________________
૧૦૮
પુરુષો તેને જોઇને હસીને કહે છે કે અરે! આ કેવા કન્નુરી માણસ છે, કે તે તે જૈસે પેાતાને સર્વ સમય, મડ઼ા દુખમાંજ ગુજારે છે?
}
હવે ખીન્ને તેના ભાઇ સુવિષ્ણુ નામે જે છે, તે મહાસતાષી, સત્પાત્રને દાન દેવામાં રુચિવાલા, સદાચારી, પ્રિયવાણી ખેલનારા, ત્રિવેકવાન સજ્જનના સંગ કરનારા છે. અને પ્રતિદિવસ અથીના પણુ મનેારથને પૂરે છે. એક દિવસ તે સુવિષ્ણુને ઘેર કેાઈ એક મહાત્મા સાધુ આવ્યા, તેને તેણે મિષ્ટાન્ને કરી પડિલાભ્ય, તેથી તેણે ભેગાઢય એવુ મનુષ્યાયુ માંધ્યું હવે તે સાધુને સુવિષ્ણુએ મિષ્ટાન્ન પડિલાળ્યુ તે જોઈને ત્યાં બેઠેલે તેને ભાઈ જે વિષ્ણુ હતેા, તે હીને કહેવા લાગ્યું કે અરે! આવા સાધુ થઈને જે ફરે છે, તે તો વ્યવસાય કરવામા અતિ આલસુજ હોય છે તેથી તે કેાઇનુ કામ કાજ કઈ કરતાજ નથી, તેમ મજુરી પણુ કરતા નહિ, અને હુરામનુ' ખાવામાંજ તત્પર રહે છે. આવા સાધુના વેશરુપ દંભ કરીને પારકા ઘરમાંથી જે ધુતી જાય છે તેવા "સી જનાને તે આપે શુ થાય ? પણ જગતમાં ભાલાજના તેા કાઈ સમજતા નથી. આ પ્રમાણે અર્પન્ન અને અજ્ઞાની એવા વિષ્ણુએ તેજ વખતે આવાં કટુ વાકય કહીને નિકાચિત નીચગેત્ર આ તરાય કર્યું ખાંધ્યું. હવે એક દિવસ તે વિષ્ણુને ધન માટે ખાણ ખેદનારા લેાભી માણસા મળ્યા, તેણે તેને લેભીયા જાણીને છાનામાના એકાંતમાં લઈ જઈને કહ્યું કે હું વિષ્ણુ અહિં એક પત છે, તેની નીચે ઘણું ધન છે, પરંતુ અમારી પાસે તેની કાંઇ પણ પૂજા વગેરે કરવાની સામગ્રી નથી, તેથી તમને સામગ્રીવા તથા ડાહ્યા જાણીને અમૈા તમારી પાસે આવ્યા છીએ તે સાંભળી વિષ્ણુ અત્યંત ખુશી થઈ ખડ ખડ હસીને કહેવા લાગ્યું। જે અરે! એમા તે શું છે? હું તમાને સર્વે ધનસ પાદન કરી આપુ ? તે ધન કાઢવાને માટે સ પૂજા સામગ્રી મારી પાસે તૈયારજ છે તે સાભળી તે લેાકેા કહેવા લાગ્યા, કે જો તે દ્રવ્ય તમે કાઢી આપે, તે તમાને અમે તે દ્રવ્યના અર્ધાં ભાગ આપશું? પણ જુએ આ ગુહ્ય વાત છે માટે કેાઈને કહેશે નહિ, એમ નિશ્ચય કરી ઉત્તમ તિથિ, લગ્ન નેઇ પૂજાતિક સામગ્રી તૈયાર કરી પેાતાના કુટુ અને છાની રીતે સ વાત કહી વિષ્ણુ તે લેાકેાની સાથે રાત્રિમાં જૈની નીચે ધન છે તે પર્યંત પાસે આળ્યે, ત્યાં પર્વત નીચે ખાખરાનું એક ઝાડ હતું, તેની શાખા હેઠળ પગ મૂકતાં તે લેાકેાના પગ ઉભે ઉતરી ગયા, તને જોઇને વિષ્ણુએ કહ્યુ કે હે ભાઈઓ ! શાસનું એવું વાકય છે, કે “ કુલ બિલ્વપલાશયે ” એટલે ખીલીના તથા પલાશના ઝાડની નીચે નિશ્ચયથી ધન હાય છે. માટે તમેાને દ્રવ્ય મળ્યુ કે નઢુિં? ત્યારે તે ખેલ્યા કે હા ધન મલ્યુ હાય, એમ લાગે છે ખરું, પણ ઉપરનું ઢાંકણુ ઘણું કઠિન છે? તે સાંભળી વિષ્ણુ ખેલ્યું કે ત્યાં તમે જલ્દી ખેાદવા માડે, કારણ કે દ્રવ્ય તે ત્યાજ છે. પછી ખેાદી જોયુ તે! ત્યાંથી પ્રથમ રક્ત રત્ને નીકળ્યા, ત્યારે વિષ્ણુને કહ્યુ કે અહીથી રત્ના નિકળ્યાં, પછી તેની વિષ્ણુએ વિ પૃદ્ધ કરી પછી તેમાંથી ધન સં છાપુાર કાઢી લાવી વિષ્ણુની સાંનિધ્યમાં
cr