________________
પદ્યવિવેચન વિષયસક્ષેપ.
165
પાળ, ચૌદ રત્ન ચૌદ રત્નની થાપર રૂપક સમતા રત્નાકરની દીકરી છે, અનુભવની બહેન છે. અશુભ ધ્યાનરૂપ કાળકૃઢ તેના ત્યાગ. શ્રેણીગત અમૃતધારાનું પાન શ્રેણીના પ્રકાર ઉપરામ અને ક્ષેપક સમતા અને બ્રહ્મા સમતા અને વિષ્ણુદેવ સત્ત્વગુણુના સહિમા. સમુદ્રમંથનની કથાના ભાવ - કષાયથી સમતાને ડર. આનંદધન પ્રભુ એ શ્રીજિને ઞર દેવ. ચતુરાનનના ભાવાર્થ. સમતા મમતા ભાવવિચારણાના ઉપસહાર
પૃ ૨૮૦ થી રર.
એકત્રીશમ પદ્મ શ્રીરાગ. કીત જનમતે હૈ। પ્રાણનાથ (સમતા મમતાના પરિવારનું ખારિક અવલાકન.) પરમંદિર રખડવાની ચેતનજીની ટેવ, પેાતાના ક્ષમા વિગેરે સગાઓ સ્થૂલિભદ્ર સમતાના મંદિરમા ચેતનનુ આવી ચઢવું પરિવાર સામે નજર કરવા વિજ્ઞપ્તિ માયાનુ શારીરિક વલણ, તેનુ જડપણુ, ચૈતનનુ પ્રસિદ્ધ ચેતનપણુ, જાપણાને અને ચેતનપણાને વિરોધ મૂર્ખની સાથેના સંબંધનુ અયાગ્યત્વ. વિભાવામાં કર્મબંધ કર્મના આર્ષ અને ચેતનને ઊંધા પાટા વિષયપિપાસારૂપ વિવેલીને સંગ સર્વ શક્તિના ઘાત કરનાર સગા વિભાવમા વિભાવમાં કામ, કપટ, મદ, મેહ વિગેરેના સબંધ સ્વભાવમાં ચૈવલ્યજ્ઞાનામૃતપાન મમતામાં અનંત દુખ, સમતામા વસંત ખેલ ભર્તૃહરિ અને મસ્ત દુનિયા વિભાવમરન પ્રાણીનુ ઠેકાણા વગરનુ વતન શાતિનાથના સ્તવનમા આનોઁધનજી સ્વપરિવારજ્ઞાન સ્વપરિવાર ભેટ સુમતિના અર્થ, ગંભીરવિજયજીનું પદ્મ યશોવિચછનું પદ્મ અને પદ્મપર વિચારણા યુ. ૨૯૨ થી ૩૦૨,
અશીશમું પટ્ટામેરી પીચા તુમ, નિકુર ભયે ક્યું એસ (સમતાનો વિશુદ્ધ માર્ગ આદરવા વિજ્ઞપ્તિ) સુમતિનુ ચેતનને સર્વ સ્વાર્પણ ચૈતનજીક મ થયા છે તેપર પૃચ્છા એપખી પ્રીતિના ઘાટ બેસે નહિ લટાની રીતિ તેઓપર પ્રેમ કરવાનું પરિણામ, ભ્રમરના કુલપર પ્રેમ, તેવા પ્રેમ સાથે સુત્રતિના પ્રેમની સરખામણી ફ્યુમ અને તેની વાસ્તુ એકત્વ સુમતિના અભિન્ન ભાવ માયામમતાનું એઠવાડપણુ એના ઉપર પ્રેમ ઘંટે નહિ, એ તે કરડે નાખવા ચાગ્ય જ ગણાય. પખાલીના પાડો દીર્ઘદૃષ્ટિને અભાવ. યંત્રવત્ કામ કરવાની રીતિ. ગુણ અનગુણ વિચારની જરૂર. શુદ્ધ સ્વરૂપમાં સમાવી દેવાની વિજ્ઞપ્તિ ટખાકારનો અર્થ સુમતિસંબંધની સ્થિતિ. ગુણ અવગુણુ વિચારણા કવિની પ્રતિભા વિશિષ્ટ જીવન નિર્વહન એમાં સાધ્યનું લક્ષ્ય સ્થાન
પૃ. ૩૦૨ થી ૩૦
તેત્રીશમું પદ ગાડી મિલાપી આન મિલાવો રે. (પતિમેળાપ માટે સમતાની આતુરતા) વિરહી સ્રીની મિત્ર પ્રત્યે વિજ્ઞપ્તિ. સુમતિ અનુભવ સંવાદ. વહકાળમાં સમતાની દશા ચાતક અપૈયા વરસાદની રાહ જુએ છે તેનુ સાચ્ પીયુ પીયુના પાકાર નેટમાં અર્થ સંબધી કેટલાક ખુલાસા. સંદેશા પહોંચાનાર અનુભવ આતુરતામાં આજ્ઞા વિરહદશાનુ વિશેષ વર્ણન પેાતાની ૬ ખી સ્થિતિ.