SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમુ૰ ] તનમત્યાગ અને આત્મજાગૃતિ. se વિકલ્પાથી દૂર કરી તદ્વારા અવલાકન કરીશ ત્યારે આત્મવિચાર દ્વારા તાશ અપ્રતિપાતીભાવનારૂં પરમાત્મસ્વરૂપતારૂં લક્ષ્યસ્થાન-ધ્રુવ સ્થાન—અચળ સ્થાન દેખાશે. સંસારચક્રના દુઃખમય ધાર આકાશમાં દૂરથી દેખાતા રમણીય—ચિર પ્રકાશ આપનાર ઝળકતા આ ક્ષાયિક ભાવને તારી તારૂં લક્ષ્યસ્થાન બનશે અને પછી તને ચેગમાર્ગમાં આગળ ચાલવા સ્વાભાવિક પ્રેરણા થશે. આ અર્થપ્રુરણામાં પચ પરમેશરના અર્થ ખરાખર બંધ બેસતા આવે છે કે તેને સ્થાને પાચ દ્વિચા લેવી ઉચિત ગણાય તે વિચારવા ચેાગ્ય છે. તાત્પર્ય એ છે કે ચેાગના પ્રથમ અંગ યમમાં અન્ન પ્રવેશ કરી પરમાત્મ ભાવનું દર્શન કરી પછી જે ભાગ્યશાળી પ્રાણી હાય છે તે ચેગમાર્ગમાં વધતા જાય છે. કેવી રીતે વધતા જાય છે તેનું કાંઇક દર્શન આજ પઢમાં થશે. आशा मारी आसन घरी घटमें, अजपाजाप जगावे; आनंदघन चेतनमय मूरति नाथ निरंजन पावे. अवधू० ४ આશાના ત્યાગ કરીને હૃદયમાં સ્થિરતા ધારણ કરે અને અંતરંગ નિરૂપ અનુતિ જાપ કરે ત્યારે આનંદના સમૂહરૂપ નિરજન નાથની જ્ઞાનમય મૂત્તિ પ્રાપ્ત કરે.” ભાવ—ઉપરની ગાથામાં ના તારા નિરખવાની જે હકીકત કહી તેનું દર્શન કરી યાગમાર્ગમા ચેતન આગળ વધારો કરે છે તે આ પ્રમાણે પ્રથમ આશાના ત્યાગ કરવા એટલે જે કાંઇ કાર્ય કરવાં તે તદ્દન નિરાશી ભાવથી કરવાં, ફળાપેક્ષા વગર કરવાં, ખીજું તેની સાથે સ્થિરતા પ્રાપ્ત કરવી એટલે શરીરની પ્રવૃત્તિ ઉપર ચેાગ્ય અંકુશ આવી જાય અને સાથે આત્મતત્ત્વમાં એકતા થવાથી સુખેથી ઉચ્ચાર કર્યાં વગર શુદ્ધ પરમાત્મદશાના ભાવની વિચારણારૂપ અતરંગ જાપ ચાલ્યા કરે. એ ત્રણે ભાવ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સુખના જ રાશિરૂપ નિઃકેવળ આત્મસ્વરૂપમય શુદ્ધ મૃત્તિ ચિત્તાનદાન સ્વરૂપ નિર્લેપ પરમાત્મ ભાવરૂપ શ્રી ભગવાનને તું પ્રાણ કરે એમાં જરા પણ સંશય કરવા જેવું નથી નિરજન નાથ એટલે પરમાત્મ ભાવ સમજવા. એ ૪ મારી દૃાખી દઈ, ત્યાગ કરી આસન સ્થિરતા અજપાનપ અતરંગ ધ્વનિરૂપ જ૫ વગરના જાપ ચેતનમયજ્ઞાનમય નિરજન કમઁલેપ વગરના,
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy