SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ પરટ આનંદધનનાં પદે [પદ નીતિસૂત્રને તેના શુદ્ધત્વ ખાતર અનુકરણ કરવું એ નિરપષ્ટ શબ્દનો ભાવ છે. ચિદાનંદજી મહારાજે નિરપક્ષ શબ્દને આધ્યાત્મિક ભાવ બતાવતાં કહ્યું છે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ આખા જગતની અવલોકના કરતાં કોઈ વિરતા પ્રાણુ જ તેવા દેખાય છે. તેમણે આ ભાવ એક પદમાં બહુ સારી રીતે બતાવ્યે છે, તે તેના પિતાના શબ્દોમાં જ અન્ન ઉતારી લઈએ છીએ. અવધુ નિરપક્ષ વિરલા કોઈ દેખ્યા જગ સહ જોઈ અવધૂ સમરસ ભાવ ભલા ચિત જ છે. થાપ ઉથાપન હાઈક અવિનાશી કે ઘરકી માતા, જાગે નર સાઈડ અવધૂ૦ ૧ Bરાવ ભેદ ન જાને, કનક ઉ૫લ સમ લેખે, નાશ નાગણકે નહિ પરિચય, તે શિવમંદિર દેખે અવધૂ ૨ નિદા સ્તુતિ શ્રવણ સુણુને. હર્ષે કવિ આણે તે જગમેં જોગાસર પૂર, નિત્ય ચલતે ગુણઠાણે અવધૂ૦ ૩ ચંદ્ર સમાન સભ્યતાઉં તાકી, સાયર જેમ ગંભીર અપ્રમત્ત ભારહ પર નિત્ય મસુરગિરિ સમ શુચિ ધીરા અવધૂ૪ કપકજ નામ ધરાય પ, રહત કમલ ન્યું ન્યારા ચિદાનંદ ઇસ્યા જજ ઉત્તમ, સા સાહેબકા પ્યારા અવધુ ૫ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોતાં નિષ્પક્ષ મનુષ્યની આવી સ્થિતિ હોય છે. એના મનમાં સમરસભાવ બહુ અસરકારક રીતે સ્થિત થયેલ હોય છે. એને એક વાત થાપવી અને બીજી ઉથાપવી કે એવા ગોટા વાળવા એ જરા પણ પસંદ આવતું નથી એના મનમાં રાજા અને ગરીબ, સુવર્ણ કે પત્થર, મેક્ષ કે સંસાર સર્વ સરખા જ હોય છે, એને પિતાની નિંદા સાંભળી ખેદ થતો નથી, સ્તુતિ સાંભળી આનંદ એ તે નથી; એ પંકજ એટલે કાદવમાંથી ઉત્પન્ન થયેલ કમળ જેમ થાદવથી દૂર જ રહે છે તેમ વિષયમાંથી ઉત્પન્ન થયેલ છતાં વિષયથી દૂર રહે છે. આવા મનુષ્ય-નિષ્પક્ષ ચેતને અવિનાશીના ઘરની વાત જાણે સ્થાપના અને ઉત્થાપના. 1 નિત્ય, પરમાત્મા + અવિનાશીના ઘરની વાતે એટલે સિદ્ધ દિશામાં થતી પરમાનંદલપસ્થિતિ. ફ તે જ છે રાજા અને ગરીબ [ સુવર્ણ ૬ પથ્થર કે સપનું tr કાન ? ગુણસ્થાનમાં દરરોજ પ્રગતિ કરતા $$ શીતળતા III સમુદ્ર પહોગી, આળસ-માદ વગરના હs બહુ ઉધોગી પક્ષીવિદોષ, મેરૂ પર્વત. કમળ ttf અલગ જ એવા.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy