________________
૧૧૫
:
એવા સાધુઓને વિષે જે દુર્ધ્યાન કરવું, તે ચૈટુ પાપ છે, તે પાપનુ જે મટાડવુ, તે તે ગુરુ પાસે આલેઈને અથવા મુનિપણું આચરીને થાય છે, હે મહાભાગ ! તુ તારા મનને વિષે આ સંસારની અસારતાને ભાવ, અને મનને વિષે વૈરાગ્ય લાવ, કારણ કે આ કામભોગનુ જે સુખ છે, તે તે દુર્ગાંતિનેજ દેવાવાલુ છે અને આ દેહાર્દિક સ સયાગ જે છે, તે અનિત્ય છે અને મૃત્યુ જે છે, તે તે અમુક દિવસે મરશું, એવા નિર્ધાર ન હેાવાથી આશા ભરેલા પ્રાણીને અચાનક લઈજ જાય છે? એમ ચિંતવન કર, સૌંસારિક સુખને તુચ્છ જાણી તેને ત્યાગ કરી સુખદાયક એવા સયમને ગ્રહણ કર અને હું ભાઇ! પારકી નિંદાને છોડી દે, માયાને ત્યાગ ક, કામની તના કર, મને વાર, આલસને ાડી દે, નિર્મળ એવા સયમને ભજ, કારણ કે સંયમથકી કરુપ પાંજરાથી મુકાઇ જવાય છે, આવા સુધાસમાન મુનિના વચન સાભળીને હું પૂચ દ્રકુમાર । મારા શરીરગત જે માવિષ હતુ તે નાશ પામી ગયુ અને વિવેકથી મરું મન વિકસિત થયુ, સંસારાંબુધિમાં ડુબતા એવા મને ગુરુરૂપ વડાણુ હાલ ઉપલબ્ધ થયુ. મેં, આ સ સારને અસાર જાણી મારી સર્વે સ્ત્રીઓને ખાધ કર્યાં, તેથી વૈરાગ્ય પામેલી એવી સન્નીએ સહિત ઘણુ દ્રવ્ય હતુ. તે સાત ક્ષેત્રમાં વાપરી, મુનિચેના ગુરુ એવા શ્રી સિંહસેનનામે સૂરિની પાસે જઇ, દીક્ષા શ્રૃણ કરી હું પૂર્ણચંદ્રકુમાર ! આ પ્રમાણે મને વિશેષ વૈરાગ્ય થવાનુ કારણ મે સવિસ્તર કહ્યુ આવી રીતે સુરિતું સચરિત્ર શ્રવણ કરી ખેાધ પામેલે તે પૂર્ણ ચદ્રકુમારના પિતા સિહસેન રાજા, તે મુનિપતિને કહે છે. કે હે ભગવાન્ ! તમે ધન્ય છે, પુણ્યવાન છે, ત્યાગી જનામા પશુ અગ્રગણ્ય છે, કારણુ કે જે તમેાએ અગણ્યલક્ષ્મીને તથા સુંદર શ્યામાઓને તથા પૃથ્વીના રાજ્યને પણ તૃણુની જેમ ત્યાગ કર્યાં છે? હે મુનિપતે? હું આપની સન્મુખ નિરવદ્ય એવી તત્ત્વવિદ્યાને સદ્ય પામીને નિધ્ય અને હુ દાયક એવી સચમશ્રીને સ્વીકારીશ ? એમ કહી નગરમા જઈ પોતાના પુત્ર પૂર્ણચન્દ્ર કુમારને મહામહૅત્સવથી સ સામત, પ્રધાત, સેનાપતિની સમક્ષ, રાજગાદી ઉપર એમાયે પછી પૂર્ણ ચંદ્ર કુમારે દીક્ષામહત્સવ જેને કર્યાં છે એવા તે સિંહસેનરાજા, સુરિની પાસે જઇ દીક્ષા ગ્રણ કરે છે હવે તે રાજા શિક્ષા ગ્રાણ કરી શાત, દાંત, મહાવ્રતને વિષે આસક્ત છઠ બરૃમાદિ તપને તપતા થકા મહામુતિ થયે પૂર્ણંચદ્રરાજા પણ શુદ્ધ ધર્મની ધુરાને ધારણ કરતા તથા પર્વતની પેઠે સ્થિરતાને ગ્રણ કરતા થકે સવ રાજસ'પત્તિને રેગ્ય રીતે ભાગવવા લાગ્યા, મથી પડિંત વત્તવા લાગ્યા. વલી તે કુમાર, જ્ઞાન દનના રક્ષણ માટે પેાતાની પાસે રહેનારા સુભટો પણ સદાચારવાલા, સમિતિ ગુણુયુક્ત, ક્ષમા યુક્ત એવા તે ઇચ્છે છે એવે તે પૂર્ણચન્દ્ર, ધર્માંનાજ સંગે કરી સ` રિપુચક્રને વશ કરતા હતેા.
હવે પેાતાની પુષ્પસુ દરી સૌની સાથે ભેગને વિષે ભીતિ રાખતા રાખતાં કેટલેક કાલ વ્યતીત થઈ ગયે, ત્યારે તેને એક વીરેાત્તર” નામે, પુત્ર થયે, અને પછી તેનેા યુવરાજપદને વિષે સ્થાપન કર્યાં, પુષ્પ સુ દરી પણ સમ્યકત્વપૂર્ણાંક પાંચ
1