________________
82
આનંદઘનજી અને તેને સમય. રીતે પકડી શક્યા છે અને વિચારે એવી પ્રખર ભાષામાં બતાવી શા છે કે બધા એવી રીતે બહારના દાખલ થઈ ગયેલા પદે જાદાંપાડી શકાય તેવું છે. એટલું તે એકસ જઈઆવે છે કે પાની સંખ્યા બહાતરની રહી શકી નથી અને જુનામાં જુની પ્રતે તપાસતાં પણ એ સંખ્યા ૯૦ ઉપર તે થવા જાય છે. કયાં કયાં પદે એમનાં બનાવેલાં ન પણ હોઇ શકે એમ ભાષા ઉપરથી તારવણી કરી તથા અન્ય રીતે તેનું પૃથકરણ કરી એક વિગતવાર લેખ એ સંબંધમાં હવે પછી દ્વિતીય વિભાગમાં લખાશે ત્યારે આ બાબત પર પણ પ્રસંગે ચર્ચા થશે, પરંતુ આ પ્રમાણે હકિત હેવાથી બહોતેરી નામ મે મુખ પૃથપર રાખ્યું નથી તેને ખુલાસે થઈ જાય છે. આ ઉપરાંત કેઈ કે બહારના પદને અને તેના બતાવનાર કવિનું નામ રવી આનંદઘનજીનું નામ દાખલ કરવામાં આવ્યું છે–આ પ્રમાણે થતા આપ પુરવાર થાય એવું મને હજુ કઈ માલુમ પડ્યું નથી. આનંદઘનજીની પાતાની વૃત્તિ સેતાં તેઓ એવું કરે નહિ એ તો સ્પષ્ટ છે અને કર્તા સિવાય અન્ય આ પ્રમાણે કરે એને પૂગ ? તેમ કરનારને લાભ પણ શું? આ અનુમાનને અથવા આપને વિચારપથમાથી દૂર કરવાની જરૂર છે, કારણ કે હજુ સુધી એ અનુમાનને સાબીત કરે એ એક પશુ સીધે પૂરા મને મળ્યું નથી. આ સંબંધમાં તપાસ ચાલે છે અને તેનું પરિણામ આજ પુસ્તકના બીજા ભાગમાં હવે પછી દાખલ કરવામાં આવશે. જદે જુદે પ્રસંગે બનેલાં પદના વિભાગે નીચે પ્રમાણે પડી શકે તેમ છે.
૧ તત્વજ્ઞાનનાં પ. ૨ ચગ વિષયક પદા. ૩ અધ્યાત્મજ્ઞાનના પદા. ૪ વૈરાગ્ય ઉપદેશક પદે. ૫ જનપ્રકૃતિદર્શક પદે. ૬ સુમતિ શ્રદ્ધાની પરસ્પર ઉક્તિના પદ, ૭ ચુમતિના વિરહાલાપનાં પદે. ૮ સુમતિની અનુભવ પ્રતિ ઉક્તિ. ૯ ચુમતિની શુદ્ધ ચેતન પ્રતિ ઉતિ.