SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમુ. ચેતનજીને સમજાવવા અનુભવને પ્રેરણું. ૧૩૭ તૃણાથી મનપર જે આધિપત્ય મેળવાય છે તેને ખ્યાલ આવે છે. એને સંબંધ થવાથી પ્રાણી પિતાનાં વખાણ કરવા મંડી પડે છે, દેશ પરદેશ રખડે છે, કાંટાદાર મગજવાળા શેઠના અવિચારી હકમને શરણે થાય છે, અસત્ય બોલે છે, ખાટું હસે છે, રડે છે અને અનેક ચાળા કરે છે. એવી જ રીતે માનની તૃણાથી પણ ચેતન એટલે જ તણાયા કરે છે. એ સર્વ દરરાજના અનુભવને વિષય હોવાથી તે પર વિશેષ વિવેચન કરવામાં કાળ ન ગાળતાં એ તુણું કેણું છે? એનું સ્વરૂપ વિચારીએ. 'तृष्णा रांड भांडकी जाइ, कहा घर करे सवारो शठ ठग कपट कुटुंबही पोखे, मनमें क्युं न विचारो. (पागंतर) उनकी संगति वारो. अनु० २ તૃણુ ભુંડણ ભાંડની દીકરી છે, એ ઘરમાં જ્યવારે શું કરશે? એ લુચી છે, ઠગારી છે, કપટી છે અને પિતાના કુટુંબને (પાયરીયાને) પિષનારી છે એવું મનમાં કેમ વિચારતા નથી અથવા એની સબત અટકાવી દે.” ભાવ--મારા પતિને તૃણ ઉપર રાગ બધાણે છે અને તેની સાથે સંબંધ થયો છે તેનું સ્વરૂપ છે અનુભવ! તમે કેમ વિચારતા નથી? આવા શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર રત્નના ધણી થઈને મારા પતિ કેવી સ્ત્રીઓ સાથે સંબંધ કરે છે તે તે જુઓ. તમે વિચારશે તે તમારા મનમાં અતિ ખેદ આવશે, ત્રાસ છૂટશે કે અહા! જેના ઘરમાં શુદ્ધ પવિત્ર આદર્શરૂપ સ્ત્રીઓ છે તેઓ કેના ઘરમાં આથડે છે? ધન સંગ્રહ કરવાની બુદ્ધિને તૃષશું કહે છે. એ કુલટા રવછંદી સી છે અને ભાંડની દીકરી છે. ભાંડ મશ્કરી કરીને અથવા ભિખ ૧ “તીસના” અ પણ પાક છે, અર્થ એક જ છે. ૨ સુશુધનાદિક સંગ્રહ કરવાની બુદ્ધિ રાંડલટા સ્રી, સ્વચ્છતી. ભાડકી=ભવાયા, મરી કે ભિખપર આજીવિકા કરનારા જાઈ=ીકરી કહ સવારેવારે, જયવા, ઉજાર શાખી , અક્કલ વગરની, લુચ્ચી ઠગગનારી, (જ્ઞાનધન). હરનારી કપાછળ કપટ કનારી મહીપતાના પીયરીયાં
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy