________________
12.
પદાવિવેચન વિષયસક્ષેપ. નયવાચી લડાઈ. હાથી અને આધળા. અધપરંપરા પ્રમાક્ષાતથી ચેતનસ્વરૂપવિચારણા દેવચછ અનુભવ ગોચર વસ્તુનું જ્ઞાન કહેવા સાંભળવામાં કોઈ વળે નહિ. અનુભવ અને પ્રમાણજ્ઞાન આનંદસ્વરૂપી ચેતન મુખસ્વરૂપવિચારણુ આત્મજ્ઞાન
મૃ. ૧૮૬ થી ૧૮ બાવીશમું પદ-ગાડી. વિચાર કહા વિચારે રે (આનંદઘનના આગમનું અગમ્ય સ્વરૂ૫) દિવ્યવાન અને અનુભવજ્ઞાન પદના ઉચ્ચ લય આગમ અપાર એકલી બુદ્ધિથી વિચાર કરવામાં મુશ્કેલીઓ આધાર આધેયમાં પ્રથમ કેશુ? મુરની અને ઇડું ઇશ્વરકૃત સૃષ્ટિ માનવામાં વિરોધ બીજ અને વૃક્ષ દકાન્ત રાત્રિ દિવસ ટકાન્ત જ્ઞાનની મર્યાદા અલૌકિક ભાવમા તર્ક સિદ્ધ અને સારી કરનાર અને કરણી જન્મ અને મરણ દીપક અને પ્રકાશ શાશ્વત ભાવવિચારણું. સર્વપણાની પરીક્ષા આપતા સુશ્કેલીને ખુલાસે અનાદિ સ્વરૂ૫ આસપ્રીત આગમજ્ઞાન પ્રાપ્ત કરવા દૃઢ ભાવના
૫ ૧૮ થી ર૦૮. ત્રેવીસમું પદ-આશાવરી અવધુ અનુભવકલિા જાગી (આનંદઘનની અલક્ષ્ય તિ) અનુભવ કાન તેનું પરિણામ. અવ્યવસ્થિત મન સ્વરૂપવિચારણુ કરે છે જ્ઞાન પ્રગટ કરવાનો સમય અનુભવ કલિકાને વધારે ખીલ. માયા દાસી ઉપર ઘેરે એક દેઢ દિવસ માયાનુ જોર જન્મ જરા મરણ વશ થયાં છે એને હવે રેડી દે તમે આટલી મમતા તેના ઉપર કરે છે? (ઉપલક્ષણથી અર્થ) અનુભવરસમા રેગ રોક લકવાદ નથી એમા અચળ શિવમુખ સાથે મિલન છે. અનુભવરસ સસારને વળગણુ લારૂચિ પ્રમાણે કામ કરનાર સાવંત સુમુક્ષુની દના સિદ્ધ દશાનું સુખ અનુભવીનું આનદમય જીવન આનદબિંદુને સમુદ્ર અનુભવઝાન પછીની દશા આત્મીય નેતિ અલખવાદ અવગાહના વ્યક્તિભેદ. અલક્ષ્ય સ્વરૂપપ્રાપ્તિનું વાસ્તવિક સ્વરૂપ
૫ ર૦૦ થી ર૧૮ ચોવીશ પદ-રમચી મુને મારે કબ મિલશે મનમેલું. (આનદઘનને મનસળ૨ ) અનુભવ પ્રાપ્ત કરવાના નિર્ણય પછી ચેતનાના ઉદ્દગારમનના મેળ વગરની પ્રીતિ આત્મિક સ્વભાવે સ્વભાવ ચેતન અને સ્વભાવ ચેતન અને વિભાવ વિભાવની રમત. રેતીના કળીઆ પિતાના મળે ત્યારે પડદે રાખ નહિ રાખે તે પથરે. સંસારત્યાગની વાત પરભાવરમણત્યાગ પૃ. ૨૧૯ થી ૧રર.
પચીશ પદ-રામથી. ક્યારે મુને મિલ મારે. (મનમેળાપીને મળવાની આતુર આકાંક્ષા) આનંદધનની પૃચ્છા. આત્મસ્વરૂપની ઝંખના સવજનમેળાપ. ધીરજ. આવી બાબતમાં જે તેને પૂછવામાં લાભ નથી. ઉપમિતિનાં યા. કાળ હૈ. વ્યાધિ. ચિકિત્સા મધુમેહ પરમાત્મા વૈધ સાગર અને શિકારી સુબઇમાં ટ્સ પડી ગયેલું બાળક ગરમીમાં બપોરે મુસાફરી કરનારની તૃષા.
૫. રરર થી રર૭.