________________
આનંદઘનજીનાં પદે
[પદ પ્રાણવાયુનો આયામ એટલે રાધ કર તેને પ્રાણાયામ કહે છે. રેચક, પૂરક અને કુંભક એ પ્રાણાયામમાં અનુગત થયેલાં છે એમ સમજવું એના સામાન્ય સ્વરૂપ પર આપણે સહજ વિચાર ઉપર કરી ગયા. એ પ્રાણાયામની ભૂમિકાને નિર્ણય દેશ, કાળ અને સંખ્યાથી થાય છે. અભ્યાસથી એ દીર્ઘ તથા સૂક્ષમ થાય છે. પ્રાણાયામના અનેક પ્રકાર છે અને તેનાથી અનેક પ્રકારનુ કાળજ્ઞાન થાય છે તેમજ શરીરનું સ્વાથ્ય સુધરી જાય છે. એ ઉપરાંત પ્રાણાયામ માટે વારંવાર એમ કહેવામા આવે છે કે સુખેચ્છાવાન કઈ પણ પ્રાણીઓ ચાગીશ્વર શ્રી સશુરૂ વિના તેમાં કદિ પણ પ્રવેશ કરે નહિ પતંજલિ બીજા પદના બાવનમા સૂત્રમાં કહે છે કે પ્રાણાયામથી વિવેક જ્ઞાનને આવરણ કરનાર પાયરૂ૫ અશુદ્ધિને ક્ષય થાય છે, કારણ પ્રાણને અને મનને અત્યત ગાઢ સંબંધ છે અને પ્રાણુનો નિરોધ થવાથી અતિ સૂક્ષમ અગ્નિ ઉત્પન્ન થાય છે અને પરિણામે જળ ઉત્પન્ન થાય છે અને એ ત્રણ વડે અતા કરણના (રજન્સ અને તમસ) પાપ ધોવાઈ જાય છે. આથી પ્રકાશ સ્વરૂપ જે અત્યાર સુધી આવરિત હોય છે તેના આવરણને ક્ષય થવાથી તે જ્ઞાનદીપ્તિ થાય છે. જયાં પ્રાણુ હોય ત્યાં વાયુ હોય છે અને એકના જ્યથી બીજાને જ્ય થાય છે તે સબંધી રોગના પ્રસંગમાં પુષ્કળ વિવેચન કરી શ્રીમાન હેમચંદ્રાચાર્ય નાડીસંચાર, પૃથ્વી આદિ તત્તનું સ્વરૂપ બતાવી પ્રાણુયામથી કેટલાક સ્થળ લા ગશાસ્ત્રના પાંચમા અધિકારમાં બતાવે છે, પરંતુ છઠ્ઠા પ્રકાશમા કહી દે છે કે પ્રાણાયામથી મન ઉલટું કર્થના પામે છે અને ચિત્ત વ્યાકુળ થાય છે અને તેથી પરિણામે એ પ્રાણયામ એક્ષપ્રાહિમા વિશ્વરૂપ છે.
પિતાના વિષયના ગકાળે પોતે જાણે ચિત્તવૃત્તિને અનુસરે છે એવી જે ઈદ્ધિની સ્થિતિ તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે નિરંતરને માટે એ નિયમ છે કે જ્યાંસુધી ઇદ્રિપર જય થા ન હોય ત્યાં સુધી મન ઈદ્રિયેને અનુસરે છે. ધ્યાનસમયે અંત કરણ
* પગશાસ્ત્ર ચતુર્થ પ્રકાશ શ્લોક ૧૩૪ જ્ઞાનાર્ણવ પ્રકરણ ૨૮ શ્લોક ૧૧ tોગશાસ્ત્ર પ્રકાશ છ બ્લોક ૪-૫ ૪ પાતળ યાગીન દ્વિતીય પાદ સૂત્ર ૫૪