રજા આપી અને પછી ચૈાગીદ્રને કહેવા લાગ્યે કે હું ચેગીદ્ર ' અા આપ મહેાટા સામર્થ્યવાન છે, તે તે! મને પ્રત્યક્ષમાજ દેખાયું? એમ કહીને તે મહાયેગીને એકાંત સ્થલમા ખેલાવીને પોતાના પુત્રપ્રાપ્તિને વિષે પૂછવા લાગ્યા, ત્યારે ચેગીએ કહ્યુ કે ખસ, એટલું જ કામ છે ના ? અરે હું રાજન્ ! મારા મRsિમારૂપ બુદ્ધિ પાસે એવી અણુસમાન વાતમા તે શું કરવુ છે? જેણે સમુદ્ર તરી લીધેા તેને જલથી ભરેલા ગાયની ખરીના ખાડાને તે શે। હિસાબ છે માટે હું રાજન્ હુ તને કહ્યું, તેમ કર કે જે, તું કાલીચૌદસને દિવસે હાથમાં ઉઘાડી તલવાર લઈને મધ્યરાત્રે રમશાનમાં આવશે ત્યાં જવાલિની દેવી પાસે હું તને પુત્ર અપાવીશ ! વળી ખીજી પણ તને જે કાઇ અનિષ્ટ હશે, તે દૂર કરીશ. તથા તારી સહાયતા પણ તે દેવીના અનુગ્રથી થશે, તે વચન સાંભળી અત્ય ત ખુશી થયેયે રાજા કહેવા લાગ્યું. કે મહારાજ । આપ કંડે છે તેમ હું જરૂર કરીશ. એમ કહી તે ચેાગીદ્રને વિસર્જન કર્યાં. ત્યાર પછી ડાહ્યા એવા મત્રીએ ભેગા થઈ નરસિ’ડુ રાજાને કહેવા લાગ્યા કે મહારાજ! એ ચેાગીના
'