________________
હશે ? હવે જે હું તેને મારા હાથથી છુટા પાડીશ તે મારું ગુપ્ત ચરિત્ર સર્વ કહી દેશે? એમ જાણીને મને આ બંદીખાનામાં નાંખ્યાની જેમ રેકી રાખે છે અને મારી શરભરા પણ ઘણું જ કરે છે. માટે મહેરબાની કરી મને અહીંથી કેઈ ઉપાયે છેડા, કે જેથી હું તેના સ્પર્શાસ્પર્શથી થયેલી અશદ્ધિને મટાડવા માટે તીર્થાટન કરી શુદ્ધ થાઉં ? આ આપને જે મેં ગુઢવાત કરી છે, તે આપ સમર્થ છે, માટે કરી છે. હવે રાજા તેની ખોટી કરેલી વાતને સત્ય માની ફોધાકાંત થઈ ગયે અને ઘરણને કહેવા લાગ્યો કે હે ભીક જન ' આ રીતે જોતાં તે ધન્યકુમાર, દુષ્ટ, ઘટ્ટ અને મહા ધર્ત દેખાય છે? ભાઈ ! તું આ વાત હવે કઈને કહીશ નહીં હૈ? કારણ કે જો તે વાત પ્રસિદ્ધ થાય, તે મારી મટી મૂર્ખાઈ ઠરે, ફજેતી પણ થાય? કેમ કે તે દુષ્ટ ધન્યને મેં મારી દીકરી આપેલી છે? જે. આજથી હું પણ હવે એ પ્રયત્ન કરીશ, કે જેથી તું તારે ગામ સુખે જઈ શકીશ અને તે ધન્યનું મૂલ પણ નિકલે ? તે વચન સાંભળી અતિ ખુશી થયેલે ઘરણે પિતાના સ્થાન પ્રત્યે ગ.
સંધ્યા સમયને વિષે રાજાએ પ્રચ્છન્નપણે તે ગામના ચાંડાલેને તેડાવ્યા અને તેઓને કહ્યું કે આ જે ધન્યકુમાર છે, તે પ્રાતકાલમાં જ્યારે શીચ કરવાને પાયખાનામાં આવે, ત્યારે તમે ત્યાં પાયખાના ફરતા છાનામાને ઉભા રહીને તેને જલદી તલવારથી મારી નાખજે તેમ કરવાથી હું તમને ઘણી જ ખુશી કરીશ? તે સાંભળી ચાંડાલોએ તે કામ કરવાની હા કહી પછી સવારના પહોરમાં ચાડાએ આવી તરત તે પાયખાનાને પ્રશ્ન રીતે એટલે પિતે ન દેખાય તેવી રીતે ઘેરી લીધું. સવારમાં ધન્યકુમારને પાયખાનામા જઈ નાહીધોઈ સભામાં જવાનો વખત થશે, તેજ વખતમાં અચાનક ધન્ય કુમારનું માથું દુખવા આવ્યું, ત્યારે તેણે વિચાર્યું કે હાલ મારાથી રાજસભામાં જવાશે નહી માટે મારાં વસ્ત્ર પહેરાવીને મારા લઈ ધણને જ રાજસભામાં મોકલું ? એમ વિચાર કરી ધરણને બેલાવીને કહ્યું કે ભાઈ ! તું મારો વેષ પહેરી, સભામાં જઈ જે આસન પર હું બેસું છું, ત્યાં જઈ તે આસન પર તુ બેસ અને જે ત્યા તને કઈ પૂછે, તે કહેજે, જે ધન્યને શિરેવ્યથા થવાથી તે સુતો છે તે સાભળીને ખુશી થયેલા ધરણે પિતાના ભાઈ ધન્યના સર્વ વસ્ત્ર પહેર્યા અને પહેરીને જ્યાં રાજસભામાં બેસવા જાય, ત્યાં તેને શૌચ જવાની ઈચછા થઈ તેથી તે ધન્યકુમારને વેષ - પહેરીને પાયખાનામાં ગ, તેવામાં તો તે ચાલેએ ધન્યકુમાર જેવા વસ્ત્ર પહેરવાથી આ ધન્યકુમાર આવ્યા, એમ જાણું તરવારથી તરત તેને ગુપચૂપ મારી જ નાખે, તેણે તરવારના મારના દુઃખથી ઘણું પિકાર પાડયા, પણ પાયખાના પાસે થતા પિકારે કોણ સાભળે? તેથી કોઈએ સાંભળ્યા જ નહી અને મરણ પામે અને ડીવાર પછી તેની તપાસ કરાવતાં રાજાને તે ધરણુજ પાયખાના પાસે મારી નાખેલે જણા? રાજા પોતાના મનમાં, પિતાનું કરેલું