________________
૧૧૨
વ્યવસાય, એ છે તે છે, પરંતુ પૂર્વોપાર્જિત પુણ્ય નથી માટે તે પુરય વિના બે નિષ્ફળ થાય છે, એટલું જ નથી, પણ ઉલટાં અવળાં થાય છે. તેથી તું હવે વૃથા ઉદ્યમ કરવાથી નિવૃત્તિ પામ. કેમ કે તે ઉદ્યોગો તે ઘણું કર્યા, પરંતુ હિનપુણને લીધે તને સુખને બદલે દુઃખ ઉત્પન્ન થાય છે, માટે સંતે રાખી ઘેર જા. ઉગ તથા સાફુસ કરી વૃથા દુખ શા માટે ભેગવે છે એમ ના પાડી તે પણ અત્યંત તૃષ્ણાવંત એ તે ગુણધર ત્યાંથી પાછો કેઈ એક મહાલય નામે ગામ હતું, ત્યાં આવ્યો અને ત્યાં કઈ પરિવ્રાજક રહેતું હતું તેને મલ્ય, અને તેને પિતાના સર્વ દુઃખની વાત કહી બતાવી. પછી પરિવ્રાજક બે કે કેઈ ઠેકાણે તે ઘેર હેય, તે છે. જે તે શેર મલે, તે તેથી તારું દુઃખ હું પણું. ત્યારે ગુણધરે કહ્યું કે તમે પણ ચાલે તમારા વિના તે કામ બરાબર બનશે નહિ અને આપણે બને મલીને તે કામ કરીએ. એમ વિચારી બને જણ શિધવા ગયા અને શૈધતા શેધતા તે પૂર્વોક્ત શેર મળે. પછી ઉત્તમ ગવાળે દિવસ જેઈને પરિવ્રાજકે તે શેરને . પછી એક કુંડ બનાવી તે કુંડમાં અગ્નિ સળગાવ્યા. હવે જે થરને ભારે હતું, તેને ઉત્તમ કાઢેથી વી ટયે, અને કાસ્ટ સહિત તે શેરના ભારાને ગુણધર શેઠને માથે મૂ, કુંડમાં હિમવાને માટે તેના હાથ પકડ્યા, ત્યાં તે તે ગુણધરે જાયું જે અરે! આ તે મને હોમવા ધારે છે ! તેથી જેર કરીને પરિવ્રાજકના હાથમાંથી છટકી તેને જ કુંડમાં નાખવા તૈયાર થયો. એમ એકબીજાને કુંડમાં નાખવા માટે પ્રયાસ કરતા તેઓને કેઈ એક ગેવાલીયે જેયા, ને તેણે પિકાર કર્યો કે અરે ભાઈઓ! અહીં કેઈકે બે જણ પરસ્પર એકબીજાને અગ્નિકુંડમાં નાખવા માટે લડે છે? તે શબ્દ કે રાજકુમાર હને, તેણે સાંભળ્યા કે તુરત તે ત્યાં આવ્યા અને તેણે મને જણને માહોમાંહે કલેશ થવાનું કારણ પૂછ્યું, ત્યારે તે ગુણધરે બનેલું સર્વ વૃતાત કહ્યું તે સાંભળી રાજકુમારે જાણ્યું જે સર્વ વાંક આ કાપડીને જ છે પછી એકદમ કપાયમાન થઈને તે રાજકુમાર બલ્ય કે રે દુષ્ટ ! પાપિષ્ટ ! નિઘણ! આ બિચારા ગરીબને અગ્નિમાં કેમ નાખે છે? એમ કહી ઉત્તમ કાષ્ટની વિ ટેલે રક્ત ઘેર તેને માથે મૂકી તે પરિવ્રાજકને જ કુંભમાં નાખી દીધું. ત્યાં તે તે એક ઘડીમાં સુવર્ણમય પુરૂષ થઈને નીકળે, તેને સંતેષ પામેલા રાજકુમારે જઈ સેવકને કહી એકાતમાં રખાવી મુક્યો. પછી ડું ઘણુ ભાતું આપીને ગુણધરને વિદાય કર્યો. હવે ગુણધરે જાણ્યું કે મારું મેત તે આવ્યું જ હતું પણ તે રાજકુમારે જરા પણ મને મારવા દીધે નહિ? એમ વિચાર કરતે કરતે પિતાના ગામ તરફ ચાલ્યા માર્ગમાં ચાલતાં ચાલતાં તેને કેઈએક પથિક મંત્રવાદી મલ્યો, તેની સાથે ચા, અને તે માત્રવાદીને પિતાની સર્વ હકીકત કહી સંભળાવી પછી તે બન્ને જણ કેઈ એક નગર હતું, ત્યાં આવ્યા. ત્યાં જ્યારે ભેજન વેળા થઈ ત્યારે ગુણધરને મંત્રવાદીએ કહ્યું કે હે ગુણધર શેઠ ! કાંઈ તમારે ભજન કરવાની ઈચ્છા છે? ત્યારે તેણે કહ્યું કે હા, ઘણું દિવસ થયા મારા મનને ખુશી કરે એવા મેં મોતીચુરના અને કેસરીયા