________________
પ્રસ્તાવના વિસ્તાથી વિવેચન કથિત અર્થનુસાર નેટમાં લખવાને પ્રયત્ન શરૂ કર્યો હતો. મારી સાથેના સહાધ્યાયીઓ પણ બનતી નેટ લખી લેતા હતા અને મારી નિટ ઉતારી લેવાની ઈચ્છા રાખતા હતા અને કેટલાકે તેમ કર્યું પણ હતું. તે ટેમાંથી એકનેટ મુનિરાજ બુદ્ધિસાગરને મળી અને તેનૅ જોઈને તેઓએ શ્રીમદ્દના પદને ભાવાર્થ લખે છે એમ તેઓશ્રીને લેખથી જણાઈ આવે છે. આ પ્રમાણે ૧૭ દિવસ સુધી નિયમિત અર્થ વિવેચનનું કામ ચાલ્યું, અનેક શંકાએ પૂછાણી તેના સવિસ્તર ખુલાસા ઉક્ત મહાત્માએ આપ્યા અને તેઓએ જે બતાવ્યું તે સર્વ ત્યાં બેસીને જ લખી લીધું મહારાજશ્રી પાસે બેસીને લખી લીધેલ ને મારી પાસે હજુ પણ જાળવી રાખેલી છે. એ રીતે પચાસ પદના અર્થ વિવેચનનું જ્ઞાન પ્રાપ્ત થયું તેનું પરિણામ આ પુસ્તક છે. ત્યાર પછી મારે મુંબઈ આવવાનું થતાં વર્ણવ્યવસ્થા બંધ પડી ગઈ પણ ત્યાર પછી એક બીજે પ્રસંગે મારા મિત્ર મીનત્તમદાસ ભાણજીએ બાકીનાં પાને અર્થે મહારાજશ્રી પાસે સાંભળી લખી લીધા છે તેમની નેટ મને મળી શકે તેમ છે જેને ઉપગ હવે પછી આ પદના બીજા વિભાગમાં કરવા વિચાર રાખેલ છે.
ઉપર જણાવ્યું તે પ્રમાણે પન્યાસજી મહારાજ શ્રીગભીરવિજયજી જે અર્થ બતાવતા હતા અને વિવેચન કરતા હતા તેના પર સંપૂર્ણ વિવેચન-ભાવદર્શક તે જ દિવસે પૂર વખત મેળવી લખી લેવાની પદ્ધતિ રાખી હતી અને તે વિવેચન લખતાં જે કોઈ શંકા રહી જાય તે પૂછવાનું કાર્ય બીજે દિવસે શરૂઆતમાં વર્ગશિક્ષણ વખતે થતું હતું. ગરમીની રજાને આ સાર ઉપગ થવાથી મનમાં બહ આહ્વાહ થતા હતા અને મારા સર્વ સહાધ્યાયીઓ પણ મહારાજશ્રીના અર્થ બતાવવાના ચાતુર્ય અને વિચારપળને માટે બહુ વખાણ કરતા હતા. અભ્યાસમાંના ઘણાખરા પિતાની શંકાએ પૂછીને વિષથને એટલો નિષ્કર્ષ કરતા હતા અને મહારાજશ્રી દરેક પ્રશ્વની બાબતમાં એટલા સુંદર ખુલાસા કરતા હતા કે જિજ્ઞાસુઓને આ વિવેચનમાં કોઈ અપૂર્વતા જણાય તે તે તેનું પરિણામ માની, તેમાં આશ્ચર્ય પામવાનું નથી. જે મહાત્મા પુર પિતાનું આખું જીવન ધર્મકાર્યમાં