SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ k આનંદધનનાં પો. [પ ગયા છે કે મનુષ્યગતિ કે દેવગતિ પ્રાપ્ત કરવાનાં સાધન પણ તે મેળવતા નથી, એ તો માત્ર કુમતિ અથવા કુટિલ માયામમતાના પ્રસંગમાં પડી તેમાં આસક્ત રહે છે. ટબાકાર કહે છે કે શિવકમળા એટલે મુક્તિરૂપ લક્ષ્મીએ મારા પતિને અંતગઢ કેવળીપણે વશ કરી લીધા તેથી તે પણ સુખ નઉ પાવત ઍટલે દુઃખદાઈ થયા અને મારા જેવી શુદ્ધ શ્રદ્ધાથી મનુષ્યગતિ દેવગતિરૂપ ચાર કરે, વાંછે, પણ મારે તેની ગણતરી નથી, એ ખન્ને ગતિની હું અવકા હું વીંછા કરનારી નથી.” આવા જે ભાવ લખ્યું છે તેમાં અંતગઢ કેવળીપણે પતિને શિવકમળાએ વશ કરી લીધા તેના ભાવ પ્રસ્તુત હકીક્ત સાથે મને અંદ એસતા લાગતા નથી, વિદ્વાનાએ તે વિચારી લેવા. હવે એ જ થાય. આગળ ચલાવતાં કહે છે. * सास विसास उसास न राखें, नणदी नीगोरी भोरी लरीरी; ओर तवीव न तपति बुझावें, आनंदघन पीयुष झरीरी. पिय० ३ (આયુ:સ્થિતિ) સાસુ એક શ્વાસોચ્છ્વાસ જેટલે કાળ પણ વિશ્વાસ રાખતી નથી અને પેલી લાજ વગરની નણંદ (તા) તે સવારથી લડ્યા જ કરે છે. આ માા અગ્નિને-મારા તાપને ખીજ વૈદ્ય મટાડી શકે તેમ નથી, આનંદઘન અમૃતના વરસાદ થાય (ત્યારે તે તાપ શમે તેમ છે). * સાસ હસાસ વિસાસ ન લખે” આવા પાઠ માત્ર છાપેલી બુકમાં છે વિવેચન જુઓ । નદીને ખલે નણંદ અને નવુકરી એવા પાડી છે. અર્થ એક જ છે, તેમ જ ભેરીને અદ્દલે બાર પાઠ છે ≠ તપત જીગવત” એવા પાઠ એક પ્રતમાં છે, જૂને એક પ્રતમાં બુઝાયા એમ પણ લખે છે ૩ સામ=સાસુ, અહીં આયુ સ્થિતિ સાસુ ગણવામાં આવી છે. વિસાસ વિશ્વાસ. સાસધાસીસ જેટલા કાળ નથુટ્ટી નણંદ, પતિની બહેન. અહીં તૃષ્ણાને નણંદનું ૩૫ આવ્યુ છે નીંગરીવાજ વિનાની, ભાગ્યહીન, લોકભાષામાં આ શબ્દ તિરસ્કાર તાવે છે; બાકારના મત પ્રમાણે વ્રજભાષામાં આ શબ્દ લાડકવાઈના અર્થમાં વપરાય છે બારી=પ્રભાતમાં, પ્રભાતથી એ અને, અને તબીબāધ, હકીમ તપતિ= તાવ, અગ્નિ ન ખ્રુઝાને=આવી ટાકે નહિ, દૂર કરી શકે નહિ પીયુ=અમૃત ઝરીધરસાદ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy