SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ આનંધનજી અને તેને સમય. વિષયસમાં ગૃહીમાચીયા, નાચીયા કુરૂ મદપુર ધૂમ્રધાને ધમાધસ ચલી, જ્ઞાનમાર્ગ રહ્યો દૂર હૈ, (૧. ૭) અહીં કુરૂ અમૂલ્ય ધર્મને પૈસાથી વેચતા હતા એમ સવાસ ગાથાના સ્તવનમાં બતાવી ગુરૂ ક્રિયામા શિથિલ થયા છે, પાંચમા આરામાં ઉત્તમ પ્રકારની ક્રિયા કરવાની જરૂર નથી અને ચાલે છે તેમ ચલાવી લઇએ એવી એવી તે તરફ્થી કરવામાં આવતી ખાટા ઉપદેશની વાતે ઉઘાડી પાડી તેના ગર્ભમાં રહેલું અસત્ય અને ક્રિયામાંચપણુ ખતાવવા પ્રમળ પ્રયાસ કર્યો છે અને તે માટેજ લગભગ આખા સાડી ત્રણુસા તથા સવાસે ગાથાના સ્તવનમાં વાત કરી છે. એ સર્વ વાતાનું પૃથક્કરણ કરતાં એકલવિહારીપણું, એક સ્થાનસેવન, ગૃહસ્થ ઉપર રાગ અને રાણી શ્રાવકો તરફથી પેતાની થતી પૂજાભક્તિમાં આસક્તિ આ સર્વે વાતપર ખાસ લક્ષ્ય ખેંચાય છે અને તે ઉપરથી ાિશિથિળપણાના દોષ ટાળવા માટે તેઓએ પ્રમળ પ્રયાસ કર્યો હાય એમ જણાય છે. આ સર્વ ખખતેના નિર્ણય કરી સત્યવિજ્ય પંન્યાસે આ સમયમાં ક્રિયાઉદ્વાર ક્યોઁ. અતિ ક્રિયાશિથિ ળતાનું આ પરિણામ હેવું જોઈએ એમ સહજ અનુમાન થાય છે. સત્યવિજ્યના રાસ (જૈન ગસમાળા–પ્રથમ ભાગ પૃ. ૧૦૮–૧૧૭) આ ખામતમાં સાક્ષી પૂરે છે તે વિચારીએ. 94 શ્રી ગુરૂચરણુ નમી કરી, ફર ખેડી તે વાર અનુતિ ને મુજને દિયા, તા કડ઼ ક્રિયા ઉત્તારારે ફાલ પ્રમાણે અપ કર, દેવી હલ કર લેવારે, તપ રૂ આલસ મૂકીને, માનવ લવનું ફળ લેવારે. ગુણવંત ગુરૂ ઇણિપરે કહે, ચેાગ્ય જાણીને સુવિયારારે, જિસ સુખ થાય તિસ કેરી, નિજ સરળ અવતારે રે ધર્મ સારગ દીપાવવા, પાંગરીયા સુનિ એકાકીરે, વિચરે ભારતની પરે, શુદ્ધ સયમનું દિલ છાટીરે સહે પરિસહ આશ, શાષે નિજ કામલ કાયા, ક્ષમતા સમતા આદરી, સેલી સહુ મમતા માયા ચિાઉદ્ધારમાં તેઓએ માનસિક શું કર્યું અને બાહ્ય ત્યાગ દેવ ક્યોં, પરિષદ્ધ કેવા સહન કર્યાં અને તપસ્યા કેવી કરવા નિર્ણય ર્યો તે આ ઉપરથી જણાય છે. ક્રિયાઉદ્ધાર કરવા માટે શ્રી પૂજ્ય
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy